navlik_rakholia

navlik_rakholia Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from navlik_rakholia, Education, Talala, OK.

ગ્રામ પંચાયત હાઇસ્કુલ હડમતીયા ગીરના ભૂતપૂર્વ વિદ્યાર્થી ચુડાસમા ધરતી સુભાષભાઈ ધો 12 માં મુરલીધર કન્યા શાળા ગુંદરણમાં A1 ...
05/05/2025

ગ્રામ પંચાયત હાઇસ્કુલ હડમતીયા ગીરના ભૂતપૂર્વ વિદ્યાર્થી ચુડાસમા ધરતી સુભાષભાઈ ધો 12 માં મુરલીધર કન્યા શાળા ગુંદરણમાં A1 ગ્રેડ લાવી હડમતીયા ગામનું ગૌરવ વધાર્યું છે શુભેચ્છા.

ગ્રામ પંચાયત હાઇસ્કુલ હડમતીયા ગીરના ધો 10ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ચાંડેગરા હરસિધ્ધિ પરેશભાઈ  ધો 12 માં તપોવન સંકુલ આંકોલવા...
05/05/2025

ગ્રામ પંચાયત હાઇસ્કુલ હડમતીયા ગીરના ધો 10ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ચાંડેગરા હરસિધ્ધિ પરેશભાઈ ધો 12 માં તપોવન સંકુલ આંકોલવાડીમા A1 ગ્રેડ લાવી હડમતીયા ગામનું ગૌરવ વધાર્યું છે શુભેચ્છા.

નવું વર્ષ આપના તથા આપના પરિવારજનો માટે સમૃધ્ધિમય, આરોગ્યપ્રદ તેમજ યશસ્વી નીવડે તેવી અભ્યર્થના સાથે નૂતન વર્ષાભિનંદન...
11/02/2024

નવું વર્ષ આપના તથા આપના પરિવારજનો માટે સમૃધ્ધિમય, આરોગ્યપ્રદ તેમજ યશસ્વી નીવડે તેવી અભ્યર્થના સાથે નૂતન વર્ષાભિનંદન...

05/04/2024
06/18/2023

instagram account fellow plz

માનો દેહ મરે છે...મા નહીંસંસારના તમામ તાપનું જ્યાં શમન થાય તે માનો ખોળો...અને અનેક તાપ-સંતાપને હસતા મુખે વેઠીને થાકેલી મ...
12/30/2022

માનો દેહ મરે છે...મા નહીં

સંસારના તમામ તાપનું જ્યાં શમન થાય તે માનો ખોળો...
અને
અનેક તાપ-સંતાપને હસતા મુખે વેઠીને થાકેલી માનો અંતિમ વિશ્રામ
અગ્નિના ખોળે...

નમન

ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
#હીરાબા

10/31/2022

ૐ શાંતિ

Address

Talala, OK
362150

Website

Alerts

Be the first to know and let us send you an email when navlik_rakholia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to navlik_rakholia:

Shortcuts

Share

Category