Swami Viditatmananda

Swami Viditatmananda Sri Swami Viditatmananda, a disciple of Sri Swami Dayananda Saraswati, expounds Vedanta with a simplicity and directness that make it easy to assimilate.

https://youtu.be/b4EFW40069Q?si=q1Gd6YgXncvMxCH7
04/27/2026

https://youtu.be/b4EFW40069Q?si=q1Gd6YgXncvMxCH7

स्वामी विदितात्मानंदजी का त्रिचत्वारिंशत् संन्यासजयंती महोत्सव निमंत्रण मई ४-५, २०२६, तत्त्वतीर्थ

🌹*સંન્યાસજયંતી મહોત્સવ*🌹પ્રિય સાધક ભાઈ-બહેનો,હરિઃ ॐ! નમસ્કાર!અધ્યાત્મ વિદ્યામંદિરના સંસ્થાપક અધ્યક્ષ અમારા ગુરુદેવ *પૂજ્...
04/26/2026

🌹*સંન્યાસજયંતી મહોત્સવ*🌹

પ્રિય સાધક ભાઈ-બહેનો,

હરિઃ ॐ! નમસ્કાર!

અધ્યાત્મ વિદ્યામંદિરના સંસ્થાપક અધ્યક્ષ અમારા ગુરુદેવ *પૂજ્યપાદ સ્વામી શ્રીવિદિતાત્માનંદ સરસ્વતીજી મહારાજની ૪૩ મી સંન્યાસજયંતી મે ૪, ૨૦૨૬, સોમવારના દિવસે છે*. ઘણાં વર્ષોથી મે માસમાં પૂજ્યપાદ સ્વામીજી મહારાજનો નિવાસ અમેરિકામાં રહેતો હતો, તેથી સંન્યાસજયંતી ઊજવવાનો મોકો આપણને મળતો નહોતો. આ વર્ષે તત્ત્વતીર્થમાં ગુરુજીની સંન્યાસજયંતી ઊજવી શકીશું, એનો અમને આનંદ છે.

સંન્યાસજયંતી પ્રસંગે *અનંતશ્રીવિભૂષિત દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રીસદાનંદ સરસ્વતીજી મહારાજ* નાં ત્રણ પ્રવચનોનું આયોજન આપણે કર્યું છે, જેની વિગતો આ પ્રમાણે છે :

દિવસ : *મે ૩, ૨૦૨૬, રવિવાર, તથા મે ૪, ૨૦૨૬, સોમવાર.*

વિષય : *त्यागेनैके अमृतत्वमानशुः।*

સમય : *મે ૩, ૨૦૨૬, રવિવાર, સાંજે ૦૬.૩૦ થી ૦૮.૩૦*
*મે ૪, ૨૦૨૬, સોમવાર, સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦* અને,
*સાંજે ૦૬.૩૦ થી ૦૮.૩૦ .*

♦️*મે ૩, ૨૦૨૬, રવિવારના દિવસે જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજજી સાંજે ૦૬.૩૦ વાગે પધારશે.* શોભાયાત્રા સાથે આપણે એમનું સ-સન્માન સ્વાગત કરીશું. આથી બધા જ સાધકોને પારંપરિક વેશ ધારણ કરીને એ દિવસે *સાંજે ૬.૦૦ વાગે તત્ત્વતીર્થમાં ઉપસ્થિત થવા માટે* હું સવિનય અનુરોધ કરું છું.

♦️*મે ૪, ૨૦૨૬, સાંજના પ્રવચન પછી સંન્યાસજયંતી નિમિત્તે પૂજ્ય સ્વામીજી મહારાજનું પારંપરિક ભવ્ય અભિવાદન કરવામાં આવશે*.

♦️*ત્રણે પ્રવચનોના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.*

આ કાર્યક્રમમાં જોડાવા માટે આપ સૌને અમારું ભાવભીનું નિમંત્રણ છે. અવશ્ય પધારીને આપ *સભાખંડને શોભાવજો, અને અમારા ગુરુપૂજનને બિરદાવજો.*

અમદાવાદમાં રહેતા સાધકો ઉપરાંત અમદાવાદથી બહાર રહેતા સાધકોને પણ આ કાર્યક્રમમાં જોડાવા માટે અમે નિમંત્રણ આપીએ છીએ.

બહારગામના સાધકોને નિવાસ માટે વ્યવસ્થાની આવશ્યકતા હોય તો *એપ્રિલ 28, ૨૦૨૬, રવિવાર સુધીમાં આપના આવાગમનની વિગતોની સોનલબહેન ( 9825715415 )ને* જાણ કરવા વિનંતી. શક્ય હશે તો વ્યવસ્થા કરી આપને જાણ કરવામાં આવશે.

♦️*અમને ખાતરી છે કે આપણા આ નિમંત્રણનો બહોળો પ્રચાર કરવા માટે આપ પ્રયત્ન કરશો*.

આપનો આભાર.

સ્વામિની વિદ્યાપ્રકાશાનંદા.
એપ્રિલ ૫, ૨૦૨૬.

08/14/2025

Dear all,

We warmly invite you to attend our 39th Anniversary Celebration of
Arsha Vidya Gurukulam, Saylorsburg, PA

Date: Sunday, August 17, 2025

Time: 9:00 AM – 12:30 PM (Followed by Lunch Prasadam)

Topic: Uplift the Self

Satsang (Q & A): 2:30 PM – 3:30 PM

Carnatic Music Concert
By Smt. Sangeetha Swaminathan & Party

RSVP is preferred, walk-ins are welcome || Child care is provided

All are welcome

📧 [email protected]
🌐 www.arshavidya.org
📞 570-992-2339

651, Route 115 , Saylorsburg, PA

https://youtu.be/c9IKHD_xFWE?feature=sharedHarih Om! Namaste!A series of short podcasts based on the Bhagavad Gita. They...
05/01/2025

https://youtu.be/c9IKHD_xFWE?feature=shared

Harih Om! Namaste!

A series of short podcasts based on the Bhagavad Gita. They’re easy to listen to—great for a walk or when you have a few quiet minutes. Even if you haven’t read Hindu scriptures before, these episodes are a simple way to explore some of the ideas around the Self, purpose, and inner peace.

Hope you enjoy—and feel free to share with anyone who might be curious!

🎧 Listen here: https://youtu.be/c9IKHD_xFWE?si=t5VEVcY3TGG7OZa3

Explore key spiritual insights from the Bhagavad Gita in these AI-generated podcasts, based on Swami Dayananda Saraswati’s Bhagavad Gita Home-Study Course. L...

04/02/2025
03/31/2025
03/30/2025
03/28/2025
03/28/2025
03/26/2025

Brihadaranyaka Upanishad, "Jyotir Brahmanam" (Chapter IV, Section 3) explores the nature of the self, its connection to the Self (Brahman), and the concept o...

Address

Saylorsburg, PA
18353

Alerts

Be the first to know and let us send you an email when Swami Viditatmananda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category