Dastan Primary School

Dastan Primary School Dastan Primary School is located near Bardoli and has 150+ kids that attend this school regularly.

Today, Tiny Smiling Faces Foundation distributed Diwali Mithai of 250 grams a full box given to all kids ofDastan Primar...
11/06/2023

Today, Tiny Smiling Faces Foundation distributed Diwali Mithai of 250 grams a full box given to all kids ofDastan Primary School to share with their families and 500 grams a full box given to the school staff members. Over 261 kids and school staff received mithai for Diwali.

Also big thanks to our TSF’s corporate sponsors for their annual generous donations, today with their great support we Tiny Smiling Faces Foundation is able to do this wonderful Diwali Sweet distribution program to all our schools.

Our wonderful TSF volunteers / our family members , Hemanshu Tsf Patel, Bharat Tsf Patel, and Nikunj Tsf Patel without their timeless and untiring efforts and commitments of supporting Tiny Smiling Faces Foundation to achieve our goals, missions to they given their hearts to us. Me and my whole family appreciate your great support and thank you for you all guys do for our Tiny Smiling Faces Foundation.

May the warmth of the festive lights of Diwali brighten our hearts and bring us comfort.

દસ્તાન હંમેશા દિલમાં રહેશે...શાળા પરિવાર અને ગામ -પંચાયત દ્વારા સન્માન કરવામાં આવ્યું. સાથે પરિવાર તરફથી તમામ બાળકોને મં...
07/31/2023

દસ્તાન હંમેશા દિલમાં રહેશે...
શાળા પરિવાર અને ગામ -પંચાયત દ્વારા સન્માન કરવામાં આવ્યું. સાથે પરિવાર તરફથી તમામ બાળકોને મંચુરિયન અને કોલ્ડ્રીક્સ આપવામાં આવી

07/28/2023

દસ્તાન શાળામાં ફરજ બજાવતા સોનલબેન શેઠની સુરત મહાનગર પાલિકાની શાળામાં અને હેતલબેન પટેલની મહુવા તાલુકામાં માંગણીથી બદલી.

આજરોજ ક્લા ઉત્સવ અને નિપુણ ભારત અંતર્ગત સ્પર્ધમાં બાળકોએ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લઇ ક્રમાક પણ મેળવ્યા સાથે શાળામાં બાળક...
07/27/2023

આજરોજ ક્લા ઉત્સવ અને નિપુણ ભારત અંતર્ગત સ્પર્ધમાં બાળકોએ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લઇ ક્રમાક પણ મેળવ્યા સાથે શાળામાં બાળકોને રમતનાં જુદા જુદા સાધનો પણ ફાળવવામં આવ્યા...રિશેશમાં બાળકો રમી આનંદ મેળશે.

07/27/2023

દસ્તાન પ્રા.શાળાનાં આચાર્ય શ્રી વિશાલભાઇ ખત્રીની માંગણીથી સુરત મહાનગર પાલિકાની શાળામાં બદલી.

જે બાબતમાં થોડા પાછળ હતા એ એટલે સ્પર્ધાત્મક બાહ્ય પરિક્ષાઓ જેમાં પાસ થઇ મેરિટમાં આવનાર બાળકોને જ્ઞાન સાથે સરકારશ્રી તરફથ...
07/20/2023

જે બાબતમાં થોડા પાછળ હતા એ એટલે સ્પર્ધાત્મક બાહ્ય પરિક્ષાઓ જેમાં પાસ થઇ મેરિટમાં આવનાર બાળકોને જ્ઞાન સાથે સરકારશ્રી તરફથી ૫૦૦૦૦ થી ૧,૦૦,૦૦૦ રુપિયા સુધીની અભ્યાસ માટે સહાય મળે છે.
જવાહર નવોદય..શિષ્યવૃતિ પરિક્ષાઓ..જ્ઞાનસેતુ..જ્ઞાન સાધના ..NMMS જેવી પરીક્ષાની તૈયારી માટે જે.કે. લક્ષ્મી સિમેન્ટ કંપની દ્વારા સ્પેશિયલ કોંચિગ આપવામાં માટેની વ્યવસ્થા થઇ..જેમા સ્પે.શિક્ષક..સાહિત્ય તમામ આપવામાં આવશે..

07/12/2023

વ‍ાંદરાભાઇની પૂંછડી 😀😀😀

07/07/2023

બાલમંદિર વાળી સેનાની ફુલ એનર્જી...
સરકારનો એક સારો અભિગમ..કે હવે ધોરણ ૧ માં બાળકો સારી તૈયારી સાથે આવશે.

Address

Dastan Primary School. At Dastan. Ta-Palsana
Horseheads, NY
394210

Alerts

Be the first to know and let us send you an email when Dastan Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Dastan Primary School:

Shortcuts

Share