Jay Gurudev Highschool

Jay Gurudev Highschool જય ગુરુદેવ હાઇસ્કૂલના બધા વિધાર્થીઓ ?

03/31/2026
With Prakash Gohil – I'm on a streak! I've been a top fan for 4 months in a row. 🎉
03/13/2026

With Prakash Gohil – I'm on a streak! I've been a top fan for 4 months in a row. 🎉

03/12/2026

Celebrating my 6th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

02/20/2026

આજ દિનાંક 20/02/2026 ના રોજ જય ગુરૂદેવ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 ના વિધાર્થીઓને બોર્ડની પરીક્ષાની શુભકામનાઓ પાઠવવા માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો.
અતિથી વિશેષ શ્રી માનુભાઈ ચાવડા(એડવોકેટ & ગ્રેટ ગાઈડર),શ્રી અજમલભાઈ ડોડીયા,શ્રી વસુભાઈ ચાવડા,શ્રી મોતીભાઈ જાદવના આશિર્વચન અને ટ્રષ્ટીશ્રીઓની ઉપસ્થિતીમાં કાર્યક્રમમાં સહભાગી થવાનુ સૌભાગ્ય સાંપડ્યુ.
માત્રૃસંસ્થા અને માર્ગદર્શક વડીલોના સાનિધ્યમાં મારા કાર્યકાળની વિધાર્થીઓની છેલ્લી બેચના બાળકોને ઉદબોધન કરવાની અમુલ્ય તક આપવા બદલ આચાર્યશ્રી મહેશભાઈ ડોડીયા સાહેબ અને શાળા પરીવારનો હદયપૂર્વક આભાર..
કાર્યક્રમના અંતે શાળાના વિશીષ્ટ શિક્ષકશ્રી લાલજીભાઈ બુટીયાના સૌજન્યથી વિધાર્થીઓ સહીત સમગ્ર શાળા પરીવારને સ્વરૂચિ ભોજન કરાવવામાં આવ્યુ.
મારા વ્હાલાં સૌ પરીક્ષાર્થી વિધાર્થીઓને પરીક્ષામાં જ્વલંત સફળતાની શુભકામના માટે સદગુરૂદેવ ભગવાનને પ્રાર્થના...

સૌથી પહેલાં તો દાતાશ્રી મુ.શ્રી ટીનુભાઈને જય ગુરૂદેવ પરીવાર વતીથી જન્મ દિવસની અઢળક શુભકામનાઓ સાથે જય ભગવાન.આપણી સંસ્થાના...
01/30/2026

સૌથી પહેલાં તો દાતાશ્રી મુ.શ્રી ટીનુભાઈને જય ગુરૂદેવ પરીવાર વતીથી જન્મ દિવસની અઢળક શુભકામનાઓ સાથે જય ભગવાન.
આપણી સંસ્થાના પડદા પાછળના હિતેચ્છુઓ સમયેસમયે સહાયભુત થયા જ કરે છે.અંતરીયાળ વિસ્તાર અને જરુરતમંદ પરીવારના બાળકોના શિક્ષણની ચિંતા અને ચિંતન કરીને શાળાને સોલર સિસ્ટમથી સજ્જ કરી લાઈટબીલની ઝંઝટમાંથી મુક્તિ માટે યોગદાન આપનાર જૈનશ્રેષ્ઠીશ્રીઓ એવા
મુ.શ્રી ટીનુભાઈ રૂ.5,000/_
મુ.શ્રી સુર્યકાંતભાઈ રૂ.10,000/-
ભાઈશ્રી મીતેશભાઈ રૂ.11,000/-
મુ.શ્રી સનીભાઈ રૂ.10,000/-
ચંદ્રીકાબેન અને દક્ષાબેન 5,000/-
તેમજ
અરૂણાબેન મહેતા 11,000/-
તથા
આ સેવાયજ્ઞના ભગીરથ કાર્યમાં કાયમ સમિધ બની રહેલા ભાઈશ્રી વિપીનભાઈ મહેતા
આપ સૌની વણી ગામ અને સદગુરૂદેવ ભગવાનની પ્રસાદી સમાન આપણી હાઈસ્કૂલ માટેની લાગણીને નત મસ્તક સ્વીકારતા આભારની લાગણી અભિવ્યક્ત કરીએ છીએ.
સદગુરૂદેવની અનુકંપા આપસૌના પરીવાર પર કાયમ વરસ્યા કરે,એવી પ્રાર્થના સાથે
વણી ગામ અને સંસ્થા વતીથી જય ભગવાન સાથે પૂન: આભાર...આભાર...🙏🙏🙏🙏🙏🙏🙏

એક સન્નિષ્ઠ કર્મયોગી,આજીવન શિક્ષકત્વ ધરાવતુ પ્રભાવશાળી વ્યક્તિત્વ,શિક્ષણની સાથે ધર્મ અને આધ્યાત્મના ગહન અભ્યાસુ,આદર્શ પ્...
12/09/2025

એક સન્નિષ્ઠ કર્મયોગી,આજીવન શિક્ષકત્વ ધરાવતુ પ્રભાવશાળી વ્યક્તિત્વ,શિક્ષણની સાથે ધર્મ અને આધ્યાત્મના ગહન અભ્યાસુ,આદર્શ પ્રાથ.શાળા -વણીના આદર્શ આચાર્ય,મારા જય ગુરુદેવ હાઈસ્કૂલના પ્રારંભીક શિક્ષકજીવનના સદા સહાયક, મારા બંને બાળકોના જીવન ઘડતરના શિલ્પી એવા
પૂ.બબાભાઈ પ્રજાપતિ સાહેબ આજે પોતાની જીવનલીલા પૂર્ણ કરીને શિવલોકવાસી થયા,વણી શાળાના એમના કાર્યકાળના કેટલાય વિધાર્થીઓના આદર્શ શિક્ષક બની રહેલાં આ સદગત આત્મતત્વને જય ગુરુદેવ પરીવાર અને વણી ગામ વતી ભાવપૂર્ણ શ્રધ્ધાસુમન...

12/05/2025

Jay ho gurudev bhagwan...

Address

Dallas, TX

Telephone

+19723012692

Website

Alerts

Be the first to know and let us send you an email when Jay Gurudev Highschool posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Jay Gurudev Highschool:

Shortcuts

Share

Category