03/07/2026
📢 પાપડ બનાવટ સાધન સહાય યોજના 2026/27 | અરજી શરૂ થઈ ગઈ છે!
પાપડ બનાવટનો વ્યવસાય શરૂ કરવા અથવા વિસ્તૃત કરવા ઇચ્છુક લોકો માટે સારા સમાચાર!
પાપડ બનાવટ સાધન સહાય યોજના 2026/27 હેઠળ પાત્ર લાભાર્થીઓને આધુનિક સાધનો માટે સહાય આપવામાં આવશે.
📅 અરજી કરવાની છેલ્લી તારીખ: 31/07/2026
🛠️ મળવાપાત્ર સાધનો: ✅ પાપડ બનાવટ મશીન
✅ કોમર્શિયલ આટા મેકિંગ મશીન (મોટર સાથે)
✅ ઇલેક્ટ્રોનિક વજનકાંટો
✅ પ્લાસ્ટિક બેગ સીલિંગ મશીન
📄 જરૂરી દસ્તાવેજો: • આધાર કાર્ડ
• રેશન કાર્ડ
• જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય)
• આવકનો દાખલો
• ઈ-શ્રમ કાર્ડ
• બેંક પાસબુકની નકલ
• પાસપોર્ટ સાઈઝ ફોટો
• મોબાઈલ નંબર
• ધંધા/વ્યવસાયનો પુરાવો (જો હોય તો)
👉 વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડવા માટે પોસ્ટ શેર કરો.
👍 એક જ જગ્યાએ બધું – RK પેજને Like કરો.
#પાપડબનાવટ #સાધનસહાયયોજના #ગુજરાતસરકાર #સરકારીયોજના