14/05/2024
વાંકાનેર વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ૧૪મો વિધાર્થી સન્માન સમારોહ ની તા:૧૬/૦૬/૨૦૨૪ , રવિવારે નક્કી કરેલ છે.
વાંકાનેર તાલુકો તેમજ આસપાસના દરેક ગ્રામ્ય વિસ્તારમાં વસતા વિધાર્થીના માકૅશીટ ની નકલ-૧, ફોટો નકલ -૧, સરનામું, મોબાઈલ નંબર સાથે તા :૩૦/૦૫/૨૦૨૪ સુધી માં નીચે જણાવેલ યાદી અનુસાર પહોંચતી કરવા વિનંતી
ધોરણ 1 થી 9 અને 11 માટે 70% કે તેથી વધારે
ધોરણ 10 અને 12 માટે 60% કે તેથી વધારે
કોલેજ તથા અન્ય માટે પાસીંગ માકૅ
નોંધ: પાસ થયેલા દરેક વિદ્યાર્થીએ રિઝલ્ટ ની કોપી અવશ્ય આપવી
ભાટીયા સોસાયટી વિસ્તાર
હષૅદભાઇ કણસાગરા -9276700142
નવાપરા અને આસપાસના વિસ્તાર
પંકજભાઈ -બુટભવાની કિરાણા સ્ટોર -9574814938
મીટી કુલ ઓફિસ -પંચાસર રોડ- 9712977249
પેડક વિસ્તાર
અમૃતભાઈ ધરોડિયા ની ઓફિસે
મિલ પ્લોટ વિસ્તાર
અરવિંદભાઈ કણસાગરા -9925657585
વિશિપરા વિસ્તાર
અનિલભાઈ ચારોલા -મારુતિ ફરસાણ -9727340218