S S mahla campus

S S mahla campus Education campus
fb.com/Ssmahlacampus

Dang જિલ્લા તરફ એક નજર....
13/07/2026

Dang જિલ્લા તરફ એક નજર....

પિમ્પરી ગામ ખાતે પ્રથમ વર્ષ G.N.M. વિદ્યાર્થીઓ દ્વારા એનિમિયા અને હાઈપરટેન્શન અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યુંએસ.એસ. મા...
08/07/2026

પિમ્પરી ગામ ખાતે પ્રથમ વર્ષ G.N.M. વિદ્યાર્થીઓ દ્વારા એનિમિયા અને હાઈપરટેન્શન અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું

એસ.એસ. માહલા કેમ્પસના પ્રથમ વર્ષ G.N.M.ના વિદ્યાર્થીઓ દ્વારા પિમ્પરી ગામમાં ગ્રામજનો માટે એનિમિયા (લોહીની ઉણપ) અને હાઈપરટેન્શન (ઉચ્ચ રક્તચાપ) વિષય પર આરોગ્ય શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન એનિમિયા અને હાઈપરટેન્શનના કારણો, લક્ષણો, નિવારણ, સંતુલિત આહાર, નિયમિત આરોગ્ય તપાસ અને સ્વસ્થ જીવનશૈલી વિશે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આરોગ્ય સંબંધિત પ્રશ્નોના સંતોષકારક જવાબો મેળવ્યા.

આવો કાર્યક્રમ સમાજમાં આરોગ્ય અંગે જાગૃતિ વધારવા અને લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.

નોકરી મેળવવા બદલ અંકિતાબેન અને અરુણાબેનને હાર્દિક અભિનંદન! 🌹આપની આ નવી કારકિર્દીની શરૂઆત સફળતા, પ્રગતિ અને ખુશીઓથી ભરપૂર...
07/07/2026

નોકરી મેળવવા બદલ અંકિતાબેન અને અરુણાબેનને હાર્દિક અભિનંદન! 🌹

આપની આ નવી કારકિર્દીની શરૂઆત સફળતા, પ્રગતિ અને ખુશીઓથી ભરપૂર રહે તેવી હાર્દિક શુભકામનાઓ. આપની આ સિદ્ધિથી આપનું પરિવાર વધુ આર્થિક સધરતા અને સમૃદ્ધિ તરફ આગળ વધે તેમજ જીવનમાં સતત નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરો તેવી શુભેચ્છાઓ.

– એસ. એસ. માહલા કેમ્પસ, કૂકડનખી પરિવાર

ડૉ. નિકિતાબેનને શુભકામનાઓઆજે ડૉ. નિકિતાબેન સાથે અચાનક મુલાકાત કરીને ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવી. લગભગ પાંચ વર્ષ પ...
03/07/2026

ડૉ. નિકિતાબેનને શુભકામનાઓ

આજે ડૉ. નિકિતાબેન સાથે અચાનક મુલાકાત કરીને ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવી. લગભગ પાંચ વર્ષ પહેલાં તેમના અભ્યાસ માટે નાનકડી મદદ કરવાનો અવસર મળ્યો હતો, અને આજે તેમને ડૉક્ટર તરીકે સફળતા પ્રાપ્ત કરતાં જોઈને હૃદય આનંદથી ભરાઈ ગયું.

મારી શુભેચ્છા અને આશીર્વાદ છે કે તમે જીવનમાં સતત પ્રગતિ કરો, નવી નવી સફળતાઓ પ્રાપ્ત કરો અને તમારા પરિવારની આર્થિક તથા સામાજિક સમૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપો.

તમારી મહેનત, સંઘર્ષ અને સમર્પણ અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બને તેવી શુભકામનાઓ. ભગવાન તમને સદા સ્વસ્થ, સુખી અને સફળ રાખે.

Congratulations Dalvi Atisha M
27/06/2026

Congratulations Dalvi Atisha M

25/06/2026

એસ એસ માહલા કેમ્પસ કૂકડનખી મેડિકલ કેમ્પ

25/06/2026

એસ એસ માહલા કેમ્પસ કૂકડનખી ખાતે મેડિકલ કેમ્પ ની વિગત ડાંગ ના યુવા અને influencer મિત્રો એ સફળ કાર્યક્રમ કર્યો હતો....
Ather એ મેડિકલ કેમ્પ નો કર્યો હતો પૂરો સહયોગ....

24/06/2026

નર્સિંગ માં એડમિશન ચાલુ છે ઓછા ખર્ચ 5 સ્કીલ ટ્રેનિંગ સાથે અને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અપડાવોન કરતા વિધાર્થી ઓને 6000 થી 10000 સુધી સ્કોલરશીપ આપવામાં આવશે

હવે સરકારી નોકરી માં સર્ટિફિકેટ દોડશે......

22/06/2026

#વાંસદા #ડાંગ

પહેલા વર્ષ થી નોકરી

વિશ્વ પર્યાવરણ દિવસ ની ઊજવણી એસ એસ માહલા કેમ્પસ
22/06/2026

વિશ્વ પર્યાવરણ દિવસ ની ઊજવણી એસ એસ માહલા કેમ્પસ

Address

AT KUKHADNAKHI PO WAGHAI TALUKA WAGHAI DIST DANG
Waghai
394730

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+912631299220

Alerts

Be the first to know and let us send you an email when S S mahla campus posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to S S mahla campus:

Shortcuts

Share