CRC વઢવાણ 2

CRC વઢવાણ 2 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CRC વઢવાણ 2, Education Website, Wadhwan City.

13/04/2026
13/04/2026

વઢવાણ શાળા નંબર 14 વીર શહીદ જયપાલસિંહ બારડ નામકરણ કરવામાં આવ્યું.
https://www.facebook.com/share/v/1AsoZVhvgu/

આજ રોજ પે.સે. શાળા નંબર 2 વઢવાણ ખાતે વીર શહીદ ભરતસિંહ દીપસિંહ પરમારની પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર તરફથી બાળકોને આઈસ્...
25/02/2026

આજ રોજ પે.સે. શાળા નંબર 2 વઢવાણ ખાતે વીર શહીદ ભરતસિંહ દીપસિંહ પરમારની પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર તરફથી બાળકોને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યો એ માટે શાળા પરિવાર તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર🙏🏻

20/02/2026

પે.સે. શાળા નંબર 2 વઢવાણ ખાતે માતૃવંદના કાર્યક્રમ યોજાયો.

પે.સે. શાળા નંબર 2 વઢવાણ ખાતે માતૃવંદના કાર્યક્રમ યોજાયો.
20/02/2026

પે.સે. શાળા નંબર 2 વઢવાણ ખાતે માતૃવંદના કાર્યક્રમ યોજાયો.

18/02/2026

પે.સે. શાળા નંબર 2 વઢવાણ માં સલાડ ડેકોરેશન સ્પર્ધા યોજવામાં આવી. બાળકોએ ખુબ ઉત્સાહ પુર્વક ભાગ લીધો અને ખુબ જ આનંદ અનુભવ્યો.

14/02/2026
આજ રોજ ક્લસ્ટર રીવ્યુ બેઠક 2026 અંતર્ગત સી.આર.સી. વઢવાણ 2 અને સી.આર.સી. વડોદ બંને ક્લસ્ટરની રીવ્યુ બેઠક યોજવામાં આવી. તે...
14/02/2026

આજ રોજ ક્લસ્ટર રીવ્યુ બેઠક 2026 અંતર્ગત સી.આર.સી. વઢવાણ 2 અને સી.આર.સી. વડોદ બંને ક્લસ્ટરની રીવ્યુ બેઠક યોજવામાં આવી. તેમાં દરેક શાળા ની શૈક્ષણિક સિદ્ધિઓ, FLN, પરખ અધારિત મુલ્યાંકન, અપાર આઈ ડી, સાળા વિકાસ યોજના, શાળા સલામતી યોજનાઓ, ગુણોત્સવ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, રીપોર્ટ કાર્ડ વગેરે તમામ કામગીરીના રીવ્યુ કરવામાં આવ્યા. અને હવે પછી આગામી સત્રમાં શું કરવામાં આવશે. એનું આયોજન કરવામાં આવ્યું જેથી. વધારે સારૂં પરિણામ મેળવી શકાય.

Address

Wadhwan City

Website

Alerts

Be the first to know and let us send you an email when CRC વઢવાણ 2 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share