Pragati vidhyalay, Gadat

Pragati vidhyalay, Gadat આ મારી શાળા પ્રગતિ વિદ્યાલય, ગડત તા.ડોલવણ જી.તાપી જે જાગૃતિ સેવા સમાજ ગડત સંચાલિત છે.

06/04/2025
આજ રોજ તારીખ 24.02.2025 નાં રોજ ધોરણ 10 નાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ વિતરણ કરી માર્ચ s.s.c we 2025 ની પરીક્ષામાં સારું પર...
24/02/2025

આજ રોજ તારીખ 24.02.2025 નાં રોજ ધોરણ 10 નાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ વિતરણ કરી માર્ચ s.s.c we 2025 ની પરીક્ષામાં સારું પરિણામ પ્રાપ્ત કરે તેવી શુભકામના પાઠવી

આજ રોજ તારીખ 20.02.2025 ના રોજ ધોરણ 10 ના વિધાર્થીઓનો વિદાય તેમજ શુભેચ્છા સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં અમારા ગડત ગ્રા...
20/02/2025

આજ રોજ તારીખ 20.02.2025 ના રોજ ધોરણ 10 ના વિધાર્થીઓનો વિદાય તેમજ શુભેચ્છા સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં અમારા ગડત ગ્રામપંચાયત ના સરપંચ અમારી શાળા ના નિવૃત આચાર્યશ્રી તેમજ વડલી પ્રા.શાળાના આચાર્યશ્રી હાજર રહ્યાં હતાં અને ધોરણ 10 ના વિધાર્થીઓને ssc march 2025 ની પરીક્ષામાં સારા પરિણામથી પાસ થાય તેવા આશિર્વચન આપ્યા. તેમજ શાળામાં વર્ષ દરમિયાન કરવામાં આવતી વિવિધ સ્પર્ધામાં વિજેતા વિધાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું તેમજ ખેલ મહાકુંભમાં 3.0 માં તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતિય,તેમજ તૃતિય ક્રમ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને શાળાના આચાર્યશ્રી પ્રશાંતકુમાર પાટીલ દ્વારા રૂપિયા 501 નું રોકડ ઇનામ આપવામાં આવ્યું.અને આચાર્યશ્રી તેમજ સ્ટાફમિત્રો દ્વારા શુભેચ્છા પાઠવામાં આવી હતી.

0

B.ed ના તાલીમાર્થી મિત્રો ને વિદાય આપી
16/02/2025

B.ed ના તાલીમાર્થી મિત્રો ને વિદાય આપી

15 મી ઓગષ્ટ ની ઉજવણી
16/02/2025

15 મી ઓગષ્ટ ની ઉજવણી

વકૃત્વ સ્પર્ધા
16/02/2025

વકૃત્વ સ્પર્ધા

Sports day
16/02/2025

Sports day

My school location
13/02/2025

My school location

Find local businesses, view maps and get driving directions in Google Maps.

13/02/2025

If you are the developer of this app, ensure that your Dynamic Links domain is correctly configured and that the path component of this URL is valid.

Address

Gadat
Vyara
GADAT

Website

Alerts

Be the first to know and let us send you an email when Pragati vidhyalay, Gadat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category