18/05/2026
ફક્ત 1 મિનિટ આપના બાળક માટે.....
માત્ર દેખાડા પાછળ દોડીને, મોંઘી ફીનું ભારણ ન લેશો, પરિચયના પ્રલોભન મનમાં ન લાવશો.
બાળકનું સાચું જીવન ઘડે , તેવી શાળા શોધશો,
માત્ર 'માર્ક્સ' લાવવા એ જ શિક્ષણનું ધ્યેય નથી,
IQ,EQ અને SQ ને બેલેન્સ કરાવે ,એ જ શિક્ષણનો પાયો છે.
ચાલો સાથે મળી બાળકને માત્ર "ભણેલું"જ નહીં પરંતુ "ગણેલું" અને જીવનના પડકાર સફળતાથી ઝીલી શકે તેવું મજબૂત બનાવીએ.
રૂઢિગત પ્રણાલીની સાથે આધુનિકતાનો શ્રેષ્ઠ સમન્વય કરી શિક્ષણ આપતું સંકુલ એટલે શબરીધામ શાળા સંકુલ. શાળાની મુલાકાતે અવશ્ય પધારો.
⏩આચાર્ય⏪
કૃપા અજયકુમાર શાહ