Shri JB & SA Sarvajanik High School Vyara

Shri JB & SA Sarvajanik High School Vyara This is the official page of Shri JB & SA Sarvajanik High Schoo Vyara.

પ્રવેશ કાર્ય શરૂ શ્રી જે બી એન્ડ એસ એ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ (વિજ્ઞાન, વાણિજ્ય અને વિનયન પ્રવાહ) માટે ...
08/05/2025

પ્રવેશ કાર્ય શરૂ
શ્રી જે બી એન્ડ એસ એ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ (વિજ્ઞાન, વાણિજ્ય અને વિનયન પ્રવાહ) માટે પ્રવેશ કાર્ય શરૂ થઈ ગયેલ છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. તો આજે જ કાર્યાલયનો સંપર્ક કરી પોતાનો પ્રવેશ સુનિશ્ચિત કરાવો.

શ્રી જે. બી. એન્ડ એસ. એ. સાર્વજનિક હાઇ સ્કૂલ વ્યારા નું  S.S.C. March-2025 નું 69.86% પરિણામ. શાળા માં 3 વિધ્યાર્થીઓ એ A...
08/05/2025

શ્રી જે. બી. એન્ડ એસ. એ. સાર્વજનિક હાઇ સ્કૂલ વ્યારા નું S.S.C. March-2025 નું 69.86% પરિણામ.
શાળા માં 3 વિધ્યાર્થીઓ એ A1ગ્રેડ માં સ્થાન મેળવી શાળા નું નામ રોશન કર્યું.
શાળા પરિવાર વતી તમામ વિધ્યાર્થીઓ ને અભિનંદન.





શ્રી જે. બી. એન્ડ એસ. એ. સાર્વજનિક હાઇ સ્કૂલ વ્યારા નું ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું 88.57%  પરિણામ . સામાન્ય પ્રવાહ ના તે...
07/05/2025

શ્રી જે. બી. એન્ડ એસ. એ. સાર્વજનિક હાઇ સ્કૂલ વ્યારા નું ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું 88.57% પરિણામ . સામાન્ય પ્રવાહ ના તેજસ્વી તારલાઓ ને શાળા વતી અભિનંદન.





શ્રી જે. બી. એન્ડ એસ. એ. સાર્વજનિક હાઇ સ્કૂલ વ્યારા નું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું 71.11% પરિણામ . વિજ્ઞાન પ્રવાહ ના તેજ...
07/05/2025

શ્રી જે. બી. એન્ડ એસ. એ. સાર્વજનિક હાઇ સ્કૂલ વ્યારા નું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું 71.11% પરિણામ . વિજ્ઞાન પ્રવાહ ના તેજસ્વી તારલાઓ ને શાળા વતી અભિનંદન.





શ્રી જ ભ અને સા આ સાર્વજનિક હાઈસ્કૂલ વ્યારા ના ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહ શિક્ષિકા ડો. કેતકીબેન શાહ નિવૃત્ત ...
27/04/2025

શ્રી જ ભ અને સા આ સાર્વજનિક હાઈસ્કૂલ વ્યારા ના ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહ શિક્ષિકા ડો. કેતકીબેન શાહ નિવૃત્ત થઈ રહ્યા છે. તે ક્ષણની કેટલીક તસવીરો.



શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રી જે બી એન્ડ એસ એ સાર્વજનિક હાઈસ્કૂલ વ્યારામાં ISKON સોસાયટી દ્વારા આજરોજ દરેક વિદ...
04/02/2025

શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રી જે બી એન્ડ એસ એ સાર્વજનિક હાઈસ્કૂલ વ્યારામાં ISKON સોસાયટી દ્વારા આજરોજ દરેક વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા નું વિતરણ કરવામાં આવેલ હતું. અને દરેક વિદ્યાર્થીઓ માટે પ્રીતિ ભોજન નું પણ આયોજન કરવામાં આવેલ હતું.

શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રી જેબી એન્ડ એસ એ સાર્વજનિક હાઈસ્કૂલ વ્યારા માં વાર્ષિક ઇનામ વિતરણ તેમજ વિદાય અને શ...
04/02/2025

શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રી જેબી એન્ડ એસ એ સાર્વજનિક હાઈસ્કૂલ વ્યારા માં વાર્ષિક ઇનામ વિતરણ તેમજ વિદાય અને શુભેચ્છા સમારંભ અને મ્યુઝિકલ મોર્નિંગ નું આયોજન કરવામાં આવેલ હતું.

60 High Configured Computer LabAt Shei JB and SA Sarvajanik High School Vyara
24/01/2025

60 High Configured Computer Lab
At
Shei JB and SA Sarvajanik High School
Vyara

Shri JB and SA Sarvajanik High School VyaraComputer Lab with 60 High Configurered Computers.
24/01/2025

Shri JB and SA Sarvajanik High School Vyara
Computer Lab with 60 High Configurered Computers.

શ્રી જે બી એન્ડ એસ એ સાર્વજનિક હાઈસ્કૂલ વ્યારા વિશાળ રમત ગમત નું મેદાન
24/01/2025

શ્રી જે બી એન્ડ એસ એ સાર્વજનિક હાઈસ્કૂલ વ્યારા
વિશાળ રમત ગમત નું મેદાન

18/01/2025

Address

Tower Road
Vyara
394650

Alerts

Be the first to know and let us send you an email when Shri JB & SA Sarvajanik High School Vyara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shri JB & SA Sarvajanik High School Vyara:

Shortcuts

Share

Category