Shri K.M.Gandhi primary school vyara

Shri K.M.Gandhi primary school vyara Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shri K.M.Gandhi primary school vyara, School, main Road vyara, tower same vyara, Vyara.

અલુણા વ્રત નિમિત્તે શાળામાં ધોરણ 5 થી ધોરણ 8 નાં વિદ્યાર્થીઓ માટે આરતી શણગારની સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં વિદ્યાર્થી...
04/07/2023

અલુણા વ્રત નિમિત્તે શાળામાં ધોરણ 5 થી ધોરણ 8 નાં વિદ્યાર્થીઓ માટે આરતી શણગારની સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને આરતી શણગાર સ્પર્ધા ને સફળ બનાવી હતી.

શ્રી ખુ.મ. ગાંધી પ્રાથમિક શાળામાં સર્વ બાળકોનું મેડિકલ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું‌. જેમાં શાળાના આચાર્યશ્રી શ્રીમતી સેજલ...
29/06/2023

શ્રી ખુ.મ. ગાંધી પ્રાથમિક શાળામાં સર્વ બાળકોનું મેડિકલ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું‌. જેમાં શાળાના આચાર્યશ્રી શ્રીમતી સેજલબેન શાહ, વ્યારા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સેજલબેન રાણા અને વ્યારા નગરપાલિકાના બાળ કલ્યાણ સમીતીના ચેરમેન શ્રીમતી દુર્ગાબેન ગામીત હાજર રહ્યા હતા.

આજે ધોરણ 8 ના વિદ્યાર્થીઓને જિલ્લા ન્યાયાલય ની મુલાકાત કરાવી ન્યાયાલયની સમગ્ર પ્રક્રિયા વિશે માહિતગાર કર્યા. શાળા પરિવાર...
31/01/2023

આજે ધોરણ 8 ના વિદ્યાર્થીઓને જિલ્લા ન્યાયાલય ની મુલાકાત કરાવી ન્યાયાલયની સમગ્ર પ્રક્રિયા વિશે માહિતગાર કર્યા. શાળા પરિવાર વતી જિલ્લા ન્યાયાલય તંત્રનો ખુબ ખુબ આભાર.

શાળાના વિદ્યાર્થીઓને શ્રી શિવાજી પુસ્તકાલય વ્યારા ની મુલાકાત કરાવી
18/01/2023

શાળાના વિદ્યાર્થીઓને શ્રી શિવાજી પુસ્તકાલય વ્યારા ની મુલાકાત કરાવી

શ્રી ખુ.મ.ગાંધી પ્રાથમિક શાળા વ્યારા ગરબા મહોત્સવ 2022
01/10/2022

શ્રી ખુ.મ.ગાંધી પ્રાથમિક શાળા વ્યારા ગરબા મહોત્સવ 2022

ધોરણ = ૭વિષય = વિજ્ઞાનશાળાના ધોરણ 7 ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ પ્રયોગો
22/09/2022

ધોરણ = ૭
વિષય = વિજ્ઞાન
શાળાના ધોરણ 7 ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ પ્રયોગો

ધોરણ = ૮ વિષય = વિજ્ઞાનશાળાના ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ પ્રયોગ
22/09/2022

ધોરણ = ૮
વિષય = વિજ્ઞાન
શાળાના ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ પ્રયોગ

ધોરણ ૭ નાં વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનમાં કરવામાં આવેલ પ્રવૃત્તિ............
19/09/2022

ધોરણ ૭ નાં વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનમાં કરવામાં આવેલ પ્રવૃત્તિ............

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ રંગો...
17/09/2022

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા
શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ રંગોળી સ્પર્ધાનું આયોજન
શ્રી ખુ. મ. ગાંધી પ્રાથમિક શાળા વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર રંગોળી કરવામાં આવી હતી.

Address

Main Road Vyara, Tower Same Vyara
Vyara
394650

Telephone

+919313976900

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri K.M.Gandhi primary school vyara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shri K.M.Gandhi primary school vyara:

Shortcuts

Share

Category