Bhagavadgitaswadhyay

Bhagavadgitaswadhyay Learning the Bhagavadgita.....shloka

27/06/2023
 #ભગવદ્ગીતાસ્વઅઘ્યયન_અધ્યાયપાંચમો_કર્મસન્યાસયોગ_શ્લોક_29ભોક્તારં યજ્ઞતપસાં સર્વલોકમહેશ્વરમ્ સુહૃદં સર્વભૂતાનાં જ્ઞાત્વા ...
15/06/2023

#ભગવદ્ગીતાસ્વઅઘ્યયન_અધ્યાયપાંચમો_કર્મસન્યાસયોગ_શ્લોક_29

ભોક્તારં યજ્ઞતપસાં સર્વલોકમહેશ્વરમ્
સુહૃદં સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાન્તિમૃચ્છતિ.
(ભગવદ્ગીતા – ૫:૨૯)
અન્વય અને શબ્દાર્થ
ભોક્તારમ્; યજ્ઞતપસામ્; સર્વલોકમહેશ્વરમ્; સુહૃદમ્; સર્વભૂતાનામ્; જ્ઞાત્વા; મામ્; શાન્તિમ્; ૠચ્છતિ;

યજ્ઞતપસામ્ = સર્વ યજ્ઞ અને તપનો
ભોક્તારમ્ = ભોક્તા
સર્વલોકમહેશ્વરમ્ = સર્વ લોકોનો મહેશ્વર અને
સર્વભૂતાનામ્ = સર્વ ભૂતોનો
સુહૃદમ્ = પરમ મિત્ર હું જ છું એ રીતે
મામ્ = મને જે
જ્ઞાત્વા = જાણ છે
શાન્તિમ્ = તે શાંતિને
ૠચ્છતિ = પ્રાપ્ત થાય છે.
શ્લોકાર્થ
સર્વ યજ્ઞ અને તપનો ભોક્તા, સર્વ લોકોનો મહેશ્વર અને સર્વ ભૂતોનો પરમ મિત્ર હું જ છું. એ રીતે મને જે જાણે છે તે શાંતિને પ્રાપ્ત થાય છે.
(ભગવદ્ગીતા – ૫:૨૯)

 #भगवद्गीतास्वअध्ययन_अध्यायपांचवा_कर्मसंन्यासयोग_श्लोक_29भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम् ।सुहृदं सर्वभूतानां ज्ञात्व...
15/06/2023

#भगवद्गीतास्वअध्ययन_अध्यायपांचवा_कर्मसंन्यासयोग_श्लोक_29

भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम् ।
सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति॥
॥भगवद्गीता 5 - 29॥
पद्च्छेद और शब्दार्थ :-
भोक्तारम्; यज्ञतपसाम्; सर्वलोकमहेश्वरम्; सुहृदम्; सर्वभूतानाम्; ज्ञात्वा; माम्; शान्तिमृ; ऋच्छति;

यज्ञतपसाम् = यज्ञ और तपों का;
भौक्तारम् = भोगने वाला; (और)
सर्वलोक महेश्वरम् = संपूर्ण लोकों के ईश्वरों का भी ईश्वर; (तथा)
सर्वभूतानाम् = संपूर्ण भूत प्राणियों का;
सुहृदम् = सुहृद् अर्थात् स्वार्थ रहित प्रेमी; (ऐसा)
माम् = मेरे को;
ज्ञात्वा = तत्त्व से जानकर (मेरा भक्त);
शान्तिम् = शान्ति को;
ऋच्छति = प्राप्त होता है;
भावार्थ:-
मेरा भक्त मुझको सब यज्ञ और तपों का भोगने वाला, सम्पूर्ण लोकों के ईश्वरों का भी ईश्वर तथा सम्पूर्ण भूत-प्राणियों का सुहृद अर्थात् स्वार्थरहित दयालु और प्रेमी, ऐसा तत्त्व से जानकर शान्ति को प्राप्त होता है॥
॥भगवद्गीता 5 - 29॥

 bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka-maheśvaramsuhṛdaṁ sarva-bhūtānāṁ jñātvā māṁ śāntim ṛcchati (Bhagavad-Gita:  5 – 29)C...
15/06/2023



bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka-maheśvaram
suhṛdaṁ sarva-bhūtānāṁ jñātvā māṁ śāntim ṛcchati
(Bhagavad-Gita: 5 – 29)
CONCORDANCE AND WORD-MEANING
bhoktāram; yajña; tapasām; sarva-loka; maheśvaram; suhṛdam; sarva; bhūtānām; jñātvā; mām; ṛcchati;

bhoktāram—beneficiary;
yajña—sacrifices;
tapasām—of penances and austerities;
sarva-loka—all planets and the demigods thereof;
maheśvaram — the Supreme Lord;
suhṛdam—benefactor;
sarva—all;
bhūtānām—of the living entities;
jñātvā—thus knowing;
mām—Me (Lord Kṛṣṇa);
śāntim— relief from material pangs;
ṛcchati—achieves

TRANSLATION
The sages, knowing Me as the ultimate purpose of all sacrifices and austerities, the Supreme Lord of all planets and demigods and the benefactor and well-wisher of all living entities, attain peace from the pangs of material miseries
(Bhagavad-Gita: 5 – 29)

 #ભગવદ્ગીતાસ્વઅઘ્યયન_અધ્યાયપાંચમો_કર્મસન્યાસયોગ_શ્લોક_28યતેન્દ્રિયમનોબુદ્ધિર્મુનિર્મોક્ષપરાયણઃ,વિગતેચ્છાભયક્રોધો યઃ સદા ...
14/06/2023

#ભગવદ્ગીતાસ્વઅઘ્યયન_અધ્યાયપાંચમો_કર્મસન્યાસયોગ_શ્લોક_28

યતેન્દ્રિયમનોબુદ્ધિર્મુનિર્મોક્ષપરાયણઃ,
વિગતેચ્છાભયક્રોધો યઃ સદા મુક્ત એવ સઃ.
(ભગવદ્ગીતા – ૫:૨૮)
અન્વય અને શબ્દાર્થ
યતેન્દ્રિયમનોબુદ્ધિ:; મુનિ:; મોક્ષપરાયણઃ; વિગતેચ્છાભયક્રોધ;: યઃ; સદા; મુક્ત; એવ; સઃ;

યઃ = જેણે;
યતેન્દ્રિયમનોબુદ્ધિ: = ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ વશ કર્યા છે (અને);
વિગતેચ્છાભયક્રોધ: = જેનાં ઈચ્છા, ભય અને ક્રોધ દુર થયાં છે
સઃ = એવો;
મોક્ષપરાયણઃ = મોક્ષપરાયણ;
મુનિ: = મુનિ;
સદા = સદા;
મુક્ત એવ = મુક્ત જ છે;
શ્લોકાર્થ
જેણે ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ વશ કર્યા છે તથા જેનાં ઈચ્છા, ભય અને ક્રોધ દુર થયાં છે એવા મુનિ મોક્ષપરાયણ છે તે મુક્ત જ છે.
(ભગવદ્ગીતા – ૫:૨૮)

 #भगवद्गीतास्वअध्ययन_अध्यायपांचवा_कर्मसंन्यासयोग_श्लोक_28यतेन्द्रियमनोबुद्धिर्मुनिर्मोक्षपरायण: । विगतेच्छाभयक्रोधो य: स...
14/06/2023

#भगवद्गीतास्वअध्ययन_अध्यायपांचवा_कर्मसंन्यासयोग_श्लोक_28

यतेन्द्रियमनोबुद्धिर्मुनिर्मोक्षपरायण: ।
विगतेच्छाभयक्रोधो य: सदा मुक्त एव स:॥
॥भगवद्गीता 5 - 28॥
पद्च्छेद और शब्दार्थ :-
यतेन्द्रिय-मनोबुद्धि:; मुनि:; र्मोक्षपरायण:; विगतेच्छाभयक्रोध:; य:; सदा; मुक्त; एव; स:;

य: = जिसकी;
यतेन्द्रिय-मनोबुद्धि: = इन्द्रियां मन और बुद्धि जीती हुई हैं (ऐसा):
मोक्षपरायण: = मोक्षपरायण;
मुनि: = मुनि
विगतेच्छा-भयक्रोध: = इच्छा, भय और क्रोध से रहित हो गया है;
स: = वह;
सदा; = सदा;
मुक्त; = मुक्त;
एव = ही (है);
भावार्थ:-
जिसकी इन्द्रियाँ, मन और बुद्धि जीती हुई हैं- ऐसा जो मोक्षपरायण मुनि इच्छा, भय और क्रोध से रहित हो गया है, वह सदा मुक्त ही है॥
॥भगवद्गीता 5 - 28॥

 yatendriya-mano-buddhir munir mokṣa-parāyaṇaḥvigatecchā-bhaya-krodho yaḥ sadā mukta eva saḥ (Bhagavad-Gita:  5 – 28)CON...
14/06/2023



yatendriya-mano-buddhir munir mokṣa-parāyaṇaḥ
vigatecchā-bhaya-krodho yaḥ sadā mukta eva saḥ
(Bhagavad-Gita: 5 – 28)
CONCORDANCE AND WORD-MEANING
yata; indriya; manaḥ; buddhiḥ; muniḥ; mokṣa; parāyaṇaḥ; vigata; icchā; bhaya; krodhaḥ; yaḥ; sadā; muktaḥ; eva; saḥ;

yata—controlled;
indriya—senses;
manaḥ—mind;
buddhiḥ—intelligence;
muniḥ—the transcendentalist;
mokṣa —liberation;
parāyaṇaḥ—being so destined;
vigata —discarded;
icchā—wishes;
bhaya—fear;
krodhaḥ—anger;
yaḥ—one who;
sadā—always;
muktaḥ—liberated;
eva—certainly;
saḥ—he is

TRANSLATION
Thus controlling the mind, senses and intelligence, the tranecendentalist becomes free from desire, fear and anger One who is always in this state is certainly liberated
(Bhagavad-Gita: 5 – 28)

 #ભગવદ્ગીતાસ્વઅઘ્યયન_અધ્યાયપાંચમો_કર્મસન્યાસયોગ_શ્લોક_27સ્પર્શાન્કૃત્વા બહિર્બાહ્યાંશ્ચક્ષુશ્ચૈવાન્તરે ભ્રુવોઃ,પ્રાણાપાન...
13/06/2023

#ભગવદ્ગીતાસ્વઅઘ્યયન_અધ્યાયપાંચમો_કર્મસન્યાસયોગ_શ્લોક_27

સ્પર્શાન્કૃત્વા બહિર્બાહ્યાંશ્ચક્ષુશ્ચૈવાન્તરે ભ્રુવોઃ,
પ્રાણાપાનૌ સમૌ કૃત્વા નાસાભ્યન્તરચારિણૌ.
(ભગવદ્ગીતા – ૫:૨૭)
અન્વય અને શબ્દાર્થ
સ્પર્શાન્; કૃત્વા; બહિ:; બાહ્યાન્; ચક્ષુ:; ચ; એવ; અન્તરે; ભ્રુવોઃ; પ્રાણાપાનૌ; સમૌ; કૃત્વા; નાસાભ્યન્તરચારિણૌ;

બાહ્યાન્ = બહારના;
સ્પર્શાન્ = વિષયોને (વૈરાગ્ય દ્વારા);
બહિ: = બહાર;
કૃત્વા = કાઢીને;
ચ = અને;
ચક્ષુ: = દ્રષ્ટિને;
ભ્રુવોઃ = ભ્રમરની;
અન્તરે = મધ્યમાં;
નાસાભ્યન્તરચારિણૌ = નાકની અંદર ગતિ કરનારા;
પ્રાણાપાનૌ = પ્રાણ તથા અપાનવાયુને;
સમૌ = સમાન;
કૃત્વા = કરીને;
શ્લોકાર્થ
બહારના વિષયોને વૈરાગ્ય દ્વારા બહાર કાઢીને તથા દ્રષ્ટિને ભ્રમરની મધ્યમાં સ્થિર કરીને નાકની અંદર ગતિ કરનારા પ્રાણ તથા અપાનવાયુને સમાન કરીને.
(ભગવદ્ગીતા – ૫:૨૭)

 #भगवद्गीतास्वअध्ययन_अध्यायपांचवा_कर्मसंन्यासयोग_श्लोक_27स्पर्शान्कृत्वा वहिर्वाह्रांश्चक्षुश्चैवान्तरे भ्रुवो: । प्राणा...
13/06/2023

#भगवद्गीतास्वअध्ययन_अध्यायपांचवा_कर्मसंन्यासयोग_श्लोक_27

स्पर्शान्कृत्वा वहिर्वाह्रांश्चक्षुश्चैवान्तरे भ्रुवो: ।
प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ॥
॥भगवद्गीता 5 - 27॥
पद्च्छेद और शब्दार्थ :-
स्पर्शान् कृत्वा बहि: बाह्रान् चक्षु: च एव अन्तरे भ्रुवो: प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ;

बाह्रान् = बाहर के;
स्पर्शान् = विषय भोगों को (न चिन्तन करता हुआ);
बहि: = बाहर;
एव = ही;
कृत्वा = त्यागकर;
च = और;
चक्षु: = नेत्रों की दृष्टि को;
भ्रुवों: = भृकुटी के;
अन्तरे = बीच में;
नासाभ्यन्तर चारिणौं = नासिका में विचरनवाले;
प्राणापानौ = प्राण और अपना वायु को;
समौ = सम;
कृत्वा = करके
भावार्थ:-
बाहर के विषय- भोगों को न चिन्तन करता हुआ बाहर ही त्यागकर और नेत्रों की दृष्टि को भृकुटी के बीच में स्थित करके तथा नासिका में विचरने वाले प्राण और अपानवायु को सम करके, जिसकी इन्द्रियाँ, मन और बुद्धि जीती हुई हैं- ऐसा जो मोक्षपरायण मुनि इच्छा, भय और क्रोध से रहित हो गया है, वह सदा मुक्त ही है॥
॥भगवद्गीता 5 - 27॥

 sparśān kṛtvā bahir bāhyāṁś cakṣuś caivāntare bhruvoḥprāṇāpānau samau kṛtvā nāsābhyantara-cāriṇau (Bhagavad-Gita:  5 – ...
13/06/2023



sparśān kṛtvā bahir bāhyāṁś cakṣuś caivāntare bhruvoḥ
prāṇāpānau samau kṛtvā nāsābhyantara-cāriṇau
(Bhagavad-Gita: 5 – 27)
CONCORDANCE AND WORD-MEANING
sparśān; kṛtvā; bahiḥ; bāhyān; cakṣuḥ; ca; eva; antare; bhruvoḥ; prāṇa-apānau; samau; kṛtvā; nāsāabhyantara; cāriṇau;

sparśān—external sense objects, such as sound, etc.;
kṛtvā—doing so;
bahiḥ—external;
bāhyān—unnecessary;
cakṣuḥ—eyes;
ca—also;
eva —certainly;
antare—within;
bhruvoḥ—of the eyebrows;
prāṇa-apānau—upand down-moving air;
samau—in suspension;
kṛtvā—doing so;
nāsāabhyantara —within the nostrils;
cāriṇau—blowing;
TRANSLATION
Shutting out all external sense objects, keeping the eyes and vision concentrated between the two eyebrows, suspending the inward and outward breaths within the nostrils- (Bhagavad-Gita: 5 – 27)

 #ભગવદ્ગીતાસ્વઅઘ્યયન_અધ્યાયપાંચમો_કર્મસન્યાસયોગ_શ્લોક_26કામક્રોધવિયુક્તાનાં યતીનાં યતચેતસામ્, અભિતો બ્રહ્મનિર્વાણં વર્તત...
12/06/2023

#ભગવદ્ગીતાસ્વઅઘ્યયન_અધ્યાયપાંચમો_કર્મસન્યાસયોગ_શ્લોક_26

કામક્રોધવિયુક્તાનાં યતીનાં યતચેતસામ્,
અભિતો બ્રહ્મનિર્વાણં વર્તતે વિદિતાત્મનામ્.
(ભગવદ્ગીતા – ૫:૨૬)
અન્વય અને શબ્દાર્થ
કામક્રોધવિયુક્તાનામ્; યતીનામ્; યતચેતસામ્; અભિત:; બ્રહ્મનિર્વાણમ્; વર્તતે; વિદિતાત્મનામ્;

કામક્રોધવિયુક્તાનામ્ = જેઓ કામ-ક્રોધથી રહિત છે
યતચેતસામ્ = જેમણે ચિત્તને વશમાં રાખ્યું છે
વિદિતાત્મનામ્ = અને જેઓ આત્મસાક્ષાત્કાર પામેલા છે
યતીનામ્ = એવા યોગીઓ
અભિત: = સર્વ અવસ્થામાં
બ્રહ્મનિર્વાણમ્ = પરબ્રહ્મ પરમાત્માને
વર્તતે = પ્રાપ્ત થાય છે
શ્લોકાર્થ
જેઓ કામ-ક્રોધથી રહિત છે, જેમણે ચિત્તને વશમાં રાખ્યું છે, અને જેઓ આત્મસાક્ષાત્કાર પામેલા છે એવા યોગીઓ સર્વ અવસ્થામાં પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે.
(ભગવદ્ગીતા – ૫:૨૬)

Address

Vyara
394650

Telephone

+918320983083

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhagavadgitaswadhyay posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Bhagavadgitaswadhyay:

Shortcuts

Share

Category