Sai Academy

Sai Academy Education

Big achievement  of Sai Academy
27/06/2020

Big achievement of Sai Academy

19/05/2020
દરેક વાલી શ્રી ને મારી નમ્ર વિનંતી કે કાલે ૧૨ સાયન્સ નું પરિણામ આવે છે તો દરેક વાલીએ એટલું ખાસ ધ્યાન રાખવું કે  તમારા બા...
16/05/2020

દરેક વાલી શ્રી ને મારી નમ્ર વિનંતી કે કાલે ૧૨ સાયન્સ નું પરિણામ આવે છે તો દરેક વાલીએ એટલું ખાસ ધ્યાન રાખવું કે તમારા બાળકનું પરિણામ ગમે તેવું આવે પણ તમે ખાસ ધીરજ રાખી તમારું બાળક ડિપ્રેશનમાં ન આવે એનું ધ્યાન રાખજો કારણ કે અત્યારે lockdown ને કારણે અમુક વાલી જો બોલવામાં ધ્યાન નહીં રાખે અને બીજા બાળક સાથે પોતાના બાળકની સરખામણી કરશે તો એની ગંભીર અસર પોતાના બાળક પર પડશે અને lockdown હોવાથી તમે એની સામે જ રહેવાના તો એના મન માં તે શબ્દો વારંવાર ગુંજતા રહેશે અને એની ગંભીર અસર તમારા બાળક પર પડી શકે છે.
આ સંદેશ દરેક વાલી સુધી પહોંચાડવા નમ્ર વિનંતિ જેથી વાલી ને પાછળ થી પસતાવું ન પડે...
આવતી કાલે આવનાર પરિણામ માટે સૌ પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓ ને ખૂબ ખુબ શુભેચ્છા...
STAY HOME STAY SAFE
6 to 12th Science and commerc નાવિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એજ્યુકેશન સાંઈ એકેડેમીની ચેનલ પર અભ્યાસ કરી છો......

Physics Chemistry Maths

Prize Distribution Ceremony
09/04/2020

Prize Distribution Ceremony

09/04/2020

વૈશ્વિક મહામારીને કારણે
સાંઇ ટ્યુશન કલાસીસ* નાં સંચાલકો તમારી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યાં છીએ, સાંઈ ટ્યુશન કલાસીસની યુ-ટ્યુબ ચેનલ,

▶️Sai Academy

ચેનલનાં વિડીયોની માહીતી નીચે મુજબ છે.
વિડીયોની લિન્ક
std 10 https://youtu.be/YMyoQcpJIxs
std 12 https://youtu.be/HX1wTXobhdo

શિક્ષક: ઘમેન્દ્ર સર

વિડીયો જોવા માટે ઉપર આપેલી લિંક પર ક્લિક કરો.

જો તમને આ વિડીયો ગમે, અને ઉપયોગી જણાય તો આ વીડિયોને શેર કરજો, લાઈક કરજો, અને અમારી ચેનલને સબ્સક્રાઇબ કરજો.

આભાર.

Educational tour by Sai Academy
08/04/2020

Educational tour by Sai Academy

Address

Vyara
394690

Telephone

+919428629422

Website

Alerts

Be the first to know and let us send you an email when Sai Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sai Academy:

Shortcuts

Share

Category