Lotus Tapi Garba Fest

Lotus Tapi Garba Fest તાપી જીલ્લાના ભવ્ય નવરાત્રિ મહોત્સવ 2026 નું આયોજન 💃

ભક્તિ, સંસ્કૃતિ અને ઉત્સવનો સંગમ

Lotus Tapi Garba Fest Only 57 Days to Goતાપી જીલ્લાનો સૌથી ભવ્ય નવરાત્રિ મહોત્સવLast 3 Stalls Available Book NowContact ...
14/08/2026

Lotus Tapi Garba Fest Only 57 Days to Go

તાપી જીલ્લાનો સૌથી ભવ્ય નવરાત્રિ મહોત્સવ
Last 3 Stalls Available Book Now

Contact : +91 9898714307

Lotus Tapi Garba Fest માં ઈન્ફ્લુએન્સર માટે ઉત્તમ તક, અમારી સાથે ઈન્ફ્લુએન્સર તરીકે તમારું ફ્રી રજિસ્ટ્રેશન કરાવો, 10 દિ...
13/08/2026

Lotus Tapi Garba Fest માં ઈન્ફ્લુએન્સર માટે ઉત્તમ તક, અમારી સાથે ઈન્ફ્લુએન્સર તરીકે તમારું ફ્રી રજિસ્ટ્રેશન કરાવો, 10 દિવસ દરમ્યાન દર રોજ બેસ્ટ રીલ, બેસ્ટ ફોટોશૂટ ને પ્રોત્સાહન ઇનામ અને મેગા ફાઈનલ ના દિવસે પ્રતિભાશાળી Best Performance Influencer ને આકર્ષક ગિફ્ટ તથા રોકડ ઇનામ મેળવવાની સુવર્ણ તક...

નોંધ : 10,000 થી વધુ ફોલોવર્સ ધરાવતા રજિસ્ટ્રેશન કરાવનાર Influencer ને Lotus Tapi Group તરફથી 10 દિવસનો ફ્રી સિઝન પાસ આપવામાં આવશે...


09/08/2026

🪷Lotus Tapi Garba Fest 2026💃

કાનપુરા, વ્યારા ખાતે યોજાનાર તાપી જિલ્લાના સૌથી ભવ્ય નવરાત્રી મહોત્સવ
✨ Lotus Tapi Garba Fest 2026 ✨

ના ગ્રાઉન્ડ મુહૂર્ત તથા મંડપ મુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આ શુભ પ્રસંગે આપ સૌની ઉપસ્થિતિ અમારા માટે આનંદ અને ગૌરવની બાબત રહેશે.

🙏 આપ સૌને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. 🙏

આવો... સાથે મળીને ભક્તિ, સંસ્કૃતિ અને ઉત્સવનો સંગમ ઉજવીએ! 🌺

📍 Lotus Tapi Garba Ground, ખટાડી રોડ, કાનપુરા, વ્યારા
📅 10 ઓગસ્ટ 2026
🕙 સવારે 10:00 કલાકે

નિમંત્રક : લોટસ તાપી ગ્રુપ પરિવાર

🪷 Lotus Tapi Garba Fest 2026 💃🤝 Our Proud Food Stall PartnerA heartfelt Thank You for joining the Lotus Tapi Garba famil...
05/08/2026

🪷 Lotus Tapi Garba Fest 2026 💃
🤝 Our Proud Food Stall Partner

A heartfelt Thank You for joining the Lotus Tapi Garba family. Your partnership adds more flavor, excitement, and success to this grand Navratri celebration.

We are proud to have you with us and look forward to creating an unforgettable festive experience together.

Together, Let's Celebrate • Serve • Succeed! ✨

Lotus Tapi Garba Fest માં ખેલૈયાઓ માટે ગરબાના ટ્રેડિશનલ ડ્રેસ, ઓર્નામેન્ટસ તથા પ્રોપ્સ માટે ફક્ત 01 સ્ટોલ આપવાનો છે...જે...
04/08/2026

Lotus Tapi Garba Fest માં ખેલૈયાઓ માટે ગરબાના ટ્રેડિશનલ ડ્રેસ, ઓર્નામેન્ટસ તથા પ્રોપ્સ માટે ફક્ત 01 સ્ટોલ આપવાનો છે...

જે આ સ્ટોલ લેવા ઇચ્છુક હોય, તેમણે સંપર્ક કરવો

Booking Inquiry : +91 9898714307

Address

Vyara
394650

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

+917874171005

Website

Alerts

Be the first to know and let us send you an email when Lotus Tapi Garba Fest posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Lotus Tapi Garba Fest:

Shortcuts

Share