Silent Reading Library

Silent Reading Library Read Lead Succeed

  Reading Library 2026 in Visnagar
12/05/2026

Reading Library 2026 in Visnagar

20/03/2026

07/03/2026

.."..Old Is Gold .."

Silent Reading Library

One of The Best Reading Library In Visnagar... for U guys...!!

Ready To Read..!!

Always "Read Lead Succeed"

Spacial discount offer for Students..!!!
06/02/2024

Spacial discount offer for Students..!!!

29/12/2023

વીસનગર શહેરમાં વાંચન માટે અનુકુળ રીડીંગ લાયબ્રેરી

01/08/2023

Silent Reading Library ..!!

28/07/2023

📚📚📚સાયલેન્ટ રીડીંગ લાયબ્રેરી📚📚📚
રીડીંગ લાયબ્રેરી (A.C હોલ)વીસનગરમાં 📚📚
પરીક્ષાર્થીઓના વાંચન માટે શાંત વાતાવરણ,પર્સનલ બેઠક વ્યવસ્થા,ઇન્ટરનેટ સુવીધા સાથેની એક માત્ર જગ્યા 📚
એક વાર અવશ્ય મુલાકાત લો

આજે જણાવતા આનંદ થાય છે કે વર્ષ ૨૦૧૯ માં એક સારા વીચાર અને નવાજ અભીગમ સાથે વીસનગર શહેરમાં શરૂ કરેલ પ્રથમ એવી અમારી સાયલેન...
03/07/2023

આજે જણાવતા આનંદ થાય છે કે વર્ષ ૨૦૧૯ માં એક સારા વીચાર અને નવાજ અભીગમ સાથે વીસનગર શહેરમાં શરૂ કરેલ પ્રથમ એવી અમારી સાયલેન્ટ રીડીંગ લાયબ્રેરી માં વીસનગર શહેર અને તાલુકાના વીધાર્થીઓએ વાંચન માટે ઘણોજ લાભ લીધો અને અમોને ખુબજ સહકાર આપ્યો છે.અને આજે આ લાયબ્રેરી ના ઉપયોગ થકી અમારા મીત્રોએ તેઓના લાંબા અને ઉજ્જવળ ભવીષ્ય માટે સફળતા સર કરી દીધી છે.🙏🏻🙏🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻
સરકારી નોકરીના અલગ અલગ વીભાગોમાં તેઓની નીમણુક થઇ ચુકી છે ત્યારે સમગ્ર વીસનગર શહેર અને તાલુકા માટે ખુબજ આનંદની વાત છે.અમો પણ આજે આપની સફળતાથી ખુબજ ગૌરવ અનુભવી રહ્યા છીએ.

સરકારની સાથે પુરક બની કામગીરી કરવા માટે તમોને જે મોકો મલ્યો છે તે આપ લોકો ખુબજ સારી રીતે અને દેશહીતમાં રહીને જરૂર નીભાવશો આ માટે સાયલેન્ટ રીડીંગ લાયબ્રેરી આપને અને આપના પરીવારને ખુબ ખુબ શુભેચ્છાઓ અર્પણ કરે છે.🎉🎉🙏🏻🙏🏻💐💐

-સાયલેન્ટ રીડીંગ લાયબ્રેરી,વીસનગર

22/06/2023

Address

Visnagar
384315

Telephone

+919099224574

Website

Alerts

Be the first to know and let us send you an email when Silent Reading Library posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Silent Reading Library:

Shortcuts

Share

Category