Genius Visnagar

Genius Visnagar Gujarati medium classes for std: 5 to std: 10

અમારા મોટાભાઈ *શ્રી મુકેશભાઈ વી. ચૌધરી (સંસ્થાપક ચેરમેન શ્રી, જીનિયસ ક્લાસીસ, વિસનગર)* ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.....
08/11/2025

અમારા મોટાભાઈ *શ્રી મુકેશભાઈ વી. ચૌધરી (સંસ્થાપક ચેરમેન શ્રી, જીનિયસ ક્લાસીસ, વિસનગર)* ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ...

Happy Birthday

💐💐💐💐💐💐💐💐

આપને તથા આપના પરિવારને દિવાળીની હાર્દિક શુભકામનાઓ..सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः *ઉત્પલભાઈ વી. ચૌધરી* સંચાલક ...
20/10/2025

આપને તથા આપના પરિવારને દિવાળીની હાર્દિક શુભકામનાઓ..
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः

*ઉત્પલભાઈ વી. ચૌધરી*
સંચાલક શ્રી
*જીનિયસ ક્લાસીસ, વિસનગર*

शुभं करोति कल्याणम आरोग्यं धनसंपदा।शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते॥આપને તથા પુરા પરિવારને દિવાળીના પાવન પર્વની ...
20/10/2025

शुभं करोति कल्याणम आरोग्यं धनसंपदा।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते॥

આપને તથા પુરા પરિવારને દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.

Happy Teachers day.આ જગતમાં ત્રણ જણ આગળ મારું મસ્તક નમે છે: શિક્ષક, સૈનિક અને ખેડૂત. શિક્ષકો પ્રત્યે મને હંમેશા પક્ષપાત ...
05/09/2025

Happy Teachers day.
આ જગતમાં ત્રણ જણ આગળ મારું મસ્તક નમે છે:
શિક્ષક, સૈનિક અને ખેડૂત.
શિક્ષકો પ્રત્યે મને હંમેશા પક્ષપાત રહ્યો છે. શિક્ષકો આ દેશની ધરોહર છે.દેશનું ભાવિ ઘડનારા છે.
આવનારો સમાજ કેવો હશે, તેનો આધાર શિક્ષકો ઉપર હોય છે. શિક્ષકની અવગણના કોઈપણ દેશને પરવડે તેમ નથી .
શિક્ષકના વ્યવસાયની એક આભા અને ગરિમા છે. તેને જાળવવાની અને પ્રજ્વલિત રાખવાની જવાબદારી શિક્ષકોના ખભે રહેલી છે.
શિક્ષકના વ્યવસાયને રોશન કરનારાં શિક્ષકોને હું આજના દિવસે નમન કરું છું.
શિક્ષકદિનની શુભકામનાઓ.

मैं  शिक्षक हूँ , यदि मेरी शिक्षा में सामर्थ्य है तो अपना पोषण करने वाले सम्राटों का निर्माण मैं स्वयं कर लूँगा.आप सभी क...
05/09/2025

मैं शिक्षक हूँ , यदि मेरी शिक्षा में सामर्थ्य है तो अपना पोषण करने वाले सम्राटों का निर्माण मैं स्वयं कर लूँगा.

आप सभी को शिक्षक दिवस की हार्दिक शुभकामनाएं !!

💐💐💐💐💐💐💐💐💐

"નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી,હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી"ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ 'જન્માષ્ટમી'ના પાવન પર્વની ...
16/08/2025

"નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી,
હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી"
ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ 'જન્માષ્ટમી'ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.

"નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી,હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી"આપ સૌને ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ 'જન્માષ્ટમી'ના પાવન...
16/08/2025

"નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી,
હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી"
આપ સૌને ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ 'જન્માષ્ટમી'ના પાવન પર્વની *જીનિયસ ક્લાસીસ, વિસનગર* તરફથી હાર્દિક શુભકામનાઓ.

મારો દેશ, મારું અભિમાન. સ્વદેશી અપનાવો, દેશ બચાવો.સ્વાતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
15/08/2025

મારો દેશ, મારું અભિમાન.
સ્વદેશી અપનાવો, દેશ બચાવો.
સ્વાતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ

🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳

स्वतंत्रता दिवस के पावन अवसर पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएं।आइए हम सब मिलकर अपने स्वतंत्रता सेनानियों के बलिदान...
15/08/2025

स्वतंत्रता दिवस के पावन अवसर पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएं।
आइए हम सब मिलकर अपने स्वतंत्रता सेनानियों के बलिदान का स्मरण करें और एक समृद्ध एवं सशक्त भारत के निर्माण का संकल्प दोहराएं।
जय हिंद!

ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના પાવન અવસરે સૌ ભક્તજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ.
27/06/2025

ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના પાવન અવસરે સૌ ભક્તજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ.

જીનિયસ ક્લાસીસ નો વિદ્યાર્થી મુકેશ જી. સુથાર ચાલુ વર્ષે લેવાયેલ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં @  કેન્દ્રમાં પ્રથમ નંબર@ ...
11/05/2025

જીનિયસ ક્લાસીસ નો વિદ્યાર્થી મુકેશ જી. સુથાર ચાલુ વર્ષે લેવાયેલ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં
@ કેન્દ્રમાં પ્રથમ નંબર
@ વિસનગર તાલુકામાં બીજો નંબર
@ ગુરુકુળ સ્કૂલમાં પ્રથમ નંબર
# ગણિત 100 ગુણ # વિજ્ઞાન 100 ગુણ

ફરી એકવાર પરિણામોમાં "જીનિયસ ક્લાસીસ" છવાયું, ફરી એકવાર પરિણામોમાં નંબર 1 સાબિત થયું.
10/05/2025

ફરી એકવાર પરિણામોમાં "જીનિયસ ક્લાસીસ" છવાયું,
ફરી એકવાર પરિણામોમાં નંબર 1 સાબિત થયું.

Address

Near Three Gate Tower
Visnagar
384305

Opening Hours

Monday 7:30am - 5pm
Tuesday 7:30am - 5pm
Wednesday 7:30am - 5pm
Thursday 7:30am - 5pm
Friday 7:30am - 5pm
Saturday 7:30am - 12:30pm

Telephone

+919898598185

Website

Alerts

Be the first to know and let us send you an email when Genius Visnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Genius Visnagar:

Shortcuts

Share

Category