Vishnuji Thakor

Vishnuji Thakor ઠાકોર સમાજ ના ઉજળા ભવિષ્ય માટે સતત કાર્યશીલ રહેવું એ દરેક ઠાકોર ની ફરજ છે.. - એક ઠાકોર

ક્યાસુધી નહીં સમજો મારા ઠાકોરો .... આ એક તક છે... તમારી સાચી પરિસ્થિતી નો ખ્યાલ અપાવવાનો .... તો મારી આ ઝુંબેશ માં પૂરો ...
07/06/2017

ક્યાસુધી નહીં સમજો મારા ઠાકોરો .... આ એક તક છે... તમારી સાચી પરિસ્થિતી નો ખ્યાલ અપાવવાનો .... તો મારી આ ઝુંબેશ માં પૂરો સહયોગ કરો....આપણે ટોળાં ભેગા કરવાના નથી....... પુરાવા ભેગા કરવાના છે..... તો... તમારા વિસ્તારમાં તમે આપના સમાજની કપરી પરિસ્થિતી થી વાકેફ છો..... એટલા માટેજ તમે આપણાં આ સમાજ હિત ખાતર આદરેલ અભિયાન માં સહયોગી બનવા હાકલ કરું છું.

- એક ઠાકોર ( વિષ્ણુજી એન.ઠાકોર)

મારો સમાજ મારી ફરજ .................મારો સમાજ મારી ફરજ .................ગુજરાત માં વસતા સૌ ઠાકોર સમાજ સુધી મારી વાત અને ...
04/06/2017

મારો સમાજ મારી ફરજ .................
મારો સમાજ મારી ફરજ .................
ગુજરાત માં વસતા સૌ ઠાકોર સમાજ સુધી મારી વાત અને વિચારો પહોચાડવા માટે આપ સૌ ફેશબુક અને વોટ્સપ વાપરનારા 21 મી સદીના હોશિયાર ઠાકોર સમાજના પ્રગતિશીલ યુવાધનને મારા સપ્રેમ નતમસ્તક નમસ્કાર.............
તમોને ખબર છે અને વિશ્વાસ છે કે આવા બોલવા વાળા અને કહેવા વાળા ખરા સમયે સમાજની બદનામી થાય તેવા કાર્યો કરી લાલચ ના લોલિપોપ આપી પોતાનું કરી લેવાની અને લેભાગુ વૃતિથી આપણા આ ઠાકોર સમાજને કોની પર વિશ્વવાસ કરવો એ કઠિન છે... પણ હું એક ઠાકોર (વિષ્ણુજી નેનાજી ઠાકોર) હું એક શિક્ષિત યુવા બેરોજગાર છું... છેલ્લા 5 વર્ષથી આ ખરાબ પરિસ્થિતિ સામે ઝ્ઝુંમતો આવ્યો છું તો મારો સમાજ છેલ્લા કેટલાય વર્ષોથી ઝ્ઝૂમે છે . એટલા માટે આ ઝુંબેશ 2017 વિધાનસભા ની ચૂંટણી ને ધ્યાને લઈ સબળ સમય સાથે પૂરાવાઓ સાથે સરકાર સામે બાથ ભીડવા તૈયાર થયો છું..
તમે જાણો છો કે આપણો ગુજરાત નો બીજા નંબરે આવતો આટલો મોટો સમાજ ની પરિસ્થિતિ કેટલી દયનીય છે કે જે સમાજ પુણ્ય કમાવા માટે દાન ધર્મ ના રસ્તા પર ચાલતો હતો તે સમાજ આજે . બીજા સમજો આગળ હાથ ફેલાવાતો થઈ ગયો છે. ચક્રવૃદ્ધિ વ્યાજ ના ચક્કરોમાં પીસાઇ રહ્યો છે... એસ.સી અને એસ.ટી ની કેટેગરી કરતાં પણ નીચલી કક્ષાએ છે.
આજે એ એસ.સી અને એસ.ટી ની કેટેગરી લોકો સ્પેશિયલ અનામતનો લાભ લઈ IPS, IAS, કલેક્ટર ,ડી.ડી.ઓ, ટી.ડી.ઓ જેવી ઉચ્ચકક્ષા કક્ષાની પદવીએ બિરાજમાન છે જ્યારે આપણે હજુ સુધી ક્લાર્ક, પટાવાળા, જેવી સરકારી જગ્યામાં નોકરી પણ મેળવી સકતા નથી તો આપણને મળતો અનામત નો લાભ 142 જાતિઓ માં જે 39 સક્ષમ જાતિઓ છે તે મેળવી લેશે તેના કારણે આપણે નિરાશ થઈ ને નોકરીઓ મળતી નથી. જમીન ન હોવા છતાં અને કાળી મજૂરી પોતાનું ગુજરાન ચલાવવા મજબૂર બને છે... અને પોતાના બાળકોને સારું શિક્ષણ અપાવી શકતા નથી. આપણો ઠાકોર દેશ આઝાદ થયો ત્યારના ઘરના નળિયા પણ હજુ બદલી શક્યો નથી... અને અને દિવસે ને દિવસે આપના સમાજની હાલત અત્યંત ગંભીર થતી જાય છે... આ માંથી બહાર નિકળવાનું તો સૌને વહાલું લાગે મારા ભાઈઓ.... જો આપણા ઠાકોર સમાજના સક્ષમ અને શિક્ષિત વ્યક્તિઓ સહયોગ કરશે તોજ આ બદી માથી બહાર નીકળી શકીશું.
તો નથી મને કોઈ પૈસાની જરૂર .....
નથી કોઈ સંગઠનની જરૂર......
ફકત જરૂર છે તો તમારા 5 મિનિટના સહયોગની......
શું તમો સમાજના આ આ કાર્યમાં સહયોગી થશો ?
જરૂરિયાત વાળી વ્યક્તિઓ માટે સહયોગી બનશો ?
ઘર વિહોણા ને ઘર બની જાય .....
નિરાધાર ને આશરો મળે ......
બાળકોને ઉત્તમ શિક્ષણ મળે.......
કુશળ કારીગરોને પોતાના ક્ષેત્રો ઊભા થાય.........
બેરોજગારો ને સરકારી નોકરીઓમાં સહયોગ મળે.....
આપ સૌ ખૂબજ હોશિયાર છો.. તમારી આ કુદરત તરફથી મળેલી શક્તિનો ઉપયોગ ફકત જો આપણા ઠાકોર સમાજની બદતર પરિસ્થિતિ બદલવા માટે મે ચાલુ કરેલી આ ઝુંબેશ માં તન મનથી સહયોગ આપો તો 100% જીવના જોખમે ચાલુ સરકાર સાથે બાથ ભીડવા માટે સદાય માટે તત્પર રહીશ. તેની ખાત્રી આપું છું.... – એક ઠાકોર

29/05/2017

ઠાકોર સમાજ ના ઉજળા ભવિષ્ય માટે સતત કાર્યશીલ રહેવું એ દરેક ઠાકોર ની ફરજ છે.. - એક ઠાકોર

29/05/2017

Address

Chitrodiya Thakor Vas At. Kamana
Visnagar
384315

Alerts

Be the first to know and let us send you an email when Vishnuji Thakor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Vishnuji Thakor:

Shortcuts

Share

Category