G.D.highschool Visnagar

G.D.highschool Visnagar Manage by Visnagar Seva Sadan G.D.Highschool.

20/04/2023
જી.ડી.હાઇસ્કૂલ વિસનગરના N.S.S. યુનિટની ખાસ શિબિર ખદલપુર ગામે યોજવામાં આવી.
05/03/2023

જી.ડી.હાઇસ્કૂલ વિસનગરના N.S.S. યુનિટની ખાસ શિબિર ખદલપુર ગામે યોજવામાં આવી.

*સ્વામી વિવેકાનંદ* *આજે એવા મહાન વિભૂતિ અને યુવાનોના રોલ મોડેલ એવા સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે*. *તેમનો જન્મદિવસ યુ...
12/01/2023

*સ્વામી વિવેકાનંદ* *આજે એવા મહાન વિભૂતિ અને યુવાનોના રોલ મોડેલ એવા સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે*. *તેમનો જન્મદિવસ યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે* *ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી અટકો નહીંનો નારો આપનાર સ્વામી વિવેકાનંદએ અમેરિકાના શિકાગો માં વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ નું જ્ઞાન સમગ્ર વિશ્વને કરાવ્યું હતું*. *આવા સ્વામી વિવેકાનંદે બેલુરમાં રામકૃષ્ણ મિશન ની સ્થાપના કરી.* *માનવસેવા એજ પ્રભુ સેવા સૂત્રને ચરિતાર્થ કર્યું હતું. તો આવો આવા મહાન વિભૂતિ સ્વામી વિવેકાનંદજીના જીવનમાંથી પ્રેરણા લઈ અને આગળ વધીએ*.*સ્વામી વિવેકાનંદ જયંતિની સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ*

Address

Opposite Visnagar Railway Station
Visnagar
384315

Website

Alerts

Be the first to know and let us send you an email when G.D.highschool Visnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to G.D.highschool Visnagar:

Shortcuts

Share

Category