28/03/2025
🎋આજરોજ ચાપરડા પ્રાથમિક શાળામાં *શિક્ષક શ્રી નો સન્માન સમારોહ, ધોરણ 8નો વિદાય સમારંભ અને ટ્વીનિંગ* કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અધ્યક્ષ સ્થાને *ખીજડીયા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ ગામના સરપંચ શ્રી હાજર રહ્યાં.*
આજે ગામની દીકરી એકતાબેન, શિક્ષક તરીકે પોતાનો અમૂલ્ય સમય શાળાને આપ્યો તે બદલ સારા પરિવાર એકતાબેન અને સરપંચ શ્રી રણજીતભાઈનો આભાર વ્યક્ત કરે છે *કારણ કે* તેઓ શાળાના શૈક્ષણિક વિકાસમાં મહત્વનું યોગદાન આપેલું છે.
🌊આજના ભોજનના દાતા તરીકે સરપંચ શ્રી અને શાળા પરિવાર રહ્યો. આ તકે બાળકોએ ખૂબ આનંદ કર્યો અને ઉત્સાહથી કાર્યક્રમનો આનંદ માણીયો🎉🎉🎉