Kadam Oil

Kadam Oil સરકારી શાળા એટલે બેસ્ટ શાળા

02/03/2026

Jaragali Prathamik Shala

શ્રી કર્મવીર ચેરીટેબલ ટ્રસ્ટ વિસાવદર દ્વારા આજરોજ શાળાના બાલવાટિકા થી 2 ધોરણ સુધીના બાળકોને એજ્યુકેશનલ પિલો અને ધોરણ 3 થ...
05/01/2026

શ્રી કર્મવીર ચેરીટેબલ ટ્રસ્ટ વિસાવદર દ્વારા આજરોજ શાળાના બાલવાટિકા થી 2 ધોરણ સુધીના બાળકોને એજ્યુકેશનલ પિલો અને ધોરણ 3 થી 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને લખવા માટેનું પેડ આપવામાં આવ્યું. તેમજ વિધાર્થીઓ જવાહર નવોદય, CET, NMMS, જ્ઞાનસાધના જેવી પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે રિફ્રન્સ બુક આપવામાં આવી. તે બદલ શાળા પરિવાર શ્રી કર્મવીર ચેરીટેબલ ટ્રસ્ટ વિસાવદરનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
#ટ્રસ્ટ

આપણું શરીર
26/12/2025

આપણું શરીર



વૈજ્ઞાનિક સાધનો
26/12/2025

વૈજ્ઞાનિક સાધનો



જમીનના માપ  #લેન્ડ
26/12/2025

જમીનના માપ
#લેન્ડ

ઉપમા અલંકાર    #અલંકાર  #વ્યાકરણ
26/12/2025

ઉપમા અલંકાર

#અલંકાર
#વ્યાકરણ

BLO EF ઓનલાઇન ફોર્મ ભરવા માટેની વિગત
13/11/2025

BLO EF ઓનલાઇન ફોર્મ ભરવા માટેની વિગત

ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવા તેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે તમારા પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી ક...

09/11/2025

How to Fill Enumeration Form Online In BLO App| New Future In BLO App #ચૂંટણી

14/03/2025
આજનો ઉત્સવ જોતા કહેવાનું મન થાય કે 🎋રંગોના ઉત્સવનો આનંદ આજ મારી શાળાએ,🎋બાળકોના કિલ્લોલનો ઉત્સવ આજ મારી શાળાએ,🎋ગામ ઘેલું ...
12/03/2025

આજનો ઉત્સવ જોતા કહેવાનું મન થાય કે

🎋રંગોના ઉત્સવનો આનંદ આજ મારી શાળાએ,
🎋બાળકોના કિલ્લોલનો ઉત્સવ આજ મારી શાળાએ,
🎋ગામ ઘેલું થયું જોવા આ ઉત્સવ આજ મારી શાળાએ,
🎋આ મધુરુ સ્મિત જોઈ ભાવેશનું મન રંગે રંગાયું આજ મારી શાળાએ.....

🙏ફરી તમામ ને રંગોના ઉત્સવની ખુબ ખુબ શુભેચ્છાઓ...🙏

Address

Junagadh Road, Near Reliance Jio BP
Visavadar
362130

Alerts

Be the first to know and let us send you an email when Kadam Oil posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Kadam Oil:

Shortcuts

Share