CRC Kumar Shala Visavadar

CRC Kumar Shala Visavadar CRC CO ORDINATOR KUMAR SHALA VISAVADAR

મારા ક્લસ્ટરની શ્રી રાવણી (કુબા) પ્રાથમિક શાળામાં મારા તરફથી તિથિ ભોજનમાં બાળકોને પાવભાજી ખવડાવી.
29/05/2023

મારા ક્લસ્ટરની શ્રી રાવણી (કુબા) પ્રાથમિક શાળામાં મારા તરફથી તિથિ ભોજનમાં બાળકોને પાવભાજી ખવડાવી.

મારા ક્લસ્ટરની શ્રી સુખપુર પ્રાથમિક શાળાના ધોરણ - 8 ની NMMS પરીક્ષામાં મેરિટમાં સ્થાન મેળવેલ બાળકોને પ્રમાણપત્ર આપી પ્રો...
29/05/2023

મારા ક્લસ્ટરની શ્રી સુખપુર પ્રાથમિક શાળાના ધોરણ - 8 ની NMMS પરીક્ષામાં મેરિટમાં સ્થાન મેળવેલ બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા.

વાર્ષિક પરીક્ષા - 2023 નિરીક્ષણ @ રાવણી(કુબા) પ્રાથમિક શાળા
29/05/2023

વાર્ષિક પરીક્ષા - 2023 નિરીક્ષણ @ રાવણી(કુબા) પ્રાથમિક શાળા

વૈદિક ગણિત તાલીમમાં મેંદરડા અને ભેંસાણ તાલુકાના ધોરણ 3 થી 5 ના શિક્ષકોને તાલીમઆપી.
29/05/2023

વૈદિક ગણિત તાલીમમાં મેંદરડા અને ભેંસાણ તાલુકાના ધોરણ 3 થી 5 ના શિક્ષકોને તાલીમ
આપી.

શિક્ષણમાં IT નો ઉપયોગ તાલીમમાં વિસાવદર ના ધોરણ 6 થી 8 ના શિક્ષકોને તાલીમ આપી.
29/05/2023

શિક્ષણમાં IT નો ઉપયોગ તાલીમમાં વિસાવદર ના ધોરણ 6 થી 8 ના શિક્ષકોને તાલીમ આપી.

શ્રી સરસઈ પે સેન્ટર શાળા સ્ટાફ મીટીંગ અને BISAG પ્રસારણ
29/05/2023

શ્રી સરસઈ પે સેન્ટર શાળા સ્ટાફ મીટીંગ અને BISAG પ્રસારણ

શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલ વિસાવદર સ્ટાફ મીટીંગ
29/05/2023

શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલ વિસાવદર સ્ટાફ મીટીંગ

વિસાવદર બ્લોક કક્ષાએ SOP અંતર્ગત મીટીંગ અને BISAG Teleconference
29/05/2023

વિસાવદર બ્લોક કક્ષાએ SOP અંતર્ગત મીટીંગ અને BISAG Teleconference

સરસઈ પ્લોટ પ્રાથમિક શાળા
29/05/2023

સરસઈ પ્લોટ પ્રાથમિક શાળા

મોણીયા પ્લોટ પ્રાથમિક શાળા
29/05/2023

મોણીયા પ્લોટ પ્રાથમિક શાળા

Address

Visavadar
362130

Website

Alerts

Be the first to know and let us send you an email when CRC Kumar Shala Visavadar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to CRC Kumar Shala Visavadar:

Shortcuts

Share

Category