Ghodasan Primary School

Ghodasan Primary School Ghodasan primary school is government primary school

12/04/2025

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાયેલ નેશનલ મેરીટ કમ મીન્સ સ્કોલરશીપ પરીક્ષા 2024 25 માં ઘોડાસણ પ્રાથમિક શાળા ના 6 વિદ્યાર્થીઓ પાસ થવા બદલ ખુબ ખુબ અભિનંદન
1. અરવિંદ બાબુભાઈ ખીમાણીયા
2. નીતિન ભરતભાઈ ચાવડા
3. રેનીશ રમેશભાઈ પરમાર
4. હિનલ કાનજીભાઈ જાળેરા
5. ખુશાલી વિપુલભાઈ ગંગેરા
6. માનવી ચીમનભાઈ ખીમાણીયા

વિનુભાઈ ધાધલ તરફથી શાળાના બાળકોને ભોજન આપવામાં આવ્યું
12/04/2025

વિનુભાઈ ધાધલ તરફથી શાળાના બાળકોને ભોજન આપવામાં આવ્યું

વિશ્વ ચકલી દિવસ
21/03/2025

વિશ્વ ચકલી દિવસ

23/02/2025

આજે ઘોડાસણ પ્રાથમિક શાળામાં
ઇમર્જન્સી આગના કિસ્સાઓમાં શું કરવું તથા અગ્નિશામક ઉપકરણોનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો પ્રેક્ટિકલ ડેમો બાળકોને આપવામાં આવ્યો. આ મોકડ્રીલમાં કૃત્રિમ આગ લગાવીને તેને બુજાવવા માટે co2 ગેસ તથા પાવડર ફાયર એક્સ્ટિંગ્વિશરનો ડેમો કરીને બતાવી અને વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણે પણ એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરી આગ બુજાવી હતી.

23/02/2025
परीक्षा पे चर्चा, युवाओं के लिए तनाव मुक्त माहौल तैयार करने की दिशा में प्रधानमंत्री नरेन्द्र मोदी के नेतृत्व में बड़ी प...
13/02/2025

परीक्षा पे चर्चा, युवाओं के लिए तनाव मुक्त माहौल तैयार करने की दिशा में प्रधानमंत्री नरेन्द्र मोदी के नेतृत्व में बड़ी पहल 'एग्जाम वॉरियर्स' का हिस्सा है।
प्रधानमंत्री ने शिक्षा के लिए एक नया दृष्टिकोण पेश किया है। इसमें छात्रों के ज्ञान और समग्र विकास को प्राथमिकता दी गई है। प्रधानमंत्री ने सभी से परीक्षा को अनावश्यक तनाव और दवाब से जीवन-मृत्यु की स्थिति बनाने के बजाय इसे सही परिप्रेक्ष्य में देखने का आग्रह किया है।
सीखना एक आनंददायक, संतुष्टि देने वाला और अंतहीन सफर होना चाहिए ।

‘‘योग : कर्मसु कौशलम्’’ अर्थात् योग से कर्मों में कुश्लाता आती है। व्यावाहरिक स्तर पर योग शरीर, मन और भावनाओं में संतुलन...
08/02/2025

‘‘योग : कर्मसु कौशलम्’’
अर्थात् योग से कर्मों में कुश्लाता आती है। व्यावाहरिक स्तर पर योग शरीर, मन और भावनाओं में संतुलन और सामंजस्य स्थापित करने का एक साधन है।

પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર શાળા પરિવાર તથા ગામ લોકો દ્વારા ભવ્ય ઉજવણી
03/02/2025

પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર શાળા પરિવાર તથા ગામ લોકો દ્વારા ભવ્ય ઉજવણી

શાળામાં ધોરણ 6 થી 9 ની કન્યાઓ ના સ્વરક્ષણ માટે 'રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ તાલીમની શરૂઆત
03/02/2025

શાળામાં ધોરણ 6 થી 9 ની કન્યાઓ ના સ્વરક્ષણ માટે 'રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ તાલીમની શરૂઆત

Address

At Ghodasan Ta Visavadar Dist Junagadh
Visavadar
362130

Opening Hours

10:30am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Ghodasan Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Ghodasan Primary School:

Shortcuts

Share

Category