13/12/2025
GEER FOUNDATION અને ENVIRONMENT EDUCATION PROGRAM તેમજ ઇકો ક્લબ દ્વારા
HEALTHY FOOD AND HEALTHY LIFESTYLE
શ્રી નવચેતન વિદ્યાલય માં કાર્યક્રમ નું આયોજન તા - 13/12/2025 ના શનિવાર ના રોજ કરવામાં આવેલ હતું .
કાર્યક્રમ માં બાળકો દ્વારા Healthy Food અને unhealthy food ની જાણકારી તેમજ સ્વાસ્થ્ય પર તેની અસરો વિશે ની જાણકારી ચિત્રો , વકૃત્વ અને નિદર્શન તેમજ ફૂડ સાથે રજૂઆતો કરી હતી.
કાર્યક્રમ ના અંતે આમંત્રિત મહેમાનો અને સ્ટાફ તેમજ બાળકો દ્વારા સમૂહ ભોજન નું આયોજન કરવામાં આવેલ હતું .