Saraswati H/S Androkha- 34/guj/bn/NCC

Saraswati H/S Androkha- 34/guj/bn/NCC #ધોરણ -9 થી 12 આટૅસ અને સાયન્સ શિક્ષણ ની ઉત્તમ વ્યવસ્થા...હોસ્ટેલ ની સગવડ...NCC અને NSS વિભાગ.

ખૂબ ખૂબ શુભેરછા...શાળા પરિવાર અને તમામ ટીમ ના વિધાર્થીઓને ખૂબ સરસ સિદ્ધિ મેળવી.
26/11/2025

ખૂબ ખૂબ શુભેરછા...શાળા પરિવાર અને તમામ ટીમ ના વિધાર્થીઓને ખૂબ સરસ સિદ્ધિ મેળવી.

26 જાન્યુઆરી 2025 ના રોજ શાળામાં 76 મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. આ વર્ષે ખૂબ જ ધામધૂમથી અને સાંસ્કૃતિક કાર્યક...
27/01/2025

26 જાન્યુઆરી 2025 ના રોજ શાળામાં 76 મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. આ વર્ષે ખૂબ જ ધામધૂમથી અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી. ધ્વજવંદન વિધિ શ્રી સરસ્વતી હાઇસ્કુલ અન્દ્રોખા ના પટાંગણમાં કરવામાં આવી, મુખ્ય અતિથિ શ્રી નિવૃત શિક્ષણ નિયામક શ્રી મહેશભાઈ રાવલ સાહેબ ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.સૌ બાળકોએ ઉત્સાહપેર ભાગ લીધો અને વાલીશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, તે બદલ સૌ નાગરિકોનો બંને શાળા પરિવાર હૃદયપૂર્વકનો આભાર માને છે.
થેન્ક્યુ....
34 GUJARAT BN NCC

આજે 78 મા સ્વાતંત્રદિન નિમિત્તે શાળામાં ધ્વજવંદન કાર્યક્રમની ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. બાળકોએ આનંદપૂર્વક ખુબ સ...
15/08/2024

આજે 78 મા સ્વાતંત્રદિન નિમિત્તે શાળામાં ધ્વજવંદન કાર્યક્રમની ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. બાળકોએ આનંદપૂર્વક ખુબ સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા. ગામ લોકોએ ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો અને બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમોને વધાવ્યા. સવારે શાળાના બાળકો અને શિક્ષકોએ ભેગા મળી તિરંગા યાત્રા કાઢી આખા ગામમાં તિરંગા બાબતે હકારાત્મક વિચારો પ્રગટે એ માટે સૂત્રોચ્ચાર કરી રેલી કરી.
#34 GUJ BN NCC HIMATNAGAR

HIGHSCHOOL ANDROKHA YR2024/25

આજરોજ તારીખ 23-08- 2023 મંગળવારના રોજ શ્રી સરસ્વતી હાઇસ્કૂલ અંન્દ્રોખા માં બનાસકાંઠા થરાદ ના  દાતા  શ્રી મોગજીભાઈ નાગજીભ...
22/08/2023

આજરોજ તારીખ 23-08- 2023 મંગળવારના રોજ શ્રી સરસ્વતી હાઇસ્કૂલ અંન્દ્રોખા માં બનાસકાંઠા થરાદ ના દાતા શ્રી મોગજીભાઈ નાગજીભાઈ પટેલ તરફથી શાળાના બાળકોને શ્રાવણ માસ નિમિતે તિથિ ભોજન આપવામાં આવેલ છે, શાળા પરિવાર તેમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે. જય અંબે 🙏🙏

સરસ્વત મિત્રો મજામાં હશો           સાબરકાંઠા જિલ્લા ના  વિજયનગર તાલુકા ના સરસ્વતી હાઇસ્કૂલ અંન્દ્રોખા માં શ્રી  ડો. હિતે...
22/08/2023

સરસ્વત મિત્રો મજામાં હશો
સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકા ના સરસ્વતી હાઇસ્કૂલ અંન્દ્રોખા માં શ્રી ડો. હિતેશભાઈ આર પટેલ પોતાની માતૃ સંસ્થામાં એટલે કે સરસ્વતી હાઇસ્કૂલ અંન્દ્રોખા માં આચાર્ય તરીકે આજે વિધિવત રીતે હાજર થઈ ગયા છે જે શાળા નું ગૌરવ છે
ડૉ.હિતેશભાઈ પટેલ સાહેબ ને ખુબ ખુબ અભિનંદન

  conclave 2021 #34 Guj BN NCC Himatnagar
27/09/2021

conclave 2021
#34 Guj BN NCC Himatnagar

Look for My School
18/07/2021

Look for My School

31/05/2021
 #17 સપ્ટેમ્બર 2020આજ રોજ અમારી શાળામાં ભારતમાતા અને સ્વામીવિવેકાનંદની મૂર્તિનું સ્થાપન...
17/09/2020

#17 સપ્ટેમ્બર 2020
આજ રોજ અમારી શાળામાં ભારતમાતા અને સ્વામીવિવેકાનંદની મૂર્તિનું સ્થાપન...

મેરા જીવન હી મેરા સંદેશ હે....  #પૂજ્ય મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિની ઉજવણી   #પ્લાસ્ટિક મુક્ત ભારત કાર્યક્રમની ઉજવણી.....
02/10/2019

મેરા જીવન હી મેરા સંદેશ હે....

#પૂજ્ય મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિની ઉજવણી
#પ્લાસ્ટિક મુક્ત ભારત કાર્યક્રમની ઉજવણી... અન્દ્રોખા
#એક કદમ સ્વછતા કી ઔર

કલા ઉત્સવ 2019  QDC અન્દ્રોખા,તા-વિજયનગર ,સાબરકાંઠા*ચિત્ર સ્પર્ધા* વકતૃત્વ સ્પર્ધા* નિબંધ સ્પર્ધા* કાવ્ય લેખન
27/09/2019

કલા ઉત્સવ 2019
QDC અન્દ્રોખા,તા-વિજયનગર ,સાબરકાંઠા
*ચિત્ર સ્પર્ધા
* વકતૃત્વ સ્પર્ધા
* નિબંધ સ્પર્ધા
* કાવ્ય લેખન

Address

Saraswati High School, Androkha
Vijayanagar

Alerts

Be the first to know and let us send you an email when Saraswati H/S Androkha- 34/guj/bn/NCC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Saraswati H/S Androkha- 34/guj/bn/NCC:

Shortcuts

Share

Category