ગ્રીનશાળા ગ્રામભારતી અમરાપુર - Green shala

  • Home
  • India
  • Vijapur
  • ગ્રીનશાળા ગ્રામભારતી અમરાપુર - Green shala

ગ્રીનશાળા ગ્રામભારતી અમરાપુર - Green shala Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ગ્રીનશાળા ગ્રામભારતી અમરાપુર - Green shala, Vijapur.

08/12/2020

સૃષ્ટિ સંસ્થા અમદાવાદમાં યોજે છે.....
વર્ચ્યુઅલ સાત્ત્વિક ખેડૂત હાટ ૨૦૨૦
(ખેડૂતોની મદદ માટે આ સંદેશ
ફોરવર્ડ કરજો )
આપ જાણો છો તેમ સૃષ્ટિ સંસ્થા છેલ્લા 17 વર્ષથી અમદાવાદમાં સાત્ત્વિક ફૂડ ફેસ્ટિવલ નિયમિત રીતે યોજે છે, આ વર્ષે કોરોના મહામારીને લીધે મહોત્સવ યોજી શકાય તેમ નથી, પરંતુ ખેડૂતોની સજીવ પેદાશો અમદાવાદના જાગૃત ગ્રાહકોને સુલભ કરાવવા સંસ્થા પ્રયાસરત છે.
અમદાવાદમાં બિન રાસાયણિક ખેત પેદાશો ખરીદવા ઇચ્છુક ગ્રાહકો આ લિંક ઉપર ક્લિક કરી પોતાની જરૂરિયાત જણાવી શકો છો, અમે આપની જરૂરિયાત મુજબ જ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલા ખેડૂતો પાસેથી 15 ડિસેમ્બર પછી ઉત્પાદનો સુલભ કરાવવાનું શરૂ કરીશું.
* ખેડૂતો પાસેના સુલભ ઉત્પાદનો *
સિંગ તેલ, સિંગદાણા, ખારીસિંગ
તલ તેલ , કચરિયું, તલ
સજીવ શેરડીનો રસાયણમુક્ત ગોળ
ગાયનું ઘી, માખણ
મસાલા: હળદર, મરચું, જીરું, ધાણા,મેથી, રાઇ, અજમો,
વિવિધ ફળ, શાકભાજી
લીંબુનું અથાણું
કઠોળ : મગ, અડદ, તુવેર, વાલ,સોયાબીન
અનાજ : ઘઉં, ચોખા, જુવાર, બાજરી,રાગી, કોદરી , મકાઈ
આમળા અને આમળાના વિવિધ ઉત્પાદનો
કુંવારપાઠુંના ઉત્પાદનો
જંગલ પેદાશો
કાશ્મીરના ખેડૂતોના પાસેથી અખરોટ,બદામ , અંજીર
મધ
● ગુજરાતી ફોર્મની લીંક
http://bit.ly/OnlineSattvik2020Guj
● English Form Link
http://bit.ly/OnlineSattvik2020Eng
તમારા મિત્ર વર્તુળમાં આ👆 લિંક ફોરવર્ડ કરી, બિન રાસાયણિક ખેતી કરતા ખેડૂતોની મદદ કરવા અમે આપના સહયોગની અપેક્ષા રાખીએ છીએ.
ખેત પેદાશ અંગેની જરૂરિયાત અમને પ્રાપ્ત થયા પછી અમો આપનો સંપર્ક કરીશું.
● સૃષ્ટિ સંસ્થા ●
AES બોયઝ હોસ્ટેલ કેમ્પસની અંદર, ગુજરાત યુનિવર્સિટી SBI બેન્ક પાસે, મહાત્મા ગાંધી પ્રવેશ દ્વારથી અંદર, ગુજરાત યુનિવર્સિટી,
નવરંગપુરા, અમદાવાદ - 380009
ફોન 079 27913293, 27912792
Email: [email protected]
Web: www.sristi.org

08/11/2020
● ખેડૂતો માટે ઓનલાઈન વેબીનાર●   તારીખ : 2 ઓક્ટોબર, 2020 ને શુક્રવાર સમય : સાંજે  4.30 થી 6.00 સુધી                *  વિષ...
28/09/2020

● ખેડૂતો માટે ઓનલાઈન વેબીનાર●
તારીખ : 2 ઓક્ટોબર, 2020 ને શુક્રવાર
સમય : સાંજે 4.30 થી 6.00 સુધી
* વિષય *
"બટાકા-હળદરમાં મૂલ્યવર્ધન અને
વેચાણના મારા અનુભવો "
વક્તા : શ્રી દેવેશ પટેલ
યુવા ઉધોગસાહસિક ખેડૂત
ગામ : બોરીઆવી, જી.આણંદ

વેબીનાર લિંક:
सृस्टि संस्थान यूट्यूब चेनल https://www.youtube.com/user/hbncon

ખેડૂત ભાઈઓ-બહેનો,
બટાકા-હળદરની ખેતી જૈવિક પદ્ધતિએ સરસ ઉત્પાદન લીધા પછી જો આપણે બજારમાં એમ જ વેચીએ તો વિશેષ લાભ ખેડૂતને ન મળે એ સ્વાભાવિક છે!! પણ.... જો સરસ મૂલ્યવર્ધનનું આયોજન કરીએ , અને " ઉપજ મણ કે ટનમાં નહિ પણ ગ્રામમાં " વેચવાનું આયોજન કરીએ તો વધુ લાભ મૂલ્યવર્ધન કરનાર ખેડૂતને મળી શકે.
તમે કહેશો ભાઈ, આ બધું લખવા- કહેવામાં આદર્શ લાગે છે, પણ શરૂઆત કેવી રીતે કરીએ ?
કોણ શીખવી શકે ?
કઇ કઇ પ્રોડક્ટ બનાવી શકાય ?
પેકેજીંગ, નોંધણી, સ્ટોરેજ અને વેચાણ માટે કઈ પદ્ધતિઓ અજમાવી શકાય?
ઉપરોક્ત તમામ બાબતે પ્રયોગ કરી અનોખી કેડી કંડારનાર અનુભવી યુવા ખેડૂત અને સફળ ઉધોગસાહસિક
શ્રી દેવેશ પટેલ પોતાના જાત અનુભવો વેબીનાર ના માધ્યમથી આપ સહુ માટે રજૂ કરશે.

હળદર અને બટાકામાંથી અનેકવિધ ગુણવત્તા વાળા ઉત્પાદનો તેમણે બનાવી ઑનલાઈન અને ઑફલાઇન માર્કેટિંગ દ્વારા ખેતીને એક ગૃહ ઉધોગ સાથે જોડવામાં સફળ રહ્યા છે. આ યુવા ખેડૂત પોતાની પ્રયોગ ગાથા રજૂ કરશે, ખેડૂતોના જિજ્ઞાસા પ્રેરક સવાલો આવશે તેના જવાબ પણ આપશે.
શ્રી દેવેશ પટેલ ના એક કલાકના પ્રવચન પછી 20 મિનિટ પ્રશ્નોત્તરી માટે પણ રાખેલ છે,
શ્રોતાઓ પોતાના પ્રશ્નો યુ ટ્યૂબના કૉમેટ બોક્સમાં મેસેજ લખી પૂછી શકશે, અથવા 9825061139(રમેશ પટેલ, સૃષ્ટિ સંસ્થા) ઉપર પણSMS કે વોટ્સઅપ મેસેજ દ્વારા પણ પૂછી શકશે.

★ આપ જાણો છો તેમ 2 ઓક્ટોબર રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીની જન્મ જ્યંતી છે, ત્યારે સ્વાભિમાની અને સ્વાવલંબી સમાજ નિર્માણ માટે આ વેબીનાર સમર્પિત કરીએ છીએ.
★ આ સેમીનાર યૂટ્યૂબ ઉપર ઓનલાઈન છે, અને નિઃશુલ્ક છે , ભાગ લેવા માટે અગાઉથી કોઈ નોંધણી કરાવવાની જરૂર નથી. (હા, સૃષ્ટિ સંસ્થાના ગ્રુપમાં જોડાયેલા રહશો તો વખતો-વખત નવીન શોધની વિગતો સતત મળ્યા કરશે.)

◆ વેબીનાર આયોજક◆
● ગ્રીનશાળા પ્રકલ્પ, ગ્રામભારતી ટ્રસ્ટ
અમરાપુર, જી ગાંધીનગર
● સૃષ્ટિ સંસ્થા,
c/o ગ્રામભારતી પરિસર
જી. ગાંધીનગર
● મધ્ય ગુજરાત સજીવ ખેતી મંચ

...........................................
* સૃષ્ટિ સંસ્થાના ગ્રુપમાં જોડાવવા *
..........................................
સૃષ્ટિ સંસ્થાના વિવિધ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવવા આ લિંકનો ઉપયોગ કરો. યાદ રાખજો આ ગ્રુપમાં કોઈપણ પ્રકારના અન્ય ગ્રુપમાંથી આવેલા મેસેજ ફોરવડ કરવાની મનાઈ રહેતી હોય છે, એ સમજ્યા પછી જ લિંક ઉપર ક્લિક કરવું.
..............................................
● સૃષ્ટિ સંસ્થાના ઉદેશ્ય ●
1) ખેડૂતો અને કારીગરોના નવીન
પ્રયોગ/કોઠાસૂઝ પ્રયોગોનું સંકલન
2) વીસરાઇ રહેલ વિશિષ્ટ પરંપરાગત
જ્ઞાનનું સંકલન અને સંવર્ધન
3) જળ, જમીન, જંગલની વિવિધતા
(જૈવિક વિવિધતા) નું સંરક્ષણ કરવા
ગામ લોકોએ જાતે બનાવેલ
અનૌપચારિક નિયમો
4) વીસરાઈ રહેલ કલા- સંસ્કૃતિનું જતન,
5) શાળાના શિક્ષકોએ સરકાર
કે સંસ્થાની મદદ વિના બાળકોને
ભણાવવા આપમેળે કરેલ નવીન
પ્રયોગો કે પહેલ.
ઉપરોક્ત કાર્યોનુ
સંકલન, દસ્તાવેજીકરણ, મૂલ્યવૃદ્ધિ
અને પ્રચાર- પ્રસાર માટે આ સૃષ્ટિ
સંસ્થાનું સંસ્થાગત ગ્રુપ છે


**********************

' સૃષ્ટિ' વોટ્સઅપમાં ગ્રુપ નમ્બર 7 માં જોડાવા નીચેની 👇 ઉપર ક્લિક કરો:

https://chat.whatsapp.com/H9V8lGgk6j2AyTxWu0CQyl

***********************

ટેલિગ્રામ એપ્લિકેશન ડાઉનલોડ કરો

' સૃષ્ટિ' સંસ્થાના ટેલિગ્રામ ગ્રુપમાં સામેલ થવા, મોબાઈલમાં એપ સ્ટોરમાંથી ટેલિગ્રામ એપ ડાઉનલોડ કર્યા બાદ
આ નીચેની 👇 લિંક ઉપર ક્લિક કરો
લિંક:
https://t.me/joinchat/RGUfShT5AhCnYE02uVAJ-A

********************
' सृस्टि ' संस्थान का ओषधि गुप
औषधि से जुड़े किसान, फार्मासि, ट्रेडर, निकसकर्ता (व्यापारी) के लिए यह राष्टीय ग्रुप बनाया है।
जैविक विविधता के संरक्षण के प्रति जागरूक कार्यकर्ताओं का भी स्वागत है
ओषधि की खेती एवम मूल्यवृद्धि के प्रयोगकी भी इस ग्रूपमे चर्चा हो यह मकसद है
ओषधि ग्रूपमे जुड़ने के लिए टेलिग्राम ऐप की 👇इस लिंक को क्लिक करे,
(हा, पहले टेलिग्राम एप्लिकेशन डाउनलोड करना न भूलें)
https://t.me/joinchat/RGUfShp1mEDdxK8iN9eLoQ

***********.........................................
ઓર્ગેનિક શાકભાજી ઉગાડતા ખેડૂતો માટેના 'સૃષ્ટિ ' ગ્રુપમાં જોડાવા.

ટેલિગ્રામ એપ લિંક
https://t.me/joinchat/RGUfSh2XUOCtKFP_mJ_H5w
.....................................

વધુ માહિતી માટે મો. 9825061139
(રમેશ પટેલ, સૃષ્ટિ ) ઉપર માત્ર સંદેશ મોકલવો.

પત્રવ્યવહાર માટે સરનામું:

◆ સૃષ્ટિ સંસ્થા ◆
c/o ગ્રામભારતી પરિસર
(ગાંધીનગર થી 17 KM, મહુડી રોડ)
તા. માણસા જી. ગાંધીનગર
પિન 382650
ફોન 079 27913292 અથવા
079 27912563/64/65
Web: sristi.org
Email: [email protected]

04/09/2020

तृणमूल के 4 अध्यापकों से हमारे शोधयात्री ने जो सीखा है। चलो हम उनसे ज्ञानवर्धक बाते सुने । जुड़ने के लिए इस लिंक का प्रयोग करे।
https://t.co/FHM7EwXEZi
तरीख - 5 /9/2020 समय 3.00

29/08/2020

'ઓર્ગેનિક ફાર્મિંગ' વેબીનાર ભાગ- 4
ऑर्गेनिक फार्मिंग वेबिनार पार्ट - 4
● વેબીનારનો વિષય ●
ઓર્ગેનિક ખેતપેદાશોનું વેચાણ
અને પડકારો

તારીખ: 31/08/2020 ને સોમવાર
સમય: સાંજે 4 થી 5.30 દરમ્યાન

यूट्यूब चेनल लिंक- https://www.youtube.com/user/hbncon

નોંધ : આ લિંક ઉપર ક્લિક કરી કોઈપણ
જોડાઈ શકશે. આ માટે અગાઉથી
નોંધણી કરાવવાની જરૂર નથી.
-----------------------------
◆ આયોજક સંસ્થાઓ ◆

- ગુજરાત ઓર્ગેનિક
એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી(GOAU) - સૃષ્ટિ સંસ્થા (SRISTI)
- જ્ઞાન, અમદાવાદ (GIAN)
- ગ્રામસેવા મહાવિદ્યાલય,
ગ્રામ ભારતી, અમરાપુર, ગાંધીનગર
- SIIE-SRISTI BIoNEST
--------------------------------
◆ કાર્યક્રમની ટૂંકી વિગત ◆

* ઓર્ગેનિક પ્રોડકટનું વેચાણ કરતા
અનુભવી વેપારીઓ/ વિતરણ કેન્દ્રો
પોતાના અનુભવો અને પડકારો રજૂ
કરશે.
* ગ્રાહકોની રુચિ અને ભવિષ્યમાં
બજારની માંગ વિશે પણ ચર્ચા થશે.
* ઓર્ગેનિક બજારના વિકાસ માટે નીતિ
વિષયક સુધારા શુ કરવા જેવા છે ?
તે બાબત પણ સમજવાનો પ્રયત્ન
કરીશું.

● સમગ્ર રજૂઆત હિન્દી અને ગુજરાતી
ભાષામાં હશે.

● મુખ્ય વક્તાઓ ●

1) શ્રીપાલ શાહ (M 9898559229)
ઓર્ગેનિક વિતરણ કેન્દ્ર : અસલ
અમદાવાદ
2) શ્રી મિથુન શાહ(M 9925033332)
ઓર્ગેનિક વિતરણ કેન્દ્ર: આર્ય સંસ્કૃતિ
અમદાવાદ
3) ડૉ વિનોદભાઈ જૈન (સર્જન)
પરાજ ઓર્ગેનિક , અમદાવાદ
મો.079 40033936

4) મોહમદ ઉવૈઝ (M 9901099007)
પ્રિસ્ટિંન ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ
બેગ્લોર

5) રાહુલ માથુર(9959022735)
Sresta Natural Bioproduct
Pvt. Ltd

◆ વેબીનાર સંચાલન ◆

(1 ) ડૉ. બી. આર.શાહ
કુલપતિ
ગુજરાત ઓર્ગેનિક
એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી(GOAU)

2 ) પ્રોફેસર અનિલ ગુપ્તા
સંસ્થાપક અને સંયોજક
હનીબી નેટવર્ક, સૃષ્ટિ, જ્ઞાન

------------------
અગત્યની સૂચનાઓ જરૂર વાંચજો
-----------------------
1) સમયસર સોમવારે સાંજે 4 વાગે
વેબીનાર શરૂ કરીશું.
2) યૂટ્યૂબ ઉપર લાઈવ કરીશું.
3) સવાલો પૂછવા માટે
યુ ટ્યૂબ પેજ ઉપર સવાલ લખી
ઓનલાઈન પૂછી શકાશે, અથવા
9825061139 ઉપર વોટસપ સંદેશ
અથવા sms કરી સવાલ પૂછી શકાશે.
આપના સવાલો અગાઉથી પણ મોકલી
શકશો.
4) હેડફોન કે ઈયરફોનનો ઉપયોગ
કરવાથી અવાજ સારી રીતે સાંભળી
શકાશે.

5) કોઈ પણ પ્રકારની તકનીકી અસુવિધા
અથવા માર્ગદર્શન માટે 'સૃષ્ટિ સંસ્થા'
નો સંપર્ક કરવો.
ફોન 079 27913292 અથવા
079 27912563/64/65

**********************
સૃષ્ટિ વોટ્સઅપમાં ગ્રુપ 6 માં જોડાવા
લિંક:
https://chat.whatsapp.com/FeRHktr09d045sCgLr5TZk

***********************

સૃષ્ટિ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા
લિંક:
https://t.me/joinchat/RGUfShT5AhCnYE02uVAJ-A

**********************
ઔષધિ ખેતી અને વ્યાપાર અંગેના
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા લિંક
https://t.me/joinchat/RGUfShp1mEDdxK8iN9eLoQ

***********
વધુ માહિતી માટે 9825061139(રમેશ પટેલ, સૃષ્ટિ )ઉપર માત્ર સંદેશ મોકલવો.

★★★★ ★★★★★★

પત્રવ્યવહાર માટે અમારું સરનામું:

◆ સૃષ્ટિ સંસ્થા ◆
c/o ગ્રામભારતી પરિસર
(ગાંધીનગર થી 17 KM, મહુડી રોડ)
તા. માણસા જી. ગાંધીનગર
પિન 382650
ફોન 079 27913292 અથવા
079 27912563/64/65
Web: sristi.org
Email: [email protected]
*********************

29/08/2020

● આયોજક ●
ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ અને
સૃષ્ટિ સંસ્થા દ્વારા આયોજિત
{ઓનલાઈન વેબીનાર ભાગ-1}

● વિષય ●
ઔષધીય વનસ્પતિ ઉગાડતા ખેડુતો
અને વેપારીઓ સાથે સંવાદ


• તારીખ : 2 સપ્ટેમ્બર ,2020 બુધવાર
• સમય : સાંજે 4 થી 5.30 દરમ્યાન
• લિંક : सृस्टि संस्थान यूट्यूब चेनल
https://www.youtube.com/user/hbncon


● કાર્યક્રમનો હેતુ ●

* કઈ ઔષધીની બજારમાં માંગ છે,
તેનો ખેડૂતને પરિચય થાય.
* ઔષધિના ખરીદ- વેચાણમાં પડતી
મુશ્કેલીઓની ચર્ચા થાય.
* બજારમાં માંગ વધારવા થયેલ નવીન
પ્રયોગોની ચર્ચા થાય.
* નીતિ વિષયક કયા સુધારાની જરૂર
છે, તેનું પણ ચિંતન થાય.
* મુલ્ય વર્ધનની સંભાવનાઓ ઉપર
ચર્ચા થાય.

● વેબીનારનું સંચાલન ●

1) શ્રી જગદીશ પ્રસાદ, IFS (નિવૃત્ત),
અધ્યક્ષ: મેડિસનલ પ્લાન્ટ બોર્ડ
ગાંધીનગર
2) પ્રોફેસર અનિલ ગુપ્તા
સંયોજક: સૃષ્ટિ, જ્ઞાન

● વેબીનારના વક્તાઓ ●

1) શ્રી ડૉ.મીનુ પરબીઆ
(જાણીતા વનસ્પતિશાસ્ત્રી)
-ઔષધિના અભ્યાસુ વિજ્ઞાની

2) શ્રી શૈલેષભાઇ પટેલ
નિકિતા એકસ્ટેક્સ, બાવળા
(M 9898141721)
www.nikitaextracts.com

3) દક્ષેશભાઈ વિરવાડિયા
દિશાન્ત આયુર્વેદિક,
સાતેજ, તા.કલોલ,જી.ગાંધીનગર
(M 9227249071)
mfg of Ayurvedic medicin &
raw material supplier
www.dishantayurvedic.com


4) શ્રી માધવરાજ એન આર, બેગ્લોર
Phalada Agro Research
Foundations Pvt. Ltd.,

* પ્રશ્નોતરી અને જવાબ *

----------------------------
અગત્યની સૂચનાઓ જરૂર વાંચજો
--------------------------
1) સમયસર બુધવારે સાંજે 4 વાગે
વેબીનાર શરૂ કરીશું.
2) યૂટ્યૂબ ઉપર લાઈવ કરીશું.
3) સવાલો પૂછવા માટે
યુ ટ્યૂબ પેજના કોમેન્ટ વિભાગ ઉપર
સવાલ લખી ઓનલાઈન પૂછી
શકાશે, અથવા 9825061139 ઉપર
વોટસપ કે ટેલિગ્રામ સંદેશ અથવા
sms કરી સવાલ પૂછી શકાશે.
આપના સવાલો અગાઉથી પણ
મોકલી શકશો.
4) હેડફોન કે ઈયરફોનનો ઉપયોગ
કરવાથી અવાજ સારી રીતે સાંભળી
શકાશે.

5) કોઈ પણ પ્રકારની તકનીકી અસુવિધા
અથવા માર્ગદર્શન માટે 'સૃષ્ટિ સંસ્થા'
નો સંપર્ક કરવો.
ફોન 079 27913292 અથવા
079 27912563/ 64/65

..................................

● ઔષધિ ખેતી અને વ્યાપાર અંગેના
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા

ઔષધિની ખેતી, મૂલ્ય વર્ધન, અને ખરીદ-વેચાણમાં રસ ધરાવતા સહુ ટેલિગ્રામ ગ્રુપમાં સામેલ થાય તો માહિતીની સરળતાથી આપ-લે થઈ શકે.
ગ્રુપમાં જોડાવા ઇચ્છુક, મોબાઈલના પ્લે સ્ટોરમાંથી 'ટેલિગ્રામ એપ' ડાઉનલોડ કરી, નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરવાથી આપ મેળે જ ગ્રુપમાં જોડાઈ જવાશે.

ટેલિગ્રામ લિંક
https://t.me/joinchat/RGUfShp1mEDdxK8iN9eLoQ

--------------------------
પત્રવ્યવહાર માટે અમારું સરનામું:

◆ સૃષ્ટિ સંસ્થા ◆
c/o ગ્રામભારતી પરિસર
(ગાંધીનગર થી 17 KM, મહુડી રોડ)
તા. માણસા જી. ગાંધીનગર
પિન 382650
ઓફિસ ફોન : 079 27913293
079 27912792
Web: sristi.org
Email: [email protected]

★★★★

ઓર્ગેનિક ફાર્મિંગ વેબીનાર ભાગ -2--–--------------------------------------------  ઓર્ગેનિક પ્રોડક્ટનું વેચાણ અને મૂલ્ય  વ...
17/08/2020

ઓર્ગેનિક ફાર્મિંગ વેબીનાર ભાગ -2
--–--------------------------------------------
ઓર્ગેનિક પ્રોડક્ટનું વેચાણ અને મૂલ્ય વર્ધન વિષય ઉપર ઓનલાઈન વેબીનાર
-----------------------------------------------
◆ આયોજક સંસ્થાઓ ◆
- ગુજરાત ઓર્ગેનિક
એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી(GOAU) - સૃષ્ટિ સંસ્થા (SRISTI)
- જ્ઞાન, અમદાવાદ (GIAN)
- ગ્રામસેવા મહાવિદ્યાલય, ગ્રામ ભારતી
અમરાપુર, ગાંધીનગર
- SIIE-SRISTI BIoNEST
----------------------------------------------
● વેબીનારનો વિષય ●
ઓર્ગેનિક પ્રોડક્ટનું વેચાણ અને
મૂલ્યવર્ધન
તારીખ: 17 /08/2020 સોમવાર
સમય: સાંજે 4 થી 5.30 દરમ્યાન
----------------------------------------------
● લિંક ઉપર ક્લિક કરો●
ઓનલાઈન વેબીનારમાં જોડાવા માટે
આ લિંક ઉપર ક્લિક કરી કલાસરૂમમાં કોઈપણ જોડાઈ શકશે. આ માટે અગાઉથી નોંધણી કરાવવાની જરૂર નથી.
https://conf.honeybee.community/b/ram-63c-axt
----------------------------------------------
કાર્યક્રમની વિગત આ મુજબ છે

ઓર્ગેનિક પ્રોડકટનું વેચાણ અને મૂલ્ય વર્ધનના પ્રયોગો કરનાર સફળ ઉધમીઓ/ ખેડૂતો વીસ- વીસ મિનિટ પોતાના અનુભવો- પ્રયત્નો અને પડકારોની ગુજરાતી ભાષામાં રજૂઆત કરશે.
● મુખ્ય વક્તાઓની રજૂઆત પછી શ્રોતાઓ પોતાના પ્રશ્નો પૂછી શકશે.

● મુખ્ય વક્તાઓ ●

1) વેલજીભાઈ ભુડિયા,9426991112
CEO, ભુડિયા મેંગો અને ભુડિયા ફ્રુટ,
કચ્છ

2) દેવેશ પટેલ,9824506878
CEO, સત્વ ઓર્ગેનિક, આણંદ

3) નવીનભાઈ માલી, 9825023575
CEO, બનાસકાંઠા ઓર્ગેનિક ફાર્મર પ્રોડ્યૂસર કમ્પની, BKOF , ડીસા

4) જીગર દેસાઈ, 982511911
CEO, સુરતાપી ઓર્ગેનિક ફાર્મર્સ પ્રોડ્યુસર કમ્પની, આજાજી ઓર્ગેનિક ફાર્મ, વાલોડ શિકેર - તાપી, સુરત
--------------------------------------------
◆ તજજ્ઞ વક્તાશ્રીઓ ◆

(1) પ્રો. અનિલ ગુપ્તા
સંસ્થાપક, સૃષ્ટિ, જ્ઞાન અને NIF

(2) ડૉ. ભરતભાઈ શાહ
કુલપતિ શ્રી, ગુજરાત ઓર્ગેનિક
એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી
-------------------------------------------
અગત્યની સૂચનાઓ જરૂર વાંચજો
----------------------------------------
1) સમયસર સોમવારે સાંજે 4 વાગે વેબીનાર શરૂ કરીશું. બધા ખેડૂતો, કાર્યકરો 15 -20 મિનિટ પહેલા જ ઓનલાઈન જોડાઈ જાય એ જરૂરી છે.
2) ઓનલાઈન કલાસરૂમ બપોરે 3.00 વાગે ખોલીશુ, એ પછી જ લિંક નો ઉપયોગ કરજો.
3) જો કોઈ કારણસર લિંક ઓપન ન થાય તો લિંક કોપી કરી ગૂગલ ક્રોમમાં ઓપન કરવાથી ઓનલાઈન જોડાઈ શકશો.
4) દરેકએ પોતાનું માઇક અને વીડિયો ઑફ રાખવાનું છે, જેથી બીજા બધાને આપનો અવાજ / ખલેલ ન પહોંચે એ જરૂરી છે.
(માત્ર વક્તા સ્ક્રીન ઉપર દેખાય તે માટે વિડીયો ચાલુ રાખશે, બાકી સહુએ પોતાનો વિડીયો અને ઓડિયો બન્ધ રાખવાનો છે.જે શ્રોતાઓ સૂચના આપવા છતાંય વિડીયો કે ઓડિયો ચાલુ રાખશે અને ખલેલ પહોંચાડશે, એમને એડમીન ઓફિસ દ્વારા ન છૂટકે રિમુવ કરાશે.)
5) શ્રોતાઓએ પ્રશ્નોતરી વખતે જ માઇક ચાલુ કરવું . એક વ્યક્તિ સવાલ પૂછતો હોય ત્યારે બાકી સહુએ પોતાનું માઇક બન્ધ રાખવાનું છે.
6) શક્ય હોય તો લેપટોપ મારફતે જોડાવ તો વધુ સારું , જેથી વિડીયો અને ઓડિયોની ગુણવત્તા સારી મળે.
- હેડફોન કે ઈયરફોનનો ઉપયોગ કરવાથી અવાજ સારી રીતે સોભરી શકાશે.
- મોબાઇલની મર્યાદા એ છે કે વચ્ચે જો કોઈ ફોન આવે કે રિસીવ કરશો તો અવાજ ઓછો થઈ જાય છે!! આવા સંજોગોમાં પુન: ઓનલાઈન થવાનું રહેશે.અલબત્ત મોબાઈલથી પણ જોડાઈ લાભ લઇ જ શકશો.
7) લેપટોપથી જે મિત્રો જોડાયા હશે તેઓ મેસેજ બોક્સ માં મેસેજ ટાઈપ કરી વકતાઓને સંદેશ મોકલી શકશે,જેના જવાબો આપવા પ્રયત્ન કરીશું.
8) કોઈ પણ પ્રકારની તકનીકી અસુવિધા અથવા માર્ગદર્શન માટે 'સૃષ્ટિ સંસ્થા' નો સંપર્ક કરવો. ફોન 079 27913293 અથવા 079 27912565 ઉપર બપોરે
3 વાગ્યાથી માહિતી અને મદદ મળી શકશે.
---------------------------------------------
વધુ માહિતી માટે અમારું સરનામું:

◆ સૃષ્ટિ સંસ્થા ◆
c/o ગ્રામભારતી પરિસર
(ગાંધીનગર થી 17 KM, મહુડી રોડ)
તા. માણસા જી. ગાંધીનગર
પિન 382650
ઓફિસ ફોન : 079 27913293
079 27912792
Web: sristi.org
Email: [email protected]................................................
પ્રતિભાવ : વોટ્સઅપ અથવા
ટેલિગ્રામ ગ્રુપમાં સામેલ થવા મો. 9825061139(રમેશ પટેલ) ઉપર સંદેશ મોકલો.

આવનાર સિઝન માં ઉપલબ્ધ હશે.
14/05/2020

આવનાર સિઝન માં ઉપલબ્ધ હશે.

Address

Vijapur
382870

Website

Alerts

Be the first to know and let us send you an email when ગ્રીનશાળા ગ્રામભારતી અમરાપુર - Green shala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share