Malosan Anupam Primary school

Malosan Anupam Primary school malosan school

માલોસણ અનુપમ પ્રા શાળા માં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
10/07/2025

માલોસણ અનુપમ પ્રા શાળા માં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

માલોસણ અનુપમ પ્રા. શાળા માં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ઉમળકાભેર કાર્યક્રમ યોજાયો. જેમાં ધારાસભ્ય શ્રી સી.જે ચા...
29/06/2025

માલોસણ અનુપમ પ્રા. શાળા માં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ઉમળકાભેર કાર્યક્રમ યોજાયો.
જેમાં ધારાસભ્ય શ્રી સી.જે ચાવડા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી સાહેબ, ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ તથા હર્ષદભાઈ પટેલ ભાજપ અગ્રણી, માલોસણ ગામના નવનિયુક્ત સરપંચ શ્રી અને અન્ય હોદેદારો, માલોસણ હાઈસ્કૂલ પ્રિન્સીપાલશ્રી એ હાજરી આપી.

ઘડિયાળ બનાવવાની એક્ટિવિટી ધોરણ 6
30/09/2024

ઘડિયાળ બનાવવાની એક્ટિવિટી
ધોરણ 6

માલોસણ પ્રા. શાળા માં પટેલ ચેતનાબેન  દ્વારા શાળા ના તમામ બાળકોને સફરજન વિતરણ કરવામાં આવ્યું. ખુબ જ ઉમદા કાર્ય
11/09/2024

માલોસણ પ્રા. શાળા માં પટેલ ચેતનાબેન દ્વારા શાળા ના તમામ બાળકોને સફરજન વિતરણ કરવામાં આવ્યું. ખુબ જ ઉમદા કાર્ય

માલોસણ પ્રા.શાળા માં શ્રી વાસુભાઈ રામાભાઈ તરફથી શાળા ના ધોરણ 3 થી 8 ના તમામ વિધાર્થીઓને 1 ડઝન ચોપડા નું વિતરણ કરવામાં આવ...
21/06/2024

માલોસણ પ્રા.શાળા માં શ્રી વાસુભાઈ રામાભાઈ તરફથી શાળા ના ધોરણ 3 થી 8 ના તમામ વિધાર્થીઓને 1 ડઝન ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું .
સ્વ.પટેલ દિવાબેન રામાભાઈ અમથીદાસ પરિવાર નો શાળા પરિવારવતી ખુબ ખુબ આભાર.

માલોસણ પ્રા શાળા માં ધુળેટી પર્વ ની ઉજવણી કરવામાં આવી.
23/03/2024

માલોસણ પ્રા શાળા માં ધુળેટી પર્વ ની ઉજવણી કરવામાં આવી.

Malosan and karshanpura twinning program
17/02/2024

Malosan and karshanpura twinning program

18 વિદ્યાર્થી માંથી 13 વિદ્યાર્થી ઉતીર્ણ થયા છે ખૂબ ખૂબ અભિનંદન.
22/03/2023

18 વિદ્યાર્થી માંથી 13 વિદ્યાર્થી ઉતીર્ણ થયા છે ખૂબ ખૂબ અભિનંદન.

માલોસણ અનુપમ પ્રાથમિક તા. વિજાપુર ને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી બારોટ કુશલકુમાર હસમુખભાઇ હાલ રહેવાસી ઓસ્ટ્રેલિયા તરફથી L...
18/10/2022

માલોસણ અનુપમ પ્રાથમિક તા. વિજાપુર ને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી બારોટ કુશલકુમાર હસમુખભાઇ હાલ રહેવાસી ઓસ્ટ્રેલિયા તરફથી L. E. D. T. V. (65 ઈંચ ના) નંગ :-7 ભેટ મળેલ છે.દાતા શ્રી નો ખૂબ ખૂબ આભાર.

નવરાત્રી મહોત્સવ માલોસણ પ્રા. શાળા
02/10/2022

નવરાત્રી મહોત્સવ માલોસણ પ્રા. શાળા

સમય ની સમજ અંગ્રેજી માં
02/10/2022

સમય ની સમજ અંગ્રેજી માં

Address

At Post Malosan
Vijapur
382815

Opening Hours

9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Malosan Anupam Primary school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Malosan Anupam Primary school:

Shortcuts

Share

Category