Shri krishnavidyamandir vav

Shri krishnavidyamandir vav shri krishnavidyamandir is privet school in vav owner bay vijaybarot.i wiil teach the best of studen

આજથી દિવાળી વેકેશન તારીખ- 20/10/2022 થી તારીખ 9/11/2022 સુધી 21 દિવસનું રહેશે તારીખ-10/11/2022 ના રોજ શાળા શરૂ થશે.
20/10/2022

આજથી દિવાળી વેકેશન
તારીખ- 20/10/2022 થી તારીખ 9/11/2022 સુધી 21 દિવસનું રહેશે તારીખ-10/11/2022 ના રોજ શાળા શરૂ થશે.

શ્રી ક્રિષ્ના વિદ્યામંદિર,વાવવિઝન PSE બુક માં પંડ્યા ધ્રુવ વાવ તાલુકામાં PSE ની પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ જે તસ...
08/08/2022

શ્રી ક્રિષ્ના વિદ્યામંદિર,વાવ
વિઝન PSE બુક માં પંડ્યા ધ્રુવ વાવ તાલુકામાં PSE ની પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ જે તસ્વીર સ્વરૂપે પ્રસિદ્ધ કરવામાં આવેલ શાળા પરિવાર વતી વિઝન પરિવારનો ખુબ ખુબ આભાર..

સર્વ વાલી મિત્રોનો ખુબ ખુબ આભાર.. જય દ્વારકાધીશ
06/08/2022

સર્વ વાલી મિત્રોનો ખુબ ખુબ આભાર.. જય દ્વારકાધીશ

ક્લસ્ટર કક્ષાના કલામહોત્સવની સ્પર્ધા માં શ્રીક્રિષ્ના વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ વિજેતા..1.વાદન માં પ્રથમ નંબર  - સુથાર જ...
06/08/2022

ક્લસ્ટર કક્ષાના કલામહોત્સવની સ્પર્ધા માં શ્રીક્રિષ્ના વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ વિજેતા..
1.વાદન માં પ્રથમ નંબર - સુથાર જયદીપ જે.
2.ચિત્ર માં પ્રથમ નંબર - સુથાર જીગર જે.
3.કવિતા માં બીજો નંબર - રાજપૂત મિત્તલ એન.
*વિજેતા બનવા બદલ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ..*

17/02/2021

Tomorrow school open....We welcome std 6 to 8 all student....

30/08/2020
STEP TO SUCCESS            "આપણી શાળા આપણું ગૌરવ"   શ્રી ક્રિષ્ના વિદ્યામંદિર,વાવમાં ધોરણ 1 થી 8 સુધી અભ્યાસ કરનાર શાળાન...
19/08/2020

STEP TO SUCCESS
"આપણી શાળા આપણું ગૌરવ"
શ્રી ક્રિષ્ના વિદ્યામંદિર,વાવમાં ધોરણ 1 થી 8 સુધી અભ્યાસ કરનાર શાળાનો તેજસ્વી વિદ્યાર્થી ખત્રી કુશલ પિયુષભાઈ જે જવાહર નવોદય પરીક્ષા (ધોરણ-9) માં ઉતિર્ણ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.. શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

30/06/2020

શાળા પરીવારની અનોખી પહેલ....

શાળા પરીવારની અનોખી પહેલ.... નવીન પ્રવેશ ચાલુ છે...
24/06/2020

શાળા પરીવારની અનોખી પહેલ....
નવીન પ્રવેશ ચાલુ છે...

23/06/2020
શ્રી ક્રિષ્ના વિદ્યામંદિર,વાવનવિન શૈક્ષણિક વર્ષ- 2020-'21માંનવિન પ્રવેશ ચાલું છે.. ધો. 1 થી 8 માં દરેક વર્ગમાં માત્ર ( 2...
10/06/2020

શ્રી ક્રિષ્ના વિદ્યામંદિર,વાવ
નવિન શૈક્ષણિક વર્ષ- 2020-'21માં
નવિન પ્રવેશ ચાલું છે.. ધો. 1 થી 8 માં દરેક વર્ગમાં માત્ર ( 25-25 સંખ્યા) મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી વહેલાં તે પહેલાંનાં ધોરણે પ્રવેશ આપવામાં આવશે.. તો આજે જ આપણી શાળાની મુલાકાત લઈ નવિન પ્રવેશ મેળવો..

આજ રોજ તા. 25/05/2020 ને આપણી શાળા શ્રી ક્રિષ્ના વિદ્યામંદિર,વાવ ને  દસ(10) વર્ષ સફળતા પૂર્વક  પૂરા થયેલા છે.. શાળાની દસ...
25/05/2020

આજ રોજ તા. 25/05/2020 ને આપણી શાળા શ્રી ક્રિષ્ના વિદ્યામંદિર,વાવ ને દસ(10) વર્ષ સફળતા પૂર્વક પૂરા થયેલા છે.. શાળાની દસ વર્ષ ની સફળતા માં આપ સર્વ સ્નેહીજનો નું ઘણું મોટું યોગદાન છે.... આપના સાથ સહકાર થકી સફળતા ના શિખરો સર કરી શક્યા છીએ.. અને ભવિષ્યમાં પણ આપનો સાથ સહકાર અને માર્ગદર્શન મળતાં રહેશે... અપેક્ષા સહ...
શ્રી ક્રિષ્ના વિદ્યામંદિર,વાવ
સર્વ સ્નેહીજનો નો ખૂબ ખૂબ આભાર... સહ વંદન...

Address

Wav Rajgadhi
Vav
385575

Alerts

Be the first to know and let us send you an email when Shri krishnavidyamandir vav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category