Police Station Primary School, Vav.

Police Station Primary School, Vav. Police Station Primary School. At.Po.-Vav. Di.-Banaskantha.

13/09/2024
આજનું ગુલાબ 🌹આજનો દિપક 🎂
12/09/2024

આજનું ગુલાબ 🌹
આજનો દિપક 🎂

INDO-PAK Boarder Nadabet visit...🤩🤩🤩
07/09/2024

INDO-PAK Boarder Nadabet visit...🤩🤩🤩

30/06/2024
06/04/2023

ધોરણ - ૮ નાં વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ શ્રી પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા, વાવ...🙏🙏

પાસ થયેલ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન...
18/03/2023

પાસ થયેલ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન...

રંગોત્સવની ધૂમધામ પૂર્વક ઉજવણી..
11/03/2023

રંગોત્સવની ધૂમધામ પૂર્વક ઉજવણી..

'બેગ લેસ ડે' અંતર્ગત અમારી શ્રી પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા, વાવનાં બાળકો સાથે પરમમિત્ર શ્રી જવાનસિંહ ગોહિલ(ચારડીયા) (ચાર...
01/03/2023

'બેગ લેસ ડે' અંતર્ગત અમારી શ્રી પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા, વાવનાં બાળકો સાથે પરમમિત્ર શ્રી જવાનસિંહ ગોહિલ(ચારડીયા) (ચારડીયાવાસ પ્રાથમિક શાળાનાં ઉત્સાહી શિક્ષક)નાં ઓર્ગેનિક પદ્ધતિથી થતાં ખેતર અને વાડીની મુલાકાત.. સાથે તમામ બાળકોને નાસ્તાની સગવડ પણ એમના તરફથી રાખેલ હતી.. અંતમાં ઓર્ગેનિક ખેતી અને Rain Harvesting દ્વારા પાણીની બચતની પણ સમજણ જવાનસિંહ દ્વારા આપેલ હતી.. સી.આર.સી. સાહેબ શ્રી ટી.કે.ગોહિલ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતાં અને સમજ આપેલ હતી... અમારા ગુરૂ અને હર હંમેશ સાથ આપનાર, સદા હસમુખો ચહેરો ધરાવતા અને જ્ઞાનનો ભંડાર શ્રી મૂળજીભાઈ ગોહિલ દ્વારા પણ બાળકોને સમજ આપવામાં આવેલ હતી... બાળકોને ખરેખર ખૂબ મજા આવી.. તમામ સ્ટાફ દ્વારા શ્રી જવાનસિંહ અને શ્રી મૂળજીભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે...🙏🙏

Address

Beside BSNL Office, Main Highway Road
Vav
385575

Website

Alerts

Be the first to know and let us send you an email when Police Station Primary School, Vav. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Police Station Primary School, Vav.:

Shortcuts

Share

Category