15/08/2017
10th &12th ના ફોમઁ ભરાઈ છે.જે ભાઈ બહેન માચઁ ની પરીક્ષા મા ફેલ થયા હોઈ તે ફોમઁ ભરી ઓકટોબર મા પરીક્ષા આપવા મળશે.
તમે ગમે તેટલા વિષયમાં ફોમઁ ભરી શકાશે.
કારણ કે કોસઁ બદલાય છે.એટલે જલદી ફોમઁ ભરો.
આ માહિતી બધા મિત્રો નોંધ લેવી
આગળના કોઈ વસઁ મા ફેલ થયા હશે તેમને પણ પરીક્ષા આપવા મળશે
તમામ મિત્રો નોંધ લેવું
11/08/2017 thi
19/08/2017 chalu che
Happy independence day
With happy Janmashtami Jay Shree Krishna 🙏