RGAS High School & RHS Middle School, Vapi, Gujarat

  • Home
  • India
  • Vapi
  • RGAS High School & RHS Middle School, Vapi, Gujarat
Call Directions

RGAS High School & RHS Middle School, Vapi, Gujarat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from RGAS High School & RHS Middle School, Vapi, Gujarat, Middle School, Nr. Railway Over Bridge, Vapi.

આપણી શાળા ના માજી શિક્ષક શ્રી રમેશભાઈ વશી નું દુઃખદ અવસાન થયું છે.પરમાત્મા એમના આત્મા ને શાંતિ અર્પે. 🙏
28/07/2020

આપણી શાળા ના માજી શિક્ષક શ્રી રમેશભાઈ વશી નું દુઃખદ અવસાન થયું છે.

પરમાત્મા એમના આત્મા ને શાંતિ અર્પે. 🙏

ધોરણ  ૧૦ અને ૧૨ પછી મનપસંદ ક્ષેત્રે કારકિર્દીનો નિર્ણય ખૂબ મહત્વ ધરાવે છે. પ્રતિવર્ષ વિદ્યાર્થીઓ અને વાલીઓ સચોટ રાહ ચીંધ...
10/06/2020

ધોરણ ૧૦ અને ૧૨ પછી મનપસંદ ક્ષેત્રે કારકિર્દીનો નિર્ણય ખૂબ મહત્વ ધરાવે છે. પ્રતિવર્ષ વિદ્યાર્થીઓ અને વાલીઓ સચોટ રાહ ચીંધતા કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. વિવિધ તજજ્ઞો દ્વારા ૪૮ જેટલા માહિતી સભર લેખોનો સમન્વય માહિતી ખાતા દ્વારા તૈયાર કરાતા ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૦માં કરાયો છે. આ અંકની સોફટ કોપી નીચે આપેલી લિંક પર ક્લિક કરવાથી વાંચી શકાશે.



27/10/2019

આપ સહુને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ, નવા વર્ષે ઉગતા સૂર્યનાં, પ્રકાશિત કિરણોથી ભરપુર, મંગલ જીવન હો, એવી પ્રભુ પાસે અભ્યર્થના

Happy to share Reunion news.....1984 Batch -  Reunion held on 8th June 2019. They meet after 35 years.
19/07/2019

Happy to share Reunion news.....1984 Batch - Reunion held on 8th June 2019. They meet after 35 years.

હવે ખરેખર લાગે છે કે મારો દેશ બદલાઈ રહ્યો છે......
26/06/2019

હવે ખરેખર લાગે છે કે મારો દેશ બદલાઈ રહ્યો છે......

Proud Moment !!! Congratulations Sir...
21/05/2019

Proud Moment !!! Congratulations Sir...

02/04/2019

નમસ્તે,

શુ આપનું RGAS High School & RHS Middle School ના મિત્રો નુ Whatsapp ગ્રુપ છે ?
જો હોય તો આપ ના એડમીન નુ નામ અને નંબર મોકલવા નમ્ર વિનંતી.

26/03/2019

Hello All,

Do you have your RGAS High School & RHS Middle School Pictures ?

Do you have your Reunion pictures ?

Please share it here...

16/10/2018
Found a Treasure... Can you name Teachers ? If you have such picture please share with us.
15/10/2018

Found a Treasure... Can you name Teachers ? If you have such picture please share with us.

Proud to announce that our teacher Mrs. Mumtaz M. Khanda Receives The Best Teacher Award.
08/09/2017

Proud to announce that our teacher Mrs. Mumtaz M. Khanda Receives The Best Teacher Award.

Address

Nr. Railway Over Bridge
Vapi
396191

Telephone

02602421720

Website

Alerts

Be the first to know and let us send you an email when RGAS High School & RHS Middle School, Vapi, Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category