શ્રીમતી ઝેડ એચ શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ડુંગરા ખાતે આજરોજ " વિશ્વ યોગ દિવસ" ની ઉજવણી કરવામાં આવી હતી.
Smt. Z H Shah Sarvjanik Highschool, Dungra
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Smt. Z H Shah Sarvjanik Highschool, Dungra, School, Dungra opposite gurudwara, Vapi.
22/02/2025
શ્રીમતી ઝેડ એચ શાહ સાર્વજનિક હાઈસ્કુલ ડુંગરા ખાતે આજ રોજ વાર્ષિક ઈનામ વિતરણ અને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્યશ્રી અનિલભાઈ પટેલ દ્વારા બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેરછા પાઠવવામાં આવી હતી..
26/01/2025
શ્રીમતી ઝેડ એચ શાહ સાર્વજનિક હાઈસ્કુલ ડુંગરા ખાતે 76 માં "ગણતંત્ર દિવસ"ની ઉજવણી કરવામાં આવી...
16/08/2024
શ્રીમતી ઝેડ એચ શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ડુંગરા ખાતે 78 માં "સ્વતંત્રતા દિવસની" ઉજવણી કરવામાં આવી હતી.
14/08/2024
શ્રીમતી ઝેડ એચ શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ડુંગરાનું ગૌરવ.. જિલ્લા કક્ષાએ શાળાની વિદ્યાર્થિનીઓ મહતો વંદના અને ચૌહાણ જાનકી અનુક્રમે ગીત સ્પર્ધા અને વેશભૂષા સ્પર્ધામાં દ્વિતીય ક્રમે આવી શાળાનું નામ રોશન કર્યું. વિજેતા થયેલ વિદ્યાર્થિનીઓને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
24/07/2024
શ્રીમતી ઝેડ એચ શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ડુંગરા ખાતે "અલુણા વ્રત"તેમજ "જયા પાર્વતી વ્રત" નિમિત્તે મહેંદી સ્પર્ધા, કેશ ગુંફન સ્પર્ધા, આરતી થાળી સજાવટ, તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
27/06/2024
શ્રીમતી ઝેડ એચ શાહ સાર્વજનિક હાઈસ્કૂલ, ડુંગરા ખાતે 26-07-2024 ના રોજ "કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ" ઉજવવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં. 'ટ્રાયબલ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ' સચિવાલય ગાંધીનગરથી શ્રી એમ ડી શાહ(JS) મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
02/03/2024
શ્રીમતી ઝેડ. એચ.શાહ સાર્વજનિક હાઈસ્કૂલ, ડુંગરા ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
26/01/2024
શ્રીમતિ ઝેડ એચ શાહ સાર્વજનિક હાઈસ્કુલ, ડુંગરા ખાતે 75 માં ગણતંત્ર દિવસની ઉજવણી......
07/11/2023
શ્રીમતી ઝેડ એચ શાહ સાર્વજનિક હાઈસ્કુલ ડુંગરા, ખાતે દિવાળી નિમિત્તે રંગોળી સ્પર્ધા, દિયા ડેકોરેશન તેમજ ગ્રેટિંગ કાર્ડ મેકિંગ જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
05/09/2023
શ્રીમતી ઝેડ એચ શાહ સાર્વજનિક હાઈસ્કુલ, ડુંગરા ખાતે Teacher's Day ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાનાં 45 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Dungra Opposite Gurudwara
Vapi
Opening Hours
| Monday | 10am - 5pm |
| Tuesday | 10am - 5pm |
| Wednesday | 10am - 5pm |
| Thursday | 10am - 5pm |
| Friday | 10am - 5pm |
| Saturday | 7am - 11am |