Sarvoday High School, Segvi, Valsad

Sarvoday High School, Segvi, Valsad Situated at SEGVI , Near Tithal Valsad . facilities for the students from K G to std Xll science &

22/10/2025
27/09/2025
19/09/2025
16/09/2025

Follow

https://www.facebook.com/profile.php?id=61554683787883

Sarvoday High School is located in the village named Segvi in Valsad District. It is an educational institution serving best since more than 30 years.
The School is having primary to higher secondary section.

69 મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI) અંતર્ગત તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા તારીખ 13/09/2025 , શનિવારના રો...
13/09/2025

69 મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI) અંતર્ગત તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા તારીખ 13/09/2025 , શનિવારના રોજ શાહ કે.એમ.એસ. હાઈસ્કૂલ, વલસાડ ખાતે યોજાઇ હતી.
જેમાં સર્વોદય હાઈસ્કૂલ, સેગવી ના વિદ્યાર્થીઓ

Under 19 , 100 m દોડ (ભાઈઓ)
પ્રથમ ક્રમે વિજેતા પ્રિત પટેલ

Under 14, ગોળા ફેંક (બહેનો)
દ્વિતીય ક્રમે વિજેતા ભાવિકા માંગેલા
આ વિદ્યાર્થીઓ હવે જિલ્લા કક્ષાએ ભાગ લેશે.

શાળાને ગૌરવ અપાવવા બદલ બંને વિદ્યાર્થીઓને સમગ્ર સર્વોદય હાઈસ્કૂલ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને એમને તૈયાર કરાવનાર અને સ્પર્ધામાં સાથ આપનાર શિક્ષક મિત્રો શ્રી શૈલેષભાઈ પરમાર, શ્રી દિગ્પાલસિંહ રાઠોડ, શ્રી હર્ષલભાઈ પટેલ અને શ્રી રણજીતભાઈ ટંડેલ ને પણ ખૂબ ખૂબ અભિનંદન
આચાર્યાશ્રી
સર્વોદય હાઇસ્કૂલ, સેગવી

12/09/2025

Sarvoday High School, Segvi
STEM WORKSHOP by Mahatma Gandhi Engineering College, Navsari

15/08/2025
08/05/2025

સર્વોદય હાઇસ્કૂલ, સેગવી
ધોરણ 10 વર્ષ:2024-25
શાળાનું પરિણામ: 71.92%
પ્રથમ: ટંડેલ નિઝિ ઈશ્વરભાઈ A1 ગ્રેડ 90.5%
દ્વિતિય: પટેલ સાચી હેમાંશુભાઈ A2 ગ્રેડ 87.5%
તૃતીય: પટેલ ખુશ્બુ મનોજભાઈ A2 ગ્રેડ 85.5%
રાઠોડ નિરાલી શુભાશભાઈ A2 ગ્રેડ 85.5%
સર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન 💐💐

Address

Segvi
Valsad
396020

Website

Alerts

Be the first to know and let us send you an email when Sarvoday High School, Segvi, Valsad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category