01/05/2024
આજના યુવાનો દિશાહીન થઇ જાય છે અને જે પ્રકારે ભવિષ્ય માટે મહેનત કે તૈયારી કરવી જોઈએ તે પ્રમાણે તૈયારી થઇ શકતી. યુવાનો મોબાઈલમાં જ વ્યસ્ત હોવાને કારણે હવે મોબાઈલના ઉપયોગ દ્વારા જ તેમને મદદ કરવાનો એક ઉપાય છે. યુવાનો UPSC, GPSC, SSC, LIC, BANK, RAILWAY, DEFENCE, JUNIOR COMPETITIONS, ALL STATE GOV. EXAM વગેરે માં નોકરી મેળવવા માટે CURRENT AFFAIRS થી વાકેફ હોવું ખુબ જરૂરી છે.
કનોજિયા કોમર્સ કલાસીસ એક પહેલ કરવા જઈ રહેલ છે આજથી દરરોજ આપને એક PDF આપવામાં આવશે જેમાં ફક્ત જ્ઞાનની વાતો આપવામાં આવશે. જેનો અભ્યાસ કરીને યુવાનો વિના મુલ્યે ઉજ્જવળ ભવિષ્યની તૈયારી કરી શકે છે.
આજે ગુજરાત સ્થાપના દિવસે એક વોટ્સઅપ ગ્રુપ GENIUS VALSAD ના નામથી બનાવ્યું છે. જેમાં આપ સામેલ થઈને આ લાભ લઇ શકો છો અને પોતાના બાળકને પણ તેજસ્વી બનાવી શકે છે.
દર અઠવાડિયામાં એક ટેસ્ટ પેપર પણ આપવામાં આવશે તેજ પ્રમાણે દર મહીને પણ એક ટેસ્ટ આપવામાં આવશે
જો આપને આ લાભો મેળવવા માંગતા હોવ તો આ મેસેજને અનેક લોકો સુધી મોકલો અને એક સેવા કાર્યમાં મદદરૂપ બનો.
https://chat.whatsapp.com/DRNlwlxjtUPBkltLmPa18r