24/10/2024
આજ રોજ શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સંસ્કૃત-તત્વજ્ઞાન વિષય ભણાવતા શિક્ષિકા શ્રીમતિ ઈન્દુમતિબેન જે. રાવત ની વયનિવૃત્તિ થતા શાળામાં વિદાય કાર્યક્રમ યોજાયો, તેઓ શ્રી આર.વી.પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ૩૨ વર્ષ અને ૧૦ મહિના કાર્યરત રહ્યા..આ દરમિયાન તેઓ શાળાના અને વિધાર્થીઓના સર્વાંગી વિકાસમાં ખૂબ જ ઉત્સાહભેર ફાળો આપ્યો.