18/01/2023
ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર ના મહાઉત્સવ *"જ્ઞાનોત્સવ-૨૦૨૩"* ને મળેલા અભિભૂત પ્રતિસાદને કારણે લોક-લાગણીને ધ્યાનમાં રાખી CVMU "જ્ઞાનોત્સવ-૨૦૨૩" ને વધુ એક દિવસ માટે લંબાવવામાં આવે છે.
હવે *"જ્ઞાનોત્સવ-૨૦૨૩" તમામ મુલાકાતીઓ માટે આવતીકાલ તારીખ ૧૯/૦૧/૨૦૨૩, ગુરુવાર સાંજે ૬:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.*