02/01/2023
આજ રોજ થી દર સોમવારે, સમગ્ર ગુજરાત ના દિવ્ય ભાસ્કર પેપર માં સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરનાર વિધ્યાર્થીઓ માટે H. M. Patel Career Development Centre ના Coordinator તથા ILSASS College ના Politics and International Relations Department ના Professor Mr.Bhautik Patel દ્વારા વિધ્યાર્થીઓ ના હિત માટે લેખ લખવામાં આવનાર છે.