Dark Horse Academy

Dark Horse Academy "Dark Horse Academy" is well known for giving the best output to the students. We believe in being a We pay attention to each of them, individually.

“ડાર્ક હોર્સ” એટલે રેસમાં રહેલો એ ઘોડો કે જે સામાન્યત: જીતવા માટે “હોટ ફેવરીટ” નથી, પરંતુ તે જ્યારે પોતાના જુસ્સા, હિંમત અને મહેનતને આધારે જીતે છે ત્યારે, પોતાના નામનો ડંકો વગાડી સૌને આશ્વર્યચકિત કરે દે છે.
“Dark Horse” is such a racing horse which is not “hot favorite” for winning. But when he wins due to his guts and triumphs, he become the champion and puts others into a surprise.

અહિંયા, અ

મારી કેરીયર એકેડમીમાં રહેલો દરેક-એ-દરેક વિધાર્થી એ “ડાર્ક હોર્સ” છે. દરેક ઉપર અહિંયા “અંગત” ધ્યાન આપવામાં આવે છે. દરેકને રેસ જીતાડવા એ રીતે તૈયાર કરવામાં આવે છે. Here, in our academy, each and every student is that “Dark Horse”. We prepare everyone to win.

એક કેરીયર એકેડમી તરીકે અમે વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ભણાવીએ છીએ. સાથે સાથે અમારો દરેક-એ-દરેક વિધાર્થી ફક્ત પરીક્ષા પાસ કરે એટલું જ નહિં પરંતુ એવા મેરીટ પર પહોંચે કે તેને ઇચ્છિત “પોસ્ટ” મળે અને ઇચ્છિત “સ્થળ” પર સેવા બજાવવાનો મોકો મળે. આ રીતે અમે વિધાર્થીઓના સમગ્ર જીવનનાં ઘડતર માટે અમારું અમૂલ્ય પ્રદાન કરીએ છીએ. As a career academy, we teach for various governments competitive exams. We don’t try only for one’s success in the exams but our aim is one’s getting enough high merit to choose his desired post and desired place. And hence we prepare them for building up of his whole life.

અત્રે, ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ જેવી કે,
Here, we teach for the various Gujarat government and Indian government exams like,
TET,
TAT,
HTAT,
કોન્સ્ટેબલ, (Police Constable)
PSI (Police Sub Inspector)
નાયબ મામલતદાર (Deputy Mamlatdar and Executive Magistrate)
GPSC CIVIL SERVIES (CLASS I & II) (Which Includes various posts like Mamlatdar, Police Inspector, Dy. Collector, Dy. Superintendepnt of Police and lot more)
IBPS (Banking Secotr)
SBI (State Bank of India)
SSC
અને અન્ય ઘણી બધી પરીક્ષાઓની ભિન્ન-ભિન્ન તૈયારી કરાવવામાં આવે છે. And lot more.

આવી પરીક્ષાઓ માટે પ્રાથમિક જરૂરીયાતો જેવી કે,
1. ઉચ્ચ ગુણવત્તાવાળું વાતાવરણ,
2. પરીક્ષા / વિષય દીઠ સંપૂર્ણ કોર્ષ
3. અવાર-નવાર યોજાતા ટેસ્ટ (in fact test series)
4. દરેક-એ-દરેક વિધાર્થી પર અંગત લક્ષ
5. વિષયવાર ગુણવત્તાવાળા ફેકલ્ટીઝ
6. વિધાર્થી દ્વારા ઉભું થતું સ્ટડી ગ્રુપ
7. સતત મળતું પ્રોત્સાહન
અને બીજું ઘણું બધું જે વિધાર્થીને અંતે ધાર્યા રિઝલ્ટ સુધી લઇ જઇ સરકારમાં એક ઉચ્ચ પદવાળી નોકરી આપવામાં અમૂલ્ય પ્રદાન કરશે. We provide the basic requirements for a typical preparation of the exams like,
1. Qualitative Environment
2. Topic wise covering of whole syllabus
3. Conducting tests regularly (in fact test series)
4. Paying attention to each and every individual student
5. Individual experts for individual topics / subjects
6. Study group created by the students only
7. Regular motivation for their goals
And a lot more which ultimately leads towards a government job of a higher rank. We believe in being a “King Maker”, and we’re here for you. Win the race, Join Us.

09/10/2023
28/07/2023



* # DARK HORSE  ACADEMY  #**🎯 વર્ષ 2023 પ્રસિદ્ધ થનાર TAT પરીક્ષા માટે*વિદ્યાનગર,આણંદ શહેરમાં  🙋🏻 *નવી  બેચ (રૂબરૂ)*08 m...
05/05/2023

* # DARK HORSE ACADEMY #*
*🎯 વર્ષ 2023 પ્રસિદ્ધ થનાર TAT પરીક્ષા માટે*
વિદ્યાનગર,આણંદ શહેરમાં
🙋🏻 *નવી બેચ (રૂબરૂ)*
08 may થી શરૂ થશે

*OFFLINE બેચની વિશેષતાઓ*
▫️બધાજ વિષયોની સંપૂર્ણ તૈયારી
▫️વિષય નિષ્ણાત અને અનુભવી ફેકલ્ટીઝ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન
▫️8 પુસ્તકોનો સેટ
▫️120 + કલાકનું કોચિંગ
▫️૩ ફૂલ મોકટેસ્ટ

💥 *Special Offer*

* 15 may સુધી માં એડમિશન લેનારને*
👉🏻 વિશેષ ડિસ્કાઉટ

☎️ *વધુ માહિતી અને એડમિશન માટે સંપર્ક કરો
9408073063

* # DARK HORSE  ACADEMY  #**🎯 વર્ષ 2023 પ્રસિદ્ધ થનાર    CONSTABLE / PSI પરીક્ષા માટે*વિદ્યાનગર,આણંદ શહેરમાં  🙋🏻 *નવી  બ...
02/05/2023

* # DARK HORSE ACADEMY #*
*🎯 વર્ષ 2023 પ્રસિદ્ધ થનાર CONSTABLE / PSI પરીક્ષા માટે*
વિદ્યાનગર,આણંદ શહેરમાં
🙋🏻 *નવી બેચ (રૂબરૂ)*
11 may થી શરૂ થશે

*OFFLINE બેચની વિશેષતાઓ*
▫️બધાજ વિષયોની સંપૂર્ણ તૈયારી
▫️વિષય નિષ્ણાત અને અનુભવી ફેકલ્ટીઝ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન
▫️8 પુસ્તકોનો સેટ
▫️350+ કલાકનું કોચિંગ
▫️200+ યુનિટ ટેસ્ટ
▫️10 ફૂલ મોકટેસ્ટ

💥 *Special Offer*

*15 may સુધી માં એડમિશન લેનારને*
👉🏻 વિશેષ ડિસ્કાઉટ

☎️ *વધુ માહિતી અને એડમિશન માટે સંપર્ક કરો
9408073063

*DARK HOSRE ACADEMY*📍 *વિદ્યાનગર, આણંદ**🎯2023 ટક સમયમાં પ્રસિદ્ધ થનાર GPSC CLASS 1/2 (Dycollector, Dysp,mamlatdar,TDO) અ...
02/02/2023

*DARK HOSRE ACADEMY*📍 *વિદ્યાનગર, આણંદ*

*🎯2023 ટક સમયમાં પ્રસિદ્ધ થનાર GPSC CLASS 1/2 (Dycollector, Dysp,mamlatdar,TDO)
અને STI,Dyso જેવી પરીક્ષા માટે

વિદ્યાનગર,આણંદ શહેરમાં
🙋🏻 *નવી OFFLINE બેચ (રૂબરૂ)*
15/03/2023થી શરૂ થશે

*OFFLINE બેચની વિશેષતાઓ*
▫️બધાજ વિષયોની સંપૂર્ણ તૈયારી
▫️વિષય નિષ્ણાત અને અનુભવી ફેકલ્ટીઝ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન
▫️8 પુસ્તકોનો સેટ
▫️600+ કલાકનું કોચિંગ
▫️200+ યુનિટ ટેસ્ટ
▫️10 ફૂલ મોકટેસ્ટ

💥 *Special Offer*

*20 feb સુધી માં એડમિશન લેનારને*
👉🏻 વિશેષ ડિસ્કાઉટ

☎️ *વધુ માહિતી અને એડમિશન માટે સંપર્ક કરો

94080 73063

👉સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કર્તા     વિધ્યાર્થીઓ માટે ખુશ ખબર👉OBC કેટેગીરીના વિધાથીઓ માટે વિનામૂલ્યે તાલીમ* # DARK H...
11/01/2023

👉સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કર્તા વિધ્યાર્થીઓ માટે ખુશ ખબર
👉OBC કેટેગીરીના વિધાથીઓ માટે વિનામૂલ્યે તાલીમ
* # DARK HORSE ACADEMY #*
*🎯 વર્ષ 2023 પ્રસિદ્ધ થનાર TET/TAT પરીક્ષા માટે*
વિદ્યાનગર,આણંદ શહેરમાં
🙋🏻 *નવી બેચ (રૂબરૂ)*
20 jan થી શરૂ થશે

*OFFLINE બેચની વિશેષતાઓ*
▫️બધાજ વિષયોની સંપૂર્ણ તૈયારી
▫️વિષય નિષ્ણાત અને અનુભવી ફેકલ્ટીઝ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન
▫️8 પુસ્તકોનો સેટ
▫️350+ કલાકનું કોચિંગ
▫️200+ યુનિટ ટેસ્ટ
▫️ફલ મોકટેસ્ટ

💥 *Special Offer*

*25 January સુધી માં એડમિશન લેનારને*
👉🏻 વિશેષ ડિસ્કાઉટ

☎️ *વધુ માહિતી અને એડમિશન માટે સંપર્ક કરો
9408073063

* # DARK HORSE  ACADEMY  #**🎯 વર્ષ 2022 પ્રસિદ્ધ થનાર TET/TAT પરીક્ષા માટે*વિદ્યાનગર,આણંદ શહેરમાં  🙋🏻 *નવી  બેચ (રૂબરૂ)*...
11/01/2023

* # DARK HORSE ACADEMY #*
*🎯 વર્ષ 2022 પ્રસિદ્ધ થનાર TET/TAT પરીક્ષા માટે*
વિદ્યાનગર,આણંદ શહેરમાં
🙋🏻 *નવી બેચ (રૂબરૂ)*
15 November થી શરૂ થશે

*OFFLINE બેચની વિશેષતાઓ*
▫️બધાજ વિષયોની સંપૂર્ણ તૈયારી
▫️વિષય નિષ્ણાત અને અનુભવી ફેકલ્ટીઝ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન
▫️8 પુસ્તકોનો સેટ
▫️350+ કલાકનું કોચિંગ
▫️200+ યુનિટ ટેસ્ટ
▫️10 ફૂલ મોકટેસ્ટ

💥 *Special Offer*

*25 November સુધી માં એડમિશન લેનારને*
👉🏻 વિશેષ ડિસ્કાઉટ

☎️ *વધુ માહિતી અને એડમિશન માટે સંપર્ક કરો
9408073063

Address

1st Floor, Supermarket
Vallabh Vidhyanagar
388120

Alerts

Be the first to know and let us send you an email when Dark Horse Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Dark Horse Academy:

Shortcuts

Share

Category