03/02/2025
बुद्धिप्रदां शारदाम् ।
શાળામાં વસંત પંચમીના પાવન દિવસનાં અનુસંધાને વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફ દ્વારા સરસ્વતી પૂજન કરવામાં આવ્યું તેમજ શાળાની બાળાઓ દ્વારા સરસ્વતી વંદના કરીને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી