PDDU Primary School-Guj.Med-Vadodara

PDDU Primary School-Guj.Med-Vadodara Learning To Learn

શાળા ના બાળકોની crc કક્ષાના રમતોત્સવ માં ભાગીદારી
10/12/2025

શાળા ના બાળકોની crc કક્ષાના રમતોત્સવ માં ભાગીદારી

માતા દીકરી સંમેલન નું આયોજન
10/12/2025

માતા દીકરી સંમેલન નું આયોજન

તા-15-09-2025 ના રોજ શાળાના ધોરણ-6-8 ના બાળકો માટે એક ઓનલાઇન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 162 જેટલાં બાળકો અને...
21/09/2025

તા-15-09-2025 ના રોજ શાળાના ધોરણ-6-8 ના બાળકો માટે એક ઓનલાઇન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 162 જેટલાં બાળકો અને 8 શિક્ષકો જોડાયા હતા..
🔥 વિષય:- "સુરક્ષિત બાળપણ,મજબૂત ભવિષ્ય"
(1) સાઇબર સુરક્ષા
(2) POCSO એક્ટ, ગુડ ટચ બેડ ટચ
(3) બાળ અધિકારો, સન્માન અને જાગૃતિ
🔥તજજ્ઞ: શ્રી શશાંક શુક્લ
(એડવોકેટ-દિલ્હી હાઇકોર્ટ) દિલ્હી કાર્યક્રમની શરુઆત શાળાના આચાર્યશ્રી દ્વારા તજજ્ઞશ્રીનું સ્વાગત કરી કરવામાં આવી ત્યારબાદ આ કાર્યક્રમ અગાઉ પ્રિ-એક્ટિવિટી તરીકે પોસ્ટર કોમપિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું તેના વિજેતા બાળકોના નામ જાહેર કરવામાં આવ્યા અને પોસ્ટર ઓનલાઇન પ્રદર્શિત કરવામાં આવ્યા અને બાળકોને અભિનંદન આપવામાં આવ્યા..આ પ્રવૃત્તિ ગર્લ્સ એજ્યુકેશનના નોડલશ્રી રોઝલીનબેન દ્વારા કરાવવામાં આવી હતી જેમાં કુલ-56 બાળકોએ ભાગ લીધો હતો.ત્યારબાદ તજજ્ઞશ્રી શશાંકભાઈ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.જેમાં શાળાના કુલ પાંચ વર્ગખંડમાં બાળકો ઓનલાઇન જોડાયા હતા. તજજ્ઞશ્રી દ્વારા વિવિધ પીપીટી, વિડિયોના માધ્યમથી ખૂબ જ સરસ રીતે સમજ આપવામાં આવી અને પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી.
અંતે તજજ્ઞશ્રી દ્વારા સ્પર્ધામાં ભાગીદારી કરેલ બાળકોને પ્રમાણપત્ર અને ઉત્તમ પોસ્ટર બનાવનાર ત્રણ વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી. આ કાર્યક્રમ વિદ્યાજલી પોર્ટલ મારફતે તજજ્ઞશ્રીનો સંપર્ક કરી કરવામાં આવ્યો હતો..

30/08/2025
શાળામાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી..ॐ गं गणपतये नमः ।ગણેશ ચતુર્થીની શુભકામનાઓ
30/08/2025

શાળામાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી..
ॐ गं गणपतये नमः ।
ગણેશ ચતુર્થીની શુભકામનાઓ

વાલી-શિક્ષક મિટિંગ:ઓગસ્ટ 2025
30/08/2025

વાલી-શિક્ષક મિટિંગ:ઓગસ્ટ 2025

આજે આખર તારીખે વાલી-શિક્ષક-બાળકો સાથેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના કુલ-312 વાલીમિત્રો હાજર રહ્યા..👉 મિટ...
30/08/2025

આજે આખર તારીખે વાલી-શિક્ષક-બાળકો સાથેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના કુલ-312 વાલીમિત્રો હાજર રહ્યા..
👉 મિટિંગમાં આચાર્ય તરફથી વિડિઓના માધ્યમથી શાળાની દિનચર્યા,સમયપત્રક અને અભ્યાસક્રમ, પ્રાર્થના સંમેલન, મધ્યાહન ભોજન, ઓગસ્ટ માસની કામગીરી સમીક્ષા અને સપ્ટેમ્બર માસમાં આયોજિત સહ-અભ્યાસિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ નું આયોજન રજૂ કરવામાં આવ્યું.
તંદુપરાંત
👉 શિક્ષકમિત્રો દ્વારા નીચે મુજબના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી જેમાં..
1️⃣ ઓગસ્ટ માસમાં 100% હાજર 109 જેટલાં બાળકોને *હાજરી પ્રમાણ પત્ર* આપી વાલી અને બાળકને સન્માનિત કરાવામાં આવ્યા.
2️⃣ ગત માસની *કાર્ય સમીક્ષા* અને સપ્ટેમ્બર માસનું *આયોજન* બાબતે ચર્ચા
3️⃣ બાળકની સુરક્ષા બાબતે ચર્ચા કરવામાં આવી.
4️⃣ બાળકને ઉપયોગી ચાર *એપ્લિકેશન ડાઉનલોડ* કરવામાં આવી.
5️⃣ બાળકોના *હોમવર્ક* , વર્ગના કામ અને *ત્રિમાસિક કસોટી* અને FLN કસોટીમાં બાળકોના કામની સમીક્ષા અને બાળકોની પ્રગતિની માહિતી આપવામાં આવી અને જરૂરી માર્ગદર્શન અપાયું.
🔥વાલીઓના શાળા વિકાસ માટે સૂચન લેવામાં આવ્યા જેના માટે *સૂચનપેટી* મુકવામાં આવેલ હતી.

નવીન ટોયલેટ બ્લોક લોકાર્પણ કાર્યકર્મ
02/07/2025

નવીન ટોયલેટ બ્લોક લોકાર્પણ કાર્યકર્મ

શાળા પ્રવેશોત્સવ 2025
30/06/2025

શાળા પ્રવેશોત્સવ 2025

શાળામાં આખા વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓનું નિદર્શન બાદ  સમગ્ર પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહન રૂ...
04/04/2025

શાળામાં આખા વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓનું નિદર્શન બાદ સમગ્ર પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યું તથા વિજેતા બાળકોને પણ ઇનામ આપવામાં આવ્યું હતું...

Address

TP-13 Fullvadi, Dharmsinh Desai Road
Vadodara
390024

Opening Hours

Monday 7am - 12:20pm
Tuesday 7am - 12:20pm
Wednesday 7am - 12:20pm
Thursday 7am - 12:20pm
Friday 7am - 12:20pm
Saturday 7am - 11am

Telephone

+918320152470

Alerts

Be the first to know and let us send you an email when PDDU Primary School-Guj.Med-Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to PDDU Primary School-Guj.Med-Vadodara:

Shortcuts

Share