03/06/2026
ઘણા વિદ્યાર્થીઓ ડિપ્લોમામાં Admission તો લઈ લે છે…
પણ શરૂઆતના 4-5 મહિના કંઈ સમજાતું જ નથી!
કારણ શું? 🤔
📚 કોલેજ ઓગસ્ટમાં શરૂ થાય છે
⚡ અને થોડા જ સમયમાં University ની Exam આવી જાય છે!
Result શું આવે? 😟
❌ Backlog
❌ Low Percentage
❌ Confidence Down
પરંતુ જે વિદ્યાર્થી જૂન મહિનાથી જ તૈયારી શરૂ કરે છે…
તેને કોલેજમાં બધું Easy લાગે છે 💯
🔥 Noble Engineering Classes
📚 છેલ્લા 20 વર્ષોથી Online અને Offline બંને પ્રકારની બેચમાં ડિપ્લોમાનું શિક્ષણ આપે છે.
🎓 5000 થી વધુ વિદ્યાર્થીઓ અહીંથી ડિપ્લોમા પૂર્ણ કરીને
🏢 ભારતની ટોપ કંપનીઓમાં Job મેળવી ચૂક્યા છે અને ઘણા વિદ્યાર્થીઓએ ડિગ્રીમાં ટોપ કોલેજોમાં Admission પણ મેળવ્યું છે.
🚀 Diploma માં Strong Start એટલે
Diploma પછી સારી Job મેળવવાનો મજબૂત રસ્તો! અથવા Degree માં Top College
📞 આજે જ Join કરો!
Contact for More Details:
NOBLE EDUCATION
📞 9104206999 / 9104206888
📍 above BOI bank, Opp.JIO Pertol Pump, Uma Char Road, Waghodia Road, Vadodara