05/03/2020
વ્હાલા મિત્રો,
આપણા માનીતા અને પૂજ્ય એવા ગોસ્વામી સર હવે આપણા સમક્ષ રહ્યા નથી એ વાત ની ખોટ બધા ને વર્તાશે.
એમની યાદ સદાયે આપણા હૃદયમાં અંકિત રહેશે. એમનો નિખાલસ, માયાળુ અને ઉમદા સ્વભાવ તેમજ શિક્ષણ પ્રત્યે ની નિષ્ઠા, સૌની સાથે મળીને આત્મીયતા કેળવવાની ભાવના જેવા અનેક સદગુણો થી મહેકતું જીવન સદાયે આપણને પ્રેરણાદાયી બની રહેશે.
પ્રભુ એમના દિવ્ય આત્મા ને શાંતિ અર્પે એજ પ્રાર્થના કરીએ છીએ.
સદગત બેસણું :
તારીખ - 08 માર્ચ 2020 ને રવિવારે
સમય - સવારે 9 થી 1
સ્થળ - શ્રી મોટનાથ મહાદેવ મંદિર, હરણી