મિશન ફોર સરકારી સ્કૂલ

મિશન ફોર સરકારી સ્કૂલ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from મિશન ફોર સરકારી સ્કૂલ, Education, Vadodara.

આ પેજ નો મુખ્ય ઉદ્દેશ હાલ ગુજરાત ની સરકારી સ્કૂલો ની જે ખરાબ દશા અને હાલત છે અને સરકારી તંત્ર દ્વારા સરકારી સ્કૂલો ને મૃત પાયે લઈ ગયેલ છે જેના પરિણામે ગુજરાત ના ગરીબ અને મધ્યમ વર્ગ ના બાળકો શિક્ષણ થી વંચિત થઈ રહ્યા છે,એવી શાળાઓ ને જીવંત કરવાનું આ મિશન છે.

Gopal ItaliaIsudan Gadhvi
30/09/2024

Gopal ItaliaIsudan Gadhvi

23/09/2024

જે રીતે ભાજપ ના નેતા ઓ અને કાર્યકર્તા ઓ ઘરે ઘરે જઈ ને ભાજપ નું સદસ્યતા અભિયાન કરી રહ્યા છે એના કરતા પ્રજાલક્ષી કામો કર્યા હોત તો બધા ના ઘરે ઘરે જઈ પગે ના પડવું પડત!
શું કહેવું છે તમારું???

ગૃહ મંત્રી ની પ્રેસ વાર્તા માં કલેકટર જેવા ઉંચા હોદ્દા ધરાવતા વ્યકિત ને પણ બેસવા માટે ખુરશી ના મળી! વિચારો આ રાજનીતિ કેટ...
02/09/2024

ગૃહ મંત્રી ની પ્રેસ વાર્તા માં કલેકટર જેવા ઉંચા હોદ્દા ધરાવતા વ્યકિત ને પણ બેસવા માટે ખુરશી ના મળી! વિચારો આ રાજનીતિ કેટલી નિમ્ન કક્ષા એ છે….BN News GujaratiSpark Today NewsTNN BarodaLoksatta JansattaCMO GujaratABP AsmitaJamawat Podcast

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when મિશન ફોર સરકારી સ્કૂલ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category