All Saurashtra & Kutch Students' Union

All Saurashtra & Kutch Students' Union સાથ સંગઠન શક્તિ

"પરથમ્ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા" હિન્દુ શાસ્ત્ર ના વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશ જેની સ્થાપના કોઈ પણ શુભકાર્ય માં સૌથ...
22/08/2020

"પરથમ્ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા"
હિન્દુ શાસ્ત્ર ના વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશ જેની સ્થાપના કોઈ પણ શુભકાર્ય માં સૌથી પેહલા થાય છે, જેના નામ માત્ર થી આવનારા વિઘ્ન પણ દૂર થઈ જાય છે એવા શ્રી ગણેશ ની ચતુર્થી ની ASSU પરિવાર તરફ થી આપ સૌ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ .
વિઘ્નહર્તા હંમેશા તમારા વિઘ્ન હરી ને સફળતા આપે .
- જય શ્રી ગણેશ

માં આધ્યાશક્તિ ના આરાધનાનું પર્વ એટલે નવરાત્રી, માં આધ્યાશક્તિ આપને સુખ સંપતિ અને વૈભવ આપે અને ભક્તિની શક્તિ આપે એવી પ્ર...
29/09/2019

માં આધ્યાશક્તિ ના આરાધનાનું પર્વ એટલે નવરાત્રી,
માં આધ્યાશક્તિ આપને સુખ સંપતિ અને વૈભવ આપે અને ભક્તિની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌને અને આપના પરિવાર ને ASSU પરિવાર તરફ થી નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ .....

02/06/2019
🇮🇳Rejoice in the glory of India and freedom fighters on this republic day. ASSU wish you all A Happy Republic Day and Va...
25/01/2019

🇮🇳Rejoice in the glory of India and freedom fighters on this republic day.
ASSU wish you all A Happy Republic Day and Vande Mataram.🇮🇳

મકરસંક્રાતી ની હાર્દિક શુભકામના!!
13/01/2019

મકરસંક્રાતી ની હાર્દિક શુભકામના!!

🌟🌟નુતનવર્ષા અભિનંદન🌟🌟
08/11/2018

🌟🌟નુતનવર્ષા અભિનંદન🌟🌟

અંધકાર પર અંજવાળા નો વિજય એટલે દિવાળી.આ પવિત્ર તહેવાર પર સૌ ખુશ રહે તેવી "ASSU" પરીવાર તરફ થી હાર્દિક શુભકામના.
06/11/2018

અંધકાર પર અંજવાળા નો વિજય એટલે દિવાળી.
આ પવિત્ર તહેવાર પર સૌ ખુશ રહે તેવી "ASSU" પરીવાર તરફ થી હાર્દિક શુભકામના.

શ્રી કુબેરજી તમારા ધન ના ભંડર હમેશા ભરેલા રાખે એવી તમને અને તમારા પરીવાર ને આસૂ પરીવાર તરફ થી હાર્દિક શુભ કામના .......
05/11/2018

શ્રી કુબેરજી તમારા ધન ના ભંડર
હમેશા ભરેલા રાખે એવી તમને અને તમારા પરીવાર ને આસૂ પરીવાર તરફ થી હાર્દિક શુભ કામના .......

🕉 या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता. नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:.🕉મા આધ્યશકિત આ નવરાત્રી થી આપના  જીવનને ...
13/10/2018

🕉 या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता. नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:.🕉
મા આધ્યશકિત આ નવરાત્રી થી આપના જીવનને આનંદ, ઉલ્લાસ અને પ્રગતીમય બનાવે, ઉત્તરોત્તર પ્રતિષ્ઠા આપે તેવી શુભેચ્છાઓ..


"माखन चुराकर जिसने खाया बंसी बजाकर जिसने नचाया खुशी मनाओ उसके जन्म दिन की जिसने दुनिया को प्रेम का रास्ता दिखाया "      ...
03/09/2018

"माखन चुराकर जिसने खाया
बंसी बजाकर जिसने नचाया
खुशी मनाओ उसके जन्म दिन की
जिसने दुनिया को प्रेम का रास्ता दिखाया "

જન્માષ્ટમીના પાવન પર્વની આપને અને આપના પરીવારને A.S.S.U. પરિવાર તરફથી હાર્દિક શુભ કામનાઓ*
ભગવાન શ્રી કૃષ્ણ હમેશાં આપને સુખ, શાંતિ તથા સમૃદ્ધિ આપે અને હમેશાં આંનદ અને અનેરી ખુશીયો આપે એવી પ્રાથઁના*

🙏 *જય શ્રીકૃષ્ણ* 🙏

ૌરાષ્ટ્ર_કચ્છ_સ્ટુડન્ટ્સ_યુનિયન

*

26/03/2018



Address

Vadodara

Telephone

+918347316097

Website

Alerts

Be the first to know and let us send you an email when All Saurashtra & Kutch Students' Union posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share