23/09/2026
🎤 કેરિયર ગાઈડન્સ & મોટિવેશનલ સેમિનાર – દાહોદ 🎤
તમારી કારકિર્દીની સફરને યોગ્ય માર્ગદર્શન, સ્પષ્ટતા અને પ્રેરણાની જરૂર છે!
ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજિત Career Guidance & Motivational Seminarમાં જોડાઓ.
🎯 JEE, NEET અને Olympiad માટે માર્ગદર્શન
🧭 કેરિયર ગાઈડન્સ અને યોગ્ય દિશા
📚 Phoenix System & Guidance
🎙️ શ્રી મુકેશ દાદવાણી સર – Founder & Director
🎤 શ્રી અશોક ગુજ્જર – Motivational Speaker
🗓️ 27 સપ્ટેમ્બર 2026 | રવિવાર
⏰ સાંજે 4:00 વાગ્યાથી
📍 ટોપી હોલ, ગોવિંદ નગર, દાહોદ
✨ રજીસ્ટ્રેશન સાથે પ્રવેશ નિઃશુલ્ક
🚀 તમારી કારકિર્દીને વધુ સ્પષ્ટ દિશા આપવા માટે આજે જ પહેલ કરો!
👉 હમણાં જ રજીસ્ટ્રેશન કરો. તમને સેમિનારમાં મળીએ!