10/07/2025
સ્કૂલમાં પગ મૂક્યો હતો ત્યારે સાવ અજાણ્યા બનીને ગયા હતા અને સ્કૂલમાંથી બહાર પગ મૂક્યો ત્યારે એક અનોખો સબંધ સાથે લઈને જતા હતા,
હા એમની જ વાત કરું છું એ મારા ગુરુજી જેમણે ભણતરનો જ નહીં જીવનનો કક્કો પણ શિખવતા હતાં,
ભગવાન રૂપી ગુરુજનને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા...
Happy Guru Purnima 2025