Swami Vidhyanandji Vidhya Vihar - Gita Mandir

Swami Vidhyanandji Vidhya Vihar - Gita Mandir

Share

Primary, Secondary, Higher Secondary School (Gujarati Medium), Address : Opp. Vihar Multiplex, PratapNagar Road, Vadodara, Gujarat, India Pin Code : 390004

18/11/2024
18/11/2024

વડોદરા ગીતામંદિરના પ.પુ.ડૉ.કુ. ગીતાબેન શાહનું દુઃખદ અવસાન

વડોદરા ગીતામંદિરનું ૬૦ વર્ષથી સફળ સંચાલન કરતાં હતાં પ.પુ. ડૉ. ગીતાબેન શાહ

અંતિમ દર્શન ૧૬,૧૭-૧૧-૨૪ સવારે ૧૦ થી સાંજે ૬ કલાકે, ગીતામંદિર ખાતે અંત્યેષ્ટિ કરનાળી મુકામે ૧૮-૧૧-૨૪ થશે.

15/11/2024

*ભગવદ્ શરણ*

त्वमेव माता च पिता त्वमेव ।
त्वमेव बंधुश्च सखा त्वमेव ।
त्वमेव विद्या द्रविणम् त्वमेव ।
त्वमेव सर्वम् मम देव देव ॥

વડોદરા ગીતામંદિરનું ૬૦ વર્ષ થી સફળ સંચાલન કરી રહેલા અને જનહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓના પ્રણેતા *પ. પૂ. ડો. કુ. શ્રી ગીતાબેન શાહ* તેઓના ૮૯ મા જન્મદિવસે તા.૧૫/૧૧/૨૦૨૪ ના રોજ બ્રહ્મલીન થયા છે.

*અંતિમ દર્શન સમય 😗
તા.૧૬/૧૧/૨૦૨૪ અને ૧૭/૧૧/૨૦૨૪
સવારે ૧૦.૦૦ થી સાંજે ૬.૦તા.૧૮/૧૧/૨૦૨૪
સવારે ૮.૦૦ થી ૧૦.૦૦ - ગીતામંદિર , વડોદરા.

*અંત્યેષ્ટિ 😗
તા.૧૮/૧૧/૨૦૨૪
સવારે ૧૧.૩૦ કલાકે - ઓરસંગ ઘાટ, કરનાળી મુકામે.

*શોકાતુર* : ગીતામંદિર ટ્રસ્ટીગણ તથા કાર્યકર્તાઓ.

18/12/2022

भारत में दिग्गज नेताओं ने भी फाइनल का लुत्फ उठाया. प्रधानमंत्री नरेंद्र मोदी ने अर्जेंटीना को फीफा वर्ल्ड कप जीतने की बधाई दी, उनके अलावा भी कई नेताओं ने अर्जेंटीना और लियोनेल मेसी के नाम बधाई संदेश लिखा.

18/12/2022

लियोनेल मेसी का अपने आखिरी वर्ल्ड कप में खिताब जीतने का सपना पूरा हो गया है... अर्जेंटीना बना वर्ल्ड चैम्पियन, फ़्रांस को हराकर रच दिया इतिहास!
लाइव अपडेट्स: https://bit.ly/3v4WYiM

Photos from Swami Vidhyanandji Vidhya Vihar - Gita Mandir's post 26/01/2017

"Happy Republic Day"

WORLD RECORD: Samit Gohel's 359* breaks 117-year-old record 27/12/2016

359* 117 Years Old

WORLD RECORD: Samit Gohel's 359* breaks 117-year-old record WORLD RECORD: Samit Gohel's 359* breaks 117-year-old record By: Wah Cricket Team Last Updated: Dec 27, 2016000 New Delhi: A week ago it was Karun Nair’s triple hundred which etched its name on the record books and now Gujarat’s Samit Gohel has scripted history with his knock of 359 not out in the Ra...

Photos 22/11/2016

2016

Want your school to be the top-listed School/college in Vadodara?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Gita Mandir, Near Vihar MultiPlex, PratapNagar Road
Vadodara
390004