09/08/2021
જૈતુની સિયોની દ્વારા મળેલી જૂની યાદો...
જ્યારે તે ધોરણ-૨ માં હતાં ત્યારનો આ ફોટો છે, તે સમયે રેચલ મેડમ પ્રિન્સિપાલ હતા(૧૯૭૬-૧૯૭૭) ધોરણ-૬ સુધી આપણી શાળામાં રહ્યા ત્યાર બાદ આગળ અભ્યાસ કરીને ભારતીય આર્મીમાં જોડાયા અને હાલ સ્થાયી છે.