Gujarat Against System - GAS

Gujarat Against System - GAS ગુજરાતના યુવાનોના હક માટે આ તાનાશાહ " ?

:- ગુજરાતના યુવાનોના હક માટે આ તાનાશાહ " સીસ્ટમ " સામે ચાલતું બિનરાજકીય - ગુજરાત વ્યાપી આંદોલન - Gujarat Against System (GAS)

:- ગુજરાતની આ તાનાશાહ " સીસ્ટમ " સામે ગુજરાતના ભણેલા - ગણેલા યુવાનો દ્વારા ચાલતું આંદોલન - ,
:- Gujarat Against Fix Salary - ગુજરાત સરકાર માં " ફીક્ષ પગાર " ની સીસ્ટમ ને નાબુદ કરવા માટે ચાલતું બિનરાજકીય - ગુજરાત વ્યાપી આંદોલન - Gujarat Against System (GAS) ,

Gujarat Against Contract System - ગુજરાતમાં " કોન્ટ્રાકટ સીસ્ટમ " નાબુદ કરી તમામ ને કાયમી નોકરી અપાવવા માટે ચાલતું બિનરાજકીય - ગુજરાત વ્યાપી આંદોલન - Gujarat Against System (GAS) ,
:- Gujarat Against Diffrent Medical Charges - ગુજરાતના તમામ મધ્યમ અને ગરીબ લોકો ને ઉચ્ચ સ્તરની " મેડીકલ સુવિધા " મળે અને તમામ " ડોક્ટર ની કન્સલ્ટીંગ , ઓપરેશન , મેડીકલ રીપોર્ટ અને અન્ય મેડીકલ સુવિધા " ઓ ના ચાર્જીસ સમાન થાય જેથી દરેક વ્યક્તિ ને સમાન " મેડીકલ અધિકાર " મળી શકે એ માટે ચાલતું બિનરાજકીય - ગુજરાત વ્યાપી આંદોલન - Gujarat Against System (GAS) ,

08/03/2026
26/02/2026

Address

Vadodara

Telephone

9624939698

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Against System - GAS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Gujarat Against System - GAS:

Shortcuts

Share