Mes Girls'High School, Moghalwada

Mes Girls'High School, Moghalwada Grant in aid secondary and higher secondary school (Government school)
Gujarati & English Medium School

17/05/2025

એમ.ઈ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલ મોગલવાડા નું વર્ષ ૨૦૨૪-૨૫ નું એસ.એસ.સી નુ પ્રશંસનીય પરિણામ
ખુબ ખુબ અભિનંદન

05/05/2025

એમ.ઈ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલ મોગલવાડા નુ વર્ષ ૨૦૨૪-૨૫ નુ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ઝળહળતું પરિણામ..।।

05/05/2025

હજ યાત્રા શુભેચ્છા સમારંભ

ચાલો ચાલો ચાલોઆજે જ આપના બાળકનુ રજીસ્ટ્રેશન કરાવી સેવાનો લાભ લો. વધુ માહિતી માટે આપેલ નંબર પર સંપર્ક કરો. વધુ મા વધુ લોક...
16/04/2025

ચાલો ચાલો ચાલો
આજે જ આપના બાળકનુ રજીસ્ટ્રેશન કરાવી સેવાનો લાભ લો. વધુ માહિતી માટે આપેલ નંબર પર સંપર્ક કરો. વધુ મા વધુ લોકો સુધી આ પોસ્ટ ને પહોંચાડી સમાજની સેવામાં સહભાગી બનો.....

શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે... સરકારી ગ્રાન્ટ ઇન એઈડ શાળાધોરણ 9 થી 12 આર્ટ્સ અને કોમર્સ (...
12/04/2025

શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે... સરકારી ગ્રાન્ટ ઇન એઈડ શાળા
ધોરણ 9 થી 12 આર્ટ્સ અને કોમર્સ (ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ ) વહાલા તે પહેલા ના ધોરણે શાળાનો સંપર્ક કરી પોતાનું એડમિશન નિશ્ચિત કરાવો...

11/02/2025

આજરોજ તારીખ 11-02-2025 ને મંગળવારના રોજ એમ.ઇ.એસ.ગર્લ્સ હાઇસ્કુલ, મોગલવાડા ખાતે વાનગી હરિફાઈ નું આયોજન કરવામાં આવેલ હતું ,જેમાં ધોરણ 9 અને ધોરણ 11 ની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો .તેમજ વિજેતાઓને શાળા તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા..

આજરોજ તારીખ 21 જુન 2024 ને શુક્રવારના રોજ એમ.ઈ.એસ.ગર્લ્સ હાઇસ્કુલ, મોગલવાડા મુકામે વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિદ્યાર્થીનીઓ...
21/06/2024

આજરોજ તારીખ 21 જુન 2024 ને શુક્રવારના રોજ એમ.ઈ.એસ.ગર્લ્સ હાઇસ્કુલ, મોગલવાડા મુકામે વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો દ્વારા યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.....

એમ.ઇ.એસ.ગર્લ્સ હાઇસ્કુલ, મોગલવાડા, વડોદરા અંગ્રેજી માધ્યમનું એસ.એસ.સી.માર્ચ 2024 નું ઉત્કૃષ્ટ પરિણામ....
17/05/2024

એમ.ઇ.એસ.ગર્લ્સ હાઇસ્કુલ, મોગલવાડા, વડોદરા અંગ્રેજી માધ્યમનું એસ.એસ.સી.માર્ચ 2024 નું ઉત્કૃષ્ટ પરિણામ....

એમ.ઇ.એસ.ગર્લ્સ હાઇસ્કુલ, મોગલવાળા, વડોદરા ના  એસ.એસ.સી.માર્ચ 2024 પરીક્ષામાં વિષયવાર મહત્તમ ગુણ મેળવનાર ઝળહળતા તારલાઓ......
16/05/2024

એમ.ઇ.એસ.ગર્લ્સ હાઇસ્કુલ, મોગલવાળા, વડોદરા ના એસ.એસ.સી.માર્ચ 2024 પરીક્ષામાં વિષયવાર મહત્તમ ગુણ મેળવનાર ઝળહળતા તારલાઓ....

એમ.ઇ.એસ.ગર્લ્સ હાઇસ્કુલ, મોગલવાળા, વડોદરા નું એસ.એસ.સી માર્ચ 2024 નું ઝળહળતું પરિણામ....
16/05/2024

એમ.ઇ.એસ.ગર્લ્સ હાઇસ્કુલ, મોગલવાળા, વડોદરા નું એસ.એસ.સી માર્ચ 2024 નું ઝળહળતું પરિણામ....

Address

Near Gendi Gate Moghalwada
Vadodara
390017

Alerts

Be the first to know and let us send you an email when Mes Girls'High School, Moghalwada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Mes Girls'High School, Moghalwada:

Shortcuts

Share

Category